હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ગણેશોત્સવની ઉજવણી

શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું. 

લેસ્ટરમાં 31 ઓક્ટોબરે દિવાળીની ઊજવણી કરાશે

ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...

ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી દ્વારા તાજેતરમાં યોજાયેલી હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી - ભાજપની થયેલી શાનદાર જીતની ઉજવણી...

બ્રિટનનું મીની ગુજરાત એટલે લેસ્ટર. અહીં તમને પરંપરાગત શુધ્ધ ગુજરાતી વાનગીઓનો રસાસ્વાદ કરાવતી રેસ્ટોરન્ટો જોવા મળે છે જેમાંની એક છે "ઇન્ડીગો રેસ્ટોરન્ટ"....

ઘણી વખત આફતો પણ જીવનમાં વરદાન બની જાય છે. ત્રણ ભાઈઓએ ચહેરા પર દાઢી ઉગાડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યા અને તેમાંથી ચહેરાના વાળની સ્ટાઈલિંગ, જાળવણી અને વૃદ્ધિ...

સંત તુલસીદાસ દ્વારા લિખિત અનંતકાલીન મહાકાવ્ય રામચરિત માનસ આધારિત રામાયણ કથાને ચેરિટી ચિન્મય મિશન યુકે દ્વારા તખ્તા પર જીવંત કરવામાં આવી હતી. ચેરિટી માટે...

ફર્નહામના જાણીતા ફાર્માસિસ્ટ બિપીન દેસાઇએ પોતાના ૮૫ વર્ષના પિતા ધીરજલાલ દેસાઇની આયોજનબધ્ધ હત્યા કરી હોવાની કોર્ટમાં દલીલ કરાઇ હતી. આ અગાઉ વયોવૃદ્ધ પિતાની...

સાઉથ લંડનની અગ્રણી સંસ્થા સબરંગ આર્ટ્સના અધ્યક્ષ લતાબેન દેસાઇ કલા અને સંસ્કૃતિના વિવિધ કાર્યક્રમોના સફળ આયોજનો માટે જાણીતા છે.

કામકાજ કે નોકરી ધંધો કરવાના બદલે મફતનું કે ચોરી લુંટફાટનું ખાઇ લેવાની વૃત્તી ધરાવતા ચોર – લફંગાઅોનો જાણે કે રાફડો ફાટ્યો છે અને આપણા ભારતીયો અને ગુજરાતીઅોને છેતરીને લુંટી લેવાનું તો જાણે આસાન થઇ ગયું છે. કિંગ્સબરી હાઇ રોડ પર હેલીફેક્ષ બેન્કની...

અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં સ્વામીનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજ સાથે અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ બરાક ઓબામાની ઐતિહાસિક મુલાકાત...

સાધુ થવું સહેલું છે, પરંતુ સાધુતાને સિદ્ધ કરવી કપરી છે. આજકાલ સાચી સાધુતાનો પર્યાય શોધવાની એક વિમાસણ પેદા થઈ છે ત્યારે સાચી સેવા દ્વારા સાધુતાને સોનેરી...

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના આધ્યાત્મિક ગુરુ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ આગામી તા. ૨૨ સપ્ટેમ્બરથી ૨૧ ઓક્ટોબર સુધી યુકે...



to the free, weekly Gujarat Samachar email newsletter