ભારત મક્કમ, ચીન નરમ

ચીન સાથેના સરહદી વિવાદ મામલે ભારતે દાખવેલી દૃઢતાના પરિણામ હવે દેખાઇ રહ્યા છે. સેટેલાઇટ ઇમેજથી સ્પષ્ટ થયું છે કે દ્વિપક્ષીય સમજૂતીના પગલે ચીની સેનાએ દેપસાંગ સેક્ટરમાંથી તેની ત્રણ ચોકી હટાવી છે અને તેના જવાનોએ 20 કિમી પીછેહઠ કરી છે. આ સાથે જ ભારતીય...

સ્વરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાયની અલવિદા

સ્વરોત્તમ અને સૂરોત્તમ તરીકે ઓળખાતા પદ્મશ્રી પુરુષોત્તમભાઇ ઉપાધ્યાયનું મુંબઈ ખાતે 90 વર્ષની વયે નિધન થયું છે. આ સાથે જ ગુજરાતી કાવ્ય-સંગીતનો એક સંગીતમય અધ્યાય મૌન થઈ ગયો. સૌ કોઈ એમને ‘પિયુ’ (PU) કહે. અવિનાશ વ્યાસે ગુજરાતને ગાતું કર્યું તો પુરુષોત્તમભાઈએ...

લંડનઃ વડા પ્રધાનની આ મુલાકાત તેમના રાજકીય ભાવિમાં નોંધપાત્ર અને નાટ્યાત્મક વળાંકની પ્રતિનિધિ છે. નરેન્દ્ર મોદી ૨૦૦૨માં ગુજરાતના મુખ્ય પ્રધાનપદે હતા ત્યારે ગોધરાકાંડ જેવી કોમી હિંસા રોકવામાં નિષ્ફળ ગયા હોવાના આક્ષેપો થતા રહ્યા છે. મોદીએ હંમેશાં...

લંડનઃ વડા પ્રધાન મોદી ૧૪ નવેમ્બરે લંડનમાં આંબેડકર ભવનનું પણ ઉદ્ઘાટન કરશે. નોર્થવેસ્ટ લંડનમાં કિંગ હેન્રી રોડ પરનો ૨૦૫૦ ચોરસ ફીટનો ત્રણ માળનો બંગલો મહારાષ્ટ્ર...

છેલ્લા ૨૦ વર્ષથી નાસતોફરતો અંડરવર્લ્ડ ડોન છોટા રાજન ઉર્ફે રાજેન્દ્ર સદાશિવ નિખાળજે ઇન્ડોનેશિયાના વિખ્યાત ટુરિસ્ટ આઇલેન્ડ બાલીમાં ઇન્ટરપોલના હાથે ઝડપાઇ...

ભારતની સર્વોચ્ચ અદાલતે એક સિમાચિહનરૂપ ચુકાદામાં ઉચ્ચ ન્યાયતંત્રમાં ન્યાયાધીશોની નિયુક્તિ કરતી બે દસકા જૂની પાંચ જજોની બનેલી કોલેજિયમ સિસ્ટમના સ્થાને નેશનલ...

૧૪ વર્ષના લાંબા વનવાસ પછી વતન પરત ફરી રહેલા ભગવાન શ્રીરામને વધાવવા દિપોત્સવી પર્વ ઉજવવામાં આવે છે. અને આ જ સપરમા પર્વે આપણને ૧૪ વર્ષના લાંબા સંઘર્ષ પછી...

ભારત અને જર્મનીએ મજબૂત દ્વિપક્ષીય સંબંધોની દિશામાં ઐતિહાસિક ડગલું માંડતા ૧૮ સમજૂતી કરારો પર હસ્તાક્ષર કર્યા છે. ચાર દિવસના ભારત પ્રવાસે પહોંચેલા જર્મનીના...

દોઢ વર્ષના ટૂંકા ગાળામાં બીજી વખત અમેરિકાના પ્રવાસે પહોંચેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની સાથોસાથ તેમના ડ્રીમ પ્રોજેક્ટ...

ભારતના મહાન ક્રાંતિકારી અને ઇન્ડિયન નેશનલ આર્મી (આઈએનએ)ના સ્થાપક સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ છેલ્લા સાત દસકાથી રહસ્ય બની રહ્યું છે ત્યારે પશ્ચિમ બંગાળ સરકારે...

પાટીદાર અનામત આંદોલન સમિતિ અને મુખ્ય પ્રધાન વચ્ચે સોમવારે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. મુખ્ય પ્રધાન નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં આંદોલનના યુવા નેતા હાર્દિક...

છેલ્લા કેટલાક દિવસથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી તે બિહાર વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ બુધવારે જાહેર થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બિહાર...



to the free, weekly Gujarat Samachar email newsletter