યુકેમાં ભારતીય મૂળના પંજાબી ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને ત્યાં જન્મેલા બાળકનો કેસ જીતીને તેને બ્રિટિશ નાગરિકત્વ અપાવનાર ચાર્લ્સ સાયમન્સ સોલીસીટર્સના ગુરપાલ સિંઘ...
શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું.
ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...
યુકેમાં ભારતીય મૂળના પંજાબી ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને ત્યાં જન્મેલા બાળકનો કેસ જીતીને તેને બ્રિટિશ નાગરિકત્વ અપાવનાર ચાર્લ્સ સાયમન્સ સોલીસીટર્સના ગુરપાલ સિંઘ...
પ્રિય વાચક મિત્રો અને જાહેરખબરદાતાઅો,યા દેવી સર્વભૂતેષુ, શક્તિરૂપેણ સંસ્થિતા ।નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ ।।નવરાત્રિ એટલે માતાજીની આરાધનાનું...
‘સોના-રૂપા’ સાડીઓના સફળ વેપારી તથા યુ.કે.માં સાંસ્કૃતિક અને સાહિત્યિક પ્રવૃત્તિને ધબકતી રાખનાર ચંદુભાઈ મટાણીના પત્ની કુમુદબહેનનું ૭૮ વર્ષની વયે મંગળવાર...
આપણા સૌના જીવનને સુખ-સમૃધ્ધીથી ભરપૂર કરનાર "બાગબાન" સમા પિતા-પપ્પાને ગીત – સંગીતના માધ્યમથી અંજલિ આપવા ફાધર્સ ડે પ્રસંગે તા. ૯ જૂન શુક્રવારના રોજ સાંજે...
ભારતીય મૂળના દીર્ઘકાલીન સેવારત સાંસદ કિથ વાઝ બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સમાં સતત આઠમી વખત લેસ્ટર બેઠક પરથી પુનઃ ચૂંટાઈ આવ્યા છે, જે એક વિક્રમ છે. વેસ્ટમિન્સ્ટરમાં...
માન્ચેસ્ટર હુમલા પછી બ્રિટિશ મુસ્લિમો સામેના હેટ ક્રાઈમમાં પાંચ ગણો વધારો થયો હતો. આ પ્રકારના ગુનાની નોંધ રાખતી સંસ્થાને સાત દિવસમાં આવા કુલ ૧૩૯ કિસ્સા બન્યા હોવાની વિગતો મળી હતી. તેની અગાઉના સપ્તાહે આવા ગુનાની સંખ્યા માત્ર ૨૫ હતી. આતંકી હુમલા...
પિતા એક ઘટાદાર વૃક્ષ છે જેની છાયામાં માતા સહિત આખોય પરિવાર નિશ્ચિંત બની નિરાંતે રહે છે, મા ઘરનું ગૌરવ છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે; માતા પાસે અશ્રુધારા...
"માતૃ વંદના" કાર્યક્રમોને લંડન સહિત વિવિધ શહેરોમાં મળેલી અનેરી સફળતા અને જનેતાને વંદન કરતી શબ્દાંજલિઅો સહિત વિવિધ માહિતી ધરાવતા "માતૃ વંદના વિશેષાંક"ની...
ઈંગ્લેન્ડના સૌથી મોટા શહેરોમાં ૧૨મો ક્રમ ધરાવતા અને હિન્દુઓની સૌથી વધુ વસ્તી સાથેના લેસ્ટર સિટીમાં ચોથા હિન્દુ લોર્ડ મેયર બનેલાં રશ્મિ જોશીએ તેમના હોદ્દાના...
ક્રાઈમ અને અસામાજિક વર્તનની સમસ્યાઓ સામે લડતી સામાજિક સંસ્થાઓને નાણાકીય સહાય મળી રહે તે માટે લેસ્ટરશાયરના પોલીસ એન્ડ ક્રાઈમ કમિશનર (PCC) લોર્ડ વિલી બાચ...