હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ગણેશોત્સવની ઉજવણી

શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું. 

લેસ્ટરમાં 31 ઓક્ટોબરે દિવાળીની ઊજવણી કરાશે

ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...

લેસ્ટરઃ આગામી નવેમ્બરમાં એક પખવાડિયા લાંબા ‘દિવાલી લેસ્ટર’ ઉત્સવના આયોજનની કામગીરી આરંભી દેવાઈ છે. હિન્દુ, શીખ અને જૈનો દ્વારા ઉજવાતા દિવાળીના તહેવારના વિવિધ કાર્યક્રમો માટે સ્પોન્સરશિપ ઈચ્છતા લેસ્ટર સિટી કાઉન્સિલના દસ્તાવેજોમાં આ વિગતો બહાર...

આપણા સૌમાં સુસંસ્કાર અને શિક્ષણનું સિંચન કરીને આપણા વિકાસની કેડી કંડારનાર ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન તા. ૨૧મી માર્ચના રોજ લેસ્ટર સ્થિત શ્રી સનાતન મંદિર ખાતે કરવામાં આવ્યું હતું.

લેસ્ટરઃ બોસ્વર્થ ફિલ્ડના યુદ્ધમેદાનમાં મૃત્યુને વરેલા અને અનામી કબરમાં કોફીન વિના રઝળતા મૂકી દેવાયાના આશરે ૫૦૦ વર્ષ પછી કિંગ રિચાર્ડ ત્રીજાના મૃતદેહે તેમના...

લેસ્ટરઃ વેચાણ અંગે જુઠું બોલીને £૫૦૦,૦૦૦નું વેટકૌભાંડ આચરનારા ૫૧ વર્ષના બિઝનેસમેન બુલબિન્દરસિંહ સાંધુને લેસ્ટર ક્રાઉન કોર્ટે બે વર્ષની જેલની સજા ફરમાવી છે. સાંધુએ ખોટો ક્લેઈમ કર્યો હતો કે નોર્થ એવિંગ્ટનમાં આવેલી તેમની પેઢી ઈશર ફેશન્સે પેરિસની...

ગુજરાત હિન્દુ એસોસિએશન દ્વારા લેસ્ટરના ગોલ્ડન માઇલ વિસ્તારના બેલગ્રેવ નેઇબરહુડ સેન્ટર ખાતે ભારતના ૬૬મા ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ શ્રી સનાતન મંદિર, લેસ્ટરના સહકારથી આગામી તા. ૨૧મી માર્ચ, ૨૦૧૫ શનિવારના રોજ બપોરના ૨-૩૦થી ૭-૦૦ દરમિયાન મહાત્મા ગાંધી હોલ, શ્રી સનાતન મંદિર, વેમથ સ્ટ્રીટ, અોફ કેથેરાઇન સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQ ખાતે ૮૦ વર્ષ કરતાં...

નવી દિલ્હીથી હીથ્રો સુધીની વિમાની મુસાફરી દરમિયાન ૧૪ વર્ષની સ્કૂલ ગર્લને સેક્સ માટે ફોસલાવવા બદલ લેસ્ટરના પ્રવાસી મનજિત સિંહ સિદ્ધુને ચાર મહિનાની જેલની સજા ફરમાવાઈ હતી. મુસાફરીમાં શરાબી મનજિતસિંહે બાળા સાથે બેંગકોકના કુખ્યાત રેડ-લાઈટ એરિયા,...

લેસ્ટરઃ બે શહેરો- ગુજરાતના વડોદરા અને ઈંગ્લેન્ડના લેસ્ટરને સાંકળતી માઈગ્રેશન કથાના પરિણામે બે આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ- યુનિવર્સિટી ઓફ લેસ્ટર અને મહારાજા...

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ સંગત સેન્ટર અને લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડનના સહકારથી ૨૦૧૧, ૨૦૧૪ અને ૨૦૧૫માં લાગલગાટ ત્રણ વખત ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોના સફળ સન્માન સમારોહ બાદ હવે લેસ્ટર ખાતે શ્રી સનાતન મંદિર, લેસ્ટરના સહકારથી આગામી તા....

ગત રવિવારે (૨૨ ફેબ્રુઅારી) લેસ્ટરના હિલયાર્ડ રોડ પર અાવેલ શ્રી નીતિબેન મહેશભાઇ ઘીવાલા સેન્ટર (શ્રી રામ મંદિર)માં શ્રી લોહાણા મહાજન અાયોજિત એક ગૌરવશીલ કાર્યક્રમમાં સામેલ થવાનો અવસર સાંપડ્યો.



to the free, weekly Gujarat Samachar email newsletter