હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ગણેશોત્સવની ઉજવણી

શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું. 

લેસ્ટરમાં 31 ઓક્ટોબરે દિવાળીની ઊજવણી કરાશે

ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...

યુકેમાં સૌપ્રથમ સ્થાનિક લોકડાઉન લેસ્ટરમાં દાખલ કરાયું છે. લેસ્ટરના લોકોને નવી આઝાદી મળે તે પહેલા જ છીનવાઈ ગઈ છે. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે કોરોના વાઇરસના...

ભારતની આઝાદીની લડતના મહાનાયક મહાત્મા ગાંધીની કાંસ્ય પ્રતિમાને દૂર કરવાની માગણી લેસ્ટરના મેયર સર પીટર સોલ્સબીએ ફગાવી દીધી છે. બ્લેક લાઈવ્સ મેટર વિરોધકારોએ...

બેલગ્રેવ રોડ પર આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાને હટાવવાના પ્રયાસોના વિરોધમાં કોમ્યુનિટીના સભ્યોએ રવિવાર ૧૪ જૂને પ્રતિમાની આસપાસ માનવસાંકળ રચી હતી. હિન્દુ...

ઈસ્ટ મિડલેન્ડ્સના લેસ્ટર શહેરમાં ૨૧ વર્ષની સુંદર મૂળ ગુજરાતી યુવતી ભાવિની પ્રવીણની ચાકુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસે આ સંદર્ભે ૨૩ વર્ષના...

એવોર્ડવિજેતા શેફ તેમજ લેસ્ટરસ્થિત સેન્ક્ટુઆ વીગન રેસ્ટોરાંન્ટના ૩૭ વર્ષીય માલિક બિંદુ પટેલનું ૨૪ જાન્યુઆરીને શુક્રવારે આકસ્મિક નિધન થયું હતું. તેઓ તેમની...

શનિવાર, ૧૮ જાન્યુઆરીની સાંજે લેસ્ટરમાં માતા અને ભાઇ સાથે ફરવા નીકળેલા ગુજરાતી મૂળના ૧૦ વર્ષીય બાળક તનીશ મિસ્ત્રીને ગળામાં ચાકુથી ઘા કરાતા તેને લોહીલુહાણ...

૫ જાન્યુઆરીને રવિવારે યુકેના લેસ્ટરમાં આવેલા રામ મંદિરમાં પરમ પૂજ્ય શ્રી જલારામ બાપા સ્થાપિત વીરપુર અન્નક્ષેત્રનો દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમપૂર્વક અને...

યુકેના અગ્રણી બ્રિટિશ એશિયન રાજકીય અગ્રણીઓ પૈકી એક કિથ વાઝે લેસ્ટર ઈસ્ટના સાંસદપદેથી પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી. માત્ર ૨૫ વર્ષની વયે સરેના રિચમન્ડના...

લેસ્ટરના અપીંગહામ રોડ પર આવેલા શ્રી હિંદુ મંદિરમાં તોડફોડ અને દાનપેટીઓમાંથી રોકડ રકમની લૂંટની ઘટના બની હતી. ૨૮ સપ્ટેમ્બરને શનિવારની સવારે મંદિરનો સ્ટાફ...

બેલગ્રેવની કેનન સ્ટ્રીટના અગાસીબદ્ધ મકાનમાંથી મની ટ્રાન્સફર બિઝનેસની આડમાં નાણાની ગેરકાયદે હેરફેરનો મોટો બિઝનેસ ચાલી રહ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું...



to the free, weekly Gujarat Samachar email newsletter