બ્રિટિશ નાગરિકોએ યુરોપિયન યુનિયનથી અળગાં થવાનો નિર્ણય જાહેર કર્યા પછી વિદેશોમાં રજાઓ માણવા ગયેલાં બ્રિટિશ પર્યટકોની માઠી પરિસ્થિતિ થઈ છે. પાઉન્ડની કિંમત સતત ઘટી રહી હોવાથી બેન્કો અને એટીએમ મશીનોએ ડૂબતાં પાઉન્ડને એક્સચેન્જ કરવાનું નકારવાથી બ્રિટિસ...
પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. 13,850 કરોડનું જંગી લોન કૌભાંડ આચરનારા મુખ્ય સૂત્રધારો પૈકીના એક મેહુલ ચોક્સીની બેલ્જિયમના સત્તાધિશોએ ધરપકડ કરી છે. ભાગેડૂ મેહુલ ચોકસી તેની પત્ની પ્રીતિ સાથે બેલ્જિયમમાં રહેતો હોવાની જાણ ભારત સરકારને ગયા મહિને થઇ હતી....
મુંબઇ પર 26/11ના આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાનું લાંબા કાનૂની જંગ બાદ અમેરિકાથી ભારત પ્રત્યર્પણ થયાના ગણતરીના કલાકોમાં ભારતની તપાસનીશ એજન્સીઓએ વધુ એક મહત્ત્વની સફળતા મેળવી છે. ભારતીય તપાસનીશ એજન્સીઓની રજૂઆતના પગલે બેલ્જિયમ સરકારે...
બ્રિટિશ નાગરિકોએ યુરોપિયન યુનિયનથી અળગાં થવાનો નિર્ણય જાહેર કર્યા પછી વિદેશોમાં રજાઓ માણવા ગયેલાં બ્રિટિશ પર્યટકોની માઠી પરિસ્થિતિ થઈ છે. પાઉન્ડની કિંમત સતત ઘટી રહી હોવાથી બેન્કો અને એટીએમ મશીનોએ ડૂબતાં પાઉન્ડને એક્સચેન્જ કરવાનું નકારવાથી બ્રિટિસ...
યુકે ઈયુથી અલગ પડશે તે નિશ્ચિત થઈ ગયું છે, પરંતુ કોર્ટમાં ડાઈવોર્સનો કેસ લાંબો ચાલે છે તે જ રીતે આ છૂટાછેડાની પ્રક્રિયા પણ લાંબી ચાલશે. યુકે યુરોપિયન યુનિયનમાં...
યુરોપિયન યુનિયનની બહાર નીકળી જવાનો લોકચુકાદો આવ્યા પછી પણ લાખો લોકો રેફરન્ડમના પરિણામનો વિરોધ કરી રહ્યા છે. ૫૧.૯ ટકાએ ઈયુ છોડવાની અને ૪૮.૧ ટકાએ ઈયુમાં...
યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાનો નિર્ણય યુકેની પ્રજા દ્વારા જાહેર કરાયા પછી પણ આંતરિક વિખવાદ વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રેફરન્ડમમાં સ્કોટલેન્ડ અને...
બ્રિટને યુરોપિયન યુનિયનમાંથી ફારેગ થવાનો નિર્ણય રેફરન્ડના પગલે જા૪હેર કરતા સમગ્ર વિશ્વમાં તેના આકરા પ્રત્યાઘાત પડ્યા છે. વિશ્વના નેતાઓએ આ મુદ્દે પોતાના...
બ્રેક્ઝિટના મુદ્દે પરાજ્ય પછી વડા પ્રધાન ડેવિડ કેમરને ઓક્ટોબર સુધીમાં રાજીનામું આપી દેવાની જાહેરાત કરી છે ત્યારે ભાવિ વડા પ્રધાન કોણ હશે તે બાબતે જોરશોરથી...
ઈયુ રેફરન્ડમમાં બ્રેક્ઝિટના વિજયના પગલે લેબર પાર્ટીમાં જેરેમી કોર્બીનની નેતાગીરી સામે બળવાના મંડાણ થયા છે. મંગળવારે કોર્બીન વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત...
બ્રિટને યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાનો નિર્ણય રેફરન્ડમ મારફત જાહેર કર્યા પછી ઈયુના બાકીના ૨૭ સભ્યો પણ બ્રિટન વેળાસર સંઘમાંથી બહાર જાય તે માટે ઉતાવળા થયા છે. ઈયુના છ સ્થાપક દેશોએ બ્રેક્ઝિટ પરિણામ પછી તત્કાળ બેઠક યોજી હતી, જેમાં બ્રિટને વેળાસર...
ઈયુ રેફરન્ડમનું પરિણામ આવ્યા પછી વડા પ્રધામ ડેવિડ કેમરને પ્રમુખ બરાક ઓબામા અને યુરોપિયન નેતાઓ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્રેસિડેન્ટ ઓબામાએ રેફરન્ડમનું પરિણામ ચર્ચવા પ્રાઈમ મિનિસ્ટરને ફોન કર્યો...
બ્રિટને યુરોપિયન યુનિયનમાં રહેવું જોઈએ કે નહીં તે મુદ્દે સમગ્ર યુનાઇટેડ કિંગડમમાં ગુરુવાર સવારના સાત વાગ્યાથી પોલિંગ સ્ટેશન્સ પર મતદાન ચાલુ થઈ ગયું છે....