મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ

પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. 13,850 કરોડનું જંગી લોન કૌભાંડ આચરનારા મુખ્ય સૂત્રધારો પૈકીના એક મેહુલ ચોક્સીની બેલ્જિયમના સત્તાધિશોએ ધરપકડ કરી છે. ભાગેડૂ મેહુલ ચોકસી તેની પત્ની પ્રીતિ સાથે બેલ્જિયમમાં રહેતો હોવાની જાણ ભારત સરકારને ગયા મહિને થઇ હતી....

તહવ્વુર રાણા ભારત પહોંચ્યો, હવે મેહુલ ચોકસીનો વારો...

મુંબઇ પર 26/11ના આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાનું લાંબા કાનૂની જંગ બાદ અમેરિકાથી ભારત પ્રત્યર્પણ થયાના ગણતરીના કલાકોમાં ભારતની તપાસનીશ એજન્સીઓએ વધુ એક મહત્ત્વની સફળતા મેળવી છે. ભારતીય તપાસનીશ એજન્સીઓની રજૂઆતના પગલે બેલ્જિયમ સરકારે...

પર્પઝ વર્લ્ડ ટુરના ભાગરૂપે ભારત પ્રવાસે આવેલા કેનેડિયન પોપ સ્ટાર જસ્ટિન બીબરે બુધવારે રાત્રે નવી મુંબઇમાં ધમાકેદાર પર્ફોર્મન્સ રજૂ કરીને ચાહકોના દિલ જીતી...

આમ આદમી પાર્ટી (‘આપ’)ના કન્વીનર અને સ્થાપક અરવિંદ કેજરીવાલ સામે તેમના જ એક ભૂતપૂર્વ સાથી પ્રધાને કરેલા ભ્રષ્ટાચારના આક્ષેપોએ રાજકીય ભૂકંપ સર્જ્યો છે. દિલ્હી...

છેલ્લા કેટલાક મહિનાથી હિંસક વિરોધ પ્રદર્શન અને આતંકવાદી હુમલાની ઘટનાઓથી અશાંત કાશ્મીર ખીણ પ્રદેશમાં સુરક્ષા દળોએ છેલ્લા ૨૫ વર્ષનું સૌથી મોટું કોમ્બિંગ...

અયોધ્યામાં રામમંદિરના નિર્માણના મુદ્દે કોર્ટમાં ભલે જુદા જુદા જૂથો વચ્ચે કાનૂની ખેંચતાણ ચાલી રહી હોય, પરંતુ મુસ્લિમ સમુદાયની એક જૂથ એવું પણ છે જે અયોધ્યામાં...

ગુજરાતના પનોતા પુત્ર અને કરોડો દેશવાસીઓના લોકનાયક નરેન્દ્ર મોદીનું રવિવારે સુરતમાં અદ્ભુત, અદ્વિતીય અને અવિસ્મરણીય સ્વાગત કરાયું હતું. વડા પ્રધાન મોદીને...

અમેરિકાએ ગુરુવારે પૂર્વ અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટ (આઇએસ)ના અડ્ડા જેવી ગુફાઓને નિશાન બનાવીને પોતાનો સૌથી મોટા કદનો અને શક્તિશાળી નોન-ન્યૂક્લિયર બોમ્બ...

ભારતની ગુપ્તચર સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (‘રો’) માટે જાસૂસી કરતા હોવાના કથિત આરોપસર પાકિસ્તાનની જેલમાં કેદ ભારતના પૂર્વ નેવી ઓફિસર કુલભૂષણ જાધવને...

બાંગ્લાદેશના વડાં પ્રધાન શેખ હસીનાની ચાર દિવસની ભારત મુલાકાત દરમિયાન બન્ને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રે ૨૨ સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે. આ કરારોમાં બિનલશ્કરી...

અમેરિકાએ સીરિયા મુદ્દે આક્રમક વલણ અપનાવતા શાએરાત એરબેઝ પર ૬૦ મિસાઇલ ઝીંક્યા છે. સીરિયામાં તાજેતરમાં થયેલા રાસાયણિક હુમલા સંદર્ભે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે...

‘જંગલબુક’ના જગવિખ્યાત પાત્ર મોગલીથી કોણ અજાણ હશે? મોગલી એટલે જંગલમાં પશુ-પંખીઓ વચ્ચે ઉછરેલો માસુમ બાળક. શું તમે કલ્પના પણ કરી શકો છો કે વાસ્તવિક જીવનમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter