હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ગણેશોત્સવની ઉજવણી

શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું. 

લેસ્ટરમાં 31 ઓક્ટોબરે દિવાળીની ઊજવણી કરાશે

ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...

લેસ્ટરઃ મૂળ ભારતીય અને લેબર પાર્ટીના લેસ્ટર ઈસ્ટના સાંસદ કિથ વાઝને હાઉસ ઓફ કોમન્સની મહત્ત્વપૂર્ણ હોમ એફેર્સ સિલેક્ટ કમિટીના ચેરમેનના વગશાળી હોદ્દા પર પુનઃ...

શ્રીજીધામ હવેલી, લેસ્ટર ખાતે ગો. શ્રી દ્વારકેશલાલજી મહારાજ, તેમના સુપુત્રો શ્રી આશ્રયકુમારજી તેમજ શ્રી શરણકુમારજીના સાન્નિધ્યમાં માધુર્ય મહોત્સવની  ઉજવણી...

લેસ્ટરઃ મિડલેન્ડ્સ પોલીસે કેન્સર જેવી જીવલેણ બીમારીથી માંડી નાણાકીય મુશ્કેલી સુધી તમામ બાબતોમાં ‘ઉપચાર’ના બદલામાં નાણા પડાવતા બોગસ ફેઈથ હીલર્સથી સાવધ રહેવાની...

લેસ્ટરઃ ન્યૂ કેસલ ક્રાઉન કોર્ટે ગેરલાયકાત અને ઈન્સ્યુરન્સ ન હોવા છતાં વાહન ચલાવવાના ગુના સહિત અપરાધો બદલ લેસ્ટરના ૨૯ વર્ષીય પ્રતિભાશાળી ડાન્સર સતવિન્દર...

લેસ્ટરઃ પોલીસે વિચિત્ર હાથચાલાકીથી કરાતી સોનાની જ્વેલરીની સંખ્યાબંધ ચોરી અંગે લોકોને ચેતવણી આપી છે. આ ઘટનાઓમાં ચોર તેના શિકારના ગળામાં ચેઈન પહેરાવે છે અને સિફતથી તેમની પહેરેલી જ્વેલરી સેરવી લે છે. બેલગ્રેવ, લેસ્ટરના પોલીસ અધિકારીઓના માનવા અનુસાર...

લેસ્ટરઃ પોતાની વેબસાઈટ પર લેબર પાર્ટી અને લિબરલ ડેમોક્રેટ્સ પર આક્રમણ કરવા સાથે કન્ઝર્વેટિવ્ઝની લગભગ તરફેણ કરવાના મુદ્દે ચેરિટી કમિશન નેશનલ કાઉન્સિલ ઓફ હિન્દુ ટેમ્પલ્સ (NCHT)નો સંપર્ક કરશે. લેસ્ટરમાં શ્રી સનાતન મંદિરના તેની ઓફિસ આવેલી છે. ચેરિટીએ...

લેસ્ટરઃ પોલીસે શુક્રવાર, પહેલી મેના દિવસે લેસ્ટરના નારબરો રોડ પર અકસ્માતનાં મૃત્યુ પામેલા મોટરસાયકલિસ્ટ યુવાન ૩૩ વર્ષીય વિનય જેઠવાનું નામ જાહેર કર્યું...

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ સનાતન મંદિર – લેસ્ટરના ઉપક્રમે તા. ૨૧મી માર્ચ, ૨૦૧૫ શનિવારના રોજ ૮૦ વર્ષથી વધુ વય ધરાવતા સો કરતા વધારે વડિલોનું લેસ્ટર ઇસ્ટના એમપી શ્રી કિથ વાઝ, 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ'ના તંત્રી શ્રી સીબી પટેલ, સનાતન...

લેસ્ટરઃ સાત વર્ષ સુધી કવિતા (સાચુ નામ નથી)એ ઘરમાં જ નરકની યાતના અનુભવી હતી. આ ઘરનો હિસ્સો હોવાનું તેને કદી લાગ્યું નથી. જોકે, આખરી ૧૨ મહિનામાં મુક્ત થવાની...

લેસ્ટરઃ આધ્યાત્મિક નેતાની હત્યાને નિષ્ફળ બનાવનારા બલદેવસિંહ અને ચાકુથી સજ્જ સ્ત્રીને શાંત પાડનારા ડોક્ટર લ્યુસી પીઅર્સન અને જનતાના અન્ય સભ્યો સહિત પોલીસ...



to the free, weekly Gujarat Samachar email newsletter