
બ્રિટનની સૌથી જૂની શાળા કેન્ટરબરીસ્થિત ધ કિંગ્સ સ્કૂલમાં 1425 વર્ષ પછી પ્રથમ મહિલા હેડ ટીચરની નિયુક્તિ કરવામાં આવી છે. આ શાળાની સ્થાપના ઈ.સન 597માં કરવામાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોડકાસ્ટ ઈન્ટરવ્યૂ દરમિયાન મીડિયા દ્વારા ટીકાઓ સંદર્ભે મત વ્યક્ત કરી જણાવ્યું હતું કે, ‘ટીકા એ તો લોકશાહીનો આત્મા છે.’ તેમણે સુમાહિતગાર, રચનાત્મક ટીકાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમના મતાનુસાર આવી ટીકા-આલોચના નીતિનિર્ણયને...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
કોવિડ-19 ફંડિંગમાં 2.4 મિલિયન પાઉન્ડની છેતરપીંડી આચરનારી બર્મિંગહામ કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે શુક્રવાર 6 ડિસેમ્બરે કુલ 50 વર્ષ જેટલી જેલની સજા ફરમાવી હતી.અપરાધીઓએ 2020માં કોવિડ મહામારી ફાટી નીકળ્યા પછી સરકાર દ્વારા...
સાફ્રી બોઈઝ ભાંગડા ગ્રૂપથી પ્રસિદ્ધિમાં આવેલા અને બ્રિટિશ એશિયન મ્યુઝિકના પ્રણેતા ગણાવાયેલા ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીનું 63 વર્ષની વયે અવસાન થયું છે. મ્યુઝિક સ્ટાર બલવિન્દરને જુલાઈ મહિનાની શરૂઆતમાં વુલ્વરહેમ્પ્ટનની ન્યૂ ક્રોસ હોસ્પિટલમાંછી...
શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું.
ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...
બ્રિટનની સૌથી જૂની શાળા કેન્ટરબરીસ્થિત ધ કિંગ્સ સ્કૂલમાં 1425 વર્ષ પછી પ્રથમ મહિલા હેડ ટીચરની નિયુક્તિ કરવામાં આવી છે. આ શાળાની સ્થાપના ઈ.સન 597માં કરવામાં...
હજારો બાળકોને ગેરેજમાં અભ્યાસ કરાવાય છે તેમજ અપરાધીઓ દ્વારા કરાવાતા કટ્ટરવાદના અભ્યાસ બાબતે ઓફસ્ટેડ- Ofstedની ચેતવણીના પગલે ગેરકાયદે ચલાવાતી સ્કૂલો સરકારની નવી સત્તા હેઠળ બંધ કરી દેવાશે. એજ્યુકેશન સેક્રેટરી નધિમ ઝાહાવીએ શિક્ષણ વિભાગને નવી સત્તાઓ...
ડરહામ અને સેન્ટ એન્ડ્રુઝ સહિત 44 યુનિવર્સિટીઓના પ્રોફેસર્સ અને લેક્ચરર્સે એક્ઝામ પેપર્સ તપાસવાનો બહિષ્કાર કરવાની ધમકી આપતા હજારો વિદ્યાર્થીઓનું આ વર્ષે...
પેરન્ટ્સ માટે બાળકોને શાળામાં લંચ માટે શું આપવું તે ભારે ચિંતાનો વિષય બની રહે છે. માત્ર 1.6 ટકા લંચબોક્સ જ પૂરતાં પોષણ આપી શકનારા હોવાનું જણાયા પછી લંચબોક્સમાં...
યુકેની શાળાઓના ક્લાસરૂમ્સમાં ‘incel -involuntary celibates’ ચળવળના કારણે જાતિય કનડગતની સંસ્કૃતિ વધી રહી હોવાને પ્રમાણિત કરતા સર્વે અનુસાર70 ટકા શિક્ષિકા સ્ત્રીદ્વેષ સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો શિકાર બનતી હોવાનું બહાર આવ્યું છે. ટીચર્સ યુનિયન NASUWTના...
બ્રેક્ઝિટ પછીના રેડટેપિઝમ અને મહામારીની અસરના લીધે યુકેમાં વિદેશી વિદ્યાર્થીઓ માટેની લેન્ગ્વેજ સ્કૂલ્સમાં વિદ્યાર્થીઓ આવતા નહિ હોવાથી 3.2બિલિયન પાઉન્ડની...
બ્રિટિશ યુનિવર્સિટીઓમાં ચીનના વિદ્યાર્થીઓ નાણાનો ઢગલો કરી રહ્યા છે. લિવરપૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શાંઘાઈ નજીકના કેમ્પસમાં અભ્યાસ કરી શકે...
કોવિડના કારણે ઈંગ્લેન્ડની શાળાઓમાં વિદ્યાર્થીઓની ગેરહાજરી વધી છે. બે સપ્તાહમાં આ ગેરહાજરીનું પ્રમાણ ત્રણ ગણું થયું છે. ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનના આંકડા મુજબ કોવિડની બીમારી અથવા આઈસોલેશનમાં રહેવાના કારણે 202,000 વિદ્યાર્થી શાળાએ આવતા નથી. ૩...
યુકેની શાળાઓમાં લગભગ 90 ટકા શિક્ષકોને ઈક્વલિટી એક્ટ કેવી રીતે આફ્રિકન હેરસ્ટાઈલ મુદ્દે લાગુ કરી શકાય તેની કોઈ પ્રકારની તાલીમ મળી નથી. શાળાઓમાં યુનિફોર્મ...
આગામી વર્ષોમાં યુકેની યુનિવર્સિટીઓમાં ચીનના અંડરગ્રેજ્યુએટ્સ વિદ્યાર્થીઓની સંખ્યા વધશે. આનું મૂળ કારણ એ છે કે ચીનમાં 18 વર્ષના યુવાનોની સંખ્યામાં વધારો...