ગુજરાતના ભૂજ નજીકના નાગોર ગામમાં ફરી એક વખત રુશી મીડ હાઈસ્કૂલમાં SSCનું પરિણામ ૧૦૦ ટકા હાંસલ થયુ છે. આ સફળતા માટે રુશી મીડ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ વતી ભાસ્કર સોલંકીએ યુકેના દાતાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે "આપ સહુના ટેકા વિના આ બાળકોનું...
શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું.
ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...
ગુજરાતના ભૂજ નજીકના નાગોર ગામમાં ફરી એક વખત રુશી મીડ હાઈસ્કૂલમાં SSCનું પરિણામ ૧૦૦ ટકા હાંસલ થયુ છે. આ સફળતા માટે રુશી મીડ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ વતી ભાસ્કર સોલંકીએ યુકેના દાતાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે "આપ સહુના ટેકા વિના આ બાળકોનું...
રાજીવ ચંદ્રકાંત વ્યાસને લેસ્ટર ક્રાઉન કોર્ટે સોમવાર ૯મેએ ૩૮ મહિનાની જેલની સજા ફરમાવી હતી. લેસ્ટરના રહેવાસી અને રાજુ વ્યાસ તરીકે વધુ જાણીતા અપરાધીને અપ્રામાણિકતા,...
હિન્દુ પ્રાઈમરી સ્કૂલના શૈક્ષણિક પ્રણેતાઓ દ્વારા શહેરના નોર્થ ઈસ્ટમાં ઓલ-થ્રુ સ્કુલ ખોલવા માટે અરજી કરાઈ છે. ધ અવંતિ સ્કૂલ્સ ટ્રસ્ટ દ્વારા વર્ષ ૨૦૧૧માં...
લેસ્ટરઃ ભારતના મુંબઈની શારદા મંદિર હાઈ સ્કૂલ અને યુકેના લેસ્ટરની એબે પ્રાઈમરી સ્કૂલ અને રુશી મીડ એકેડેમી શાળાઓ વચ્ચે સ્કાયપી મારફત અનોખુ શૈક્ષણિક જોડાણ...
ચેરીટી સંસ્થાઅો મેકમિલન કેન્સર સપોર્ટ અને સેવ ધ ચિલ્ડ્રન્સના લાભાર્થે લેસ્ટર, બર્મિંગહામ અને લંડન ખાતે ગત તા. ૨૫ થી ૨૭ માર્ચ દરમિયાન વિખ્યાત બોલિવુડ પ્લેબેક સિંગર અને ભજન ગાયીકા અનુરાધા પૌડવાલના ભક્તિ ગીતોના કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં...
લેસ્ટરઃ પાન ખાવાના શોખીન લોકોએ પિચકારી મારીને લેસ્ટરના ગોલ્ડન માઈલ વિસ્તારને લાલ બનાવી દીધો છે. આ અંગે વેપારીઓ અને રહીશોએ કરેલી ફરિયાદ બાદ કાઉન્સિલના અધિકારીઓ...
બ્રિટન તેમજ ઇસ્ટ આફ્રિકામાં પોતાના ભજન અને સત્સંગ દ્વારા લોકોને ઘેલુ લગાડનાર અને ઘણાબધા અનુયાયીઅો ધરાવતા પૂ. હિરજી બાપાની ૪૦મી પૂણ્યતિથી પ્રસંગે શ્રી હિન્દુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર, અોફ બર્નાબાસ રોડ, લેસ્ટર LE5 4BD ખાતે શનિવાર તા. ૨૬મી માર્ચ...
ગુજરાત હિન્દુ એસોસિએશન દ્વારા બેલગ્રેવ નેઇબરહુડ સેન્ટર ખાતે તા. ૨૬ જાન્યુઆરીના રોજ ભારતના પ્રજાસત્તાક દિનની ધામધૂમપૂર્વક દેશભક્તિ ગીતના ગાન સાથે ઉજવણી...
ગુજરાત હિન્દુ એસોસિએશન દ્વારા આરોગ્ય શિબીરનું આયોજન તા. ૩૦-૧-૧૬ શનિવારના રોજ બેલગ્રેવ નેઇબરહુડ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લેસ્ટર સ્થિત વિિવધ સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ સ્ટોલ પરથી આરોગ્ય વિષયક માહિતી મેળવી...
'સલામ આલેકુમ ચાચા, આપકો £૫૦,૦૦૦ કી લોટરી લગી હૈ, પર ઉસકે પહેલે આપકો £૨૫૦ હમે વેસ્ટર્ન યુનિયન યા તો ફીર પોસ્ટ સે ભેજના પડેગા. એક બાર વો મીલ જાયેગા તો આપ કે બેન્ક એકાઉન્ટમે લોટરી કે ઇનામ કા £૫૦,૦૦૦ ડાલ દેંગે' આવો ફોન લેસ્ટરના આપણા જ એક વાચક મિત્ર...