
GCSE પરીક્ષાઓમાં ઈંગ્લિશ અને મેથ્સ જેવા મહત્ત્વના વિષયોમા નાપાસ થનારા વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ્સ લોન નહિ અપાવાની શક્યતા છે. આના કારણે ઓછી ક્વોલિટી અને ઓછાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોડકાસ્ટ ઈન્ટરવ્યૂ દરમિયાન મીડિયા દ્વારા ટીકાઓ સંદર્ભે મત વ્યક્ત કરી જણાવ્યું હતું કે, ‘ટીકા એ તો લોકશાહીનો આત્મા છે.’ તેમણે સુમાહિતગાર, રચનાત્મક ટીકાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમના મતાનુસાર આવી ટીકા-આલોચના નીતિનિર્ણયને...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
કોવિડ-19 ફંડિંગમાં 2.4 મિલિયન પાઉન્ડની છેતરપીંડી આચરનારી બર્મિંગહામ કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે શુક્રવાર 6 ડિસેમ્બરે કુલ 50 વર્ષ જેટલી જેલની સજા ફરમાવી હતી.અપરાધીઓએ 2020માં કોવિડ મહામારી ફાટી નીકળ્યા પછી સરકાર દ્વારા...
સાફ્રી બોઈઝ ભાંગડા ગ્રૂપથી પ્રસિદ્ધિમાં આવેલા અને બ્રિટિશ એશિયન મ્યુઝિકના પ્રણેતા ગણાવાયેલા ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીનું 63 વર્ષની વયે અવસાન થયું છે. મ્યુઝિક સ્ટાર બલવિન્દરને જુલાઈ મહિનાની શરૂઆતમાં વુલ્વરહેમ્પ્ટનની ન્યૂ ક્રોસ હોસ્પિટલમાંછી...
શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું.
ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...
GCSE પરીક્ષાઓમાં ઈંગ્લિશ અને મેથ્સ જેવા મહત્ત્વના વિષયોમા નાપાસ થનારા વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ્સ લોન નહિ અપાવાની શક્યતા છે. આના કારણે ઓછી ક્વોલિટી અને ઓછાં...
યુકેમાં સ્ટુડન્ટ્સ લોન લેનારા વિદ્યાર્થીઓ માટે લોન પરત ચૂકવવા માટેના નિયમો બદલાયા છે જેના પરિણામે તેમણે વધુ રકમની ચૂકવણી કરવી પડશે અને લોન ચૂકવવાનો સમય...
યુકેની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા ચીનના વિદ્યાર્થીઓએ સૌથી વધુ-વિક્રમી સંખ્યામાં અરજી કરી છે. ચીનના વિદ્યાર્થીઓની સંખ્યા વેલ્સના વિદ્યાર્થી કરતાં પણ વધી...
યુકેની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં વર્ષ ૨૦૨૧માં અશ્વેત અને એશિયન વિદ્યાર્થીઓને વિક્રમી સંખ્યામાં સ્વીકારાયા છે. Ucasના આંકડા મુજબ ફ્રી સ્કૂલ મીલ્સ મેળવતા...
યુકેની ઓક્સફર્ડ, એડિનબરા, નોટિંગહામ અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ સહિતની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓમાં આજકાલ ‘સ્ટડી ડ્રગ્સ’ લેવાનું ચલણ વધી ગયું...
આજકાલ સોશિયલ મીડિયા પર સંદેશાઓ મોકલવા-મેસેજિંગનો વ્યાપ વધવાથી સંવાદમાં અનેક ગણો વધારો થયો છે પરંતુ, તેની વિપરીત અસર અંગ્રેજી ભાષાના વ્યાકરણ પર પડી છે. ગત ૩૦ વર્ષમાં પરંપરાગત ગ્રામર લગભગ ખતમ થવાના આરે પહોંચી ગયું છે અને નવા લખાણનાં ગ્રામરે જન્મ...
ઇંગ્લેન્ડમાં શૈક્ષણિક અખંડિતતા અને ધોરણોનું રક્ષણ કરવાની યોજના હેઠળ સરકારે વિદ્યાર્થીઓ માટે કોમર્શિયલ નિબંધ લેખન સેવાઓ અને ‘નિબંધ મિલો’ પર પ્રતિબંધ લગાવ્યો...
યુકેની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ નાણાકીય સંઘર્ષનો સામનો કરી રહ્યા છે. બ્રિટિશ યુનિવર્સિટીઓની સારી પ્રતિષ્ઠા હોવાથી ભારતીય સહિત વિદેશી...
યુનિવર્સિટી ઓફ સાઉથ વેલ્સના ૨૯ વર્ષીય વિદ્યાર્થી હૈદર જાસિમે કોમ્પ્યુટર્સનું હેકિંગ કરી સાથી વિદ્યાર્થીઓને પરીક્ષાના ઉત્તરોનું ૨૦,૦૦૦ પાઉન્ડમાં વેચાણ કર્યું હતું. એક અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીએ મેથ્સની પરીક્ષાના ઉત્તરો મેળવવા જાસિમને ૬,૫૦૦ પાઉન્ડ...
વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં બ્રિટિશ યુનિવર્સિટીઓએ આગેકૂચ કરી છે અને તેના માટે કોરોના મહામારી સામે લડતમાં આપેલા નોંધપાત્ર યોગદાનના કારણે પ્રાપ્ત પ્રતિષ્ઠા...