લેસ્ટરઃ પોલીસને કથિત સેક્સ્યુઅલ અપરાધના સંદર્ભે કમરુદ્દીન નામની વ્યક્તિની તલાશ છે. આ વ્યક્તિ અંગે પોલીસને લોકો પાસેથી ૫૦થી વધુ કોલ્સ મળ્યાં હતાં. લેસ્ટરશાયર...
શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું.
ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...
લેસ્ટરઃ પોલીસને કથિત સેક્સ્યુઅલ અપરાધના સંદર્ભે કમરુદ્દીન નામની વ્યક્તિની તલાશ છે. આ વ્યક્તિ અંગે પોલીસને લોકો પાસેથી ૫૦થી વધુ કોલ્સ મળ્યાં હતાં. લેસ્ટરશાયર...
ભરુચ જીલ્લાના ટંકારીયા ગામના મૂળ વતની અને હાલમાં લેસ્ટર ખાતે રહેતા ૨૩ વર્ષના શાહબાઝ ભીમ અને તેની ફીયોન્સે સના સુતરીયા (ઉ.વ.૨૪)નું ગત ગુરૂવારે રાત્રે નોટીંગહામશાયરમાં એ-૪૬ રોડ પર માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નિપજતા ભરૂચ અને લેસ્ટરશાયર વિસ્તારના...
લેસ્ટર ક્રાઉન કોર્ટે છ વર્ષની પુત્રીનું અપહરણ કરી ભારતના પંજાબની અકાલ એકેડેમી બોર્ડિંગ સ્કૂલમાં દેખીતી રીતે કેદી તરીકે રાખનારા ૭૫ વર્ષીય પિતા અમરજિત સિંહને સાડા ચાર વર્ષની જેલની સજા ફરમાવી છે. લફબરોના રહેવાસી અમરજિત તેની પુત્રીને માતા પાસેથી...
ગ્રાહકો પરત્વે માન, પ્રમાણિકતા અને સર્વશ્રેષ્ઠ કસ્ટમર સર્વિસ થકી છેલ્લા ૪૦ વર્ષથી લંડનના ન્યુઝ એજન્ટ, ગ્રોસરી, અન્ય રીટેઇલર્સ અને અોફ લાયસન્સ દુકાનદારોની...
લેસ્ટરઃ મૂળ ગુજરાતી અને બ્રિટિશ ભારતીય નાગરિક રિઆઝ રાવત BEMની લેસ્ટરશાયર કાઉન્ટીના નવા ડેપ્યુટી લેફ્ટનન્ટના પદે નિયુક્તિ કરાઈ છે. ગ્લેનફિલ્ડ, યુકેના કાઉન્ટી...
ધોરણ ૬માં અભ્યાસ કરતા આર્યન પટેલે ફેરફિલ્ડ પ્રેપેરટરી સ્કૂલ તરફથી સદી વિંઝીને પોતાની ટીમને રેટક્લીફ કોલેજ સામે વિજય અપાવ્યો હતો અને શાળાની રેકોર્ડ બુકમાં...
લેસ્ટરઃ બારટેન્ડરમાંથી નવોદિત ડિજિટલ ઈફેક્ટ્સ માસ્ટર સ્ટુડન્ટ બનેલી શિવાની શાહને બાફ્ટા સ્કોલરશિપ અપાશે. બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સ...
ગુજરાત હિન્દુ એસોસિએશન દ્વારા રવિવાર તા. ૬ સપ્ટેમ્બરના રોજ ૩૮મી રાસ ગરબા હરિફાઇનું શાનદાર આયોજન લેસ્ટર ખાતે કરાયું હતું. આ પ્રસંગે શ્રેષ્ઠ વસ્ત્ર પરિધાન, શ્રેષ્ઠ રાસ અને શ્રેષ્ઠ ગરબા માટે જુનિયર અને સિનીયર ગૃપને ઇનામો એનાયત કરાયા હતા.
આપના લોકપ્રિય એશિયન ન્યૂઝ સાપ્તાહિકો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'નું વેચાણ કરતી બે ડઝન જેટલી સ્વતંત્ર દુકાનો ખાતે બન્ને અખબારોના વિતરણ સંબંધે ભારે ચિંતા અને ફરિયાદોને પગલે અમે હવે લેસ્ટરના વાચક મિત્રોની સેવા કરવા નવી વિતરણ વ્યવસ્થા કરવા મજબૂર...