મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ

પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. 13,850 કરોડનું જંગી લોન કૌભાંડ આચરનારા મુખ્ય સૂત્રધારો પૈકીના એક મેહુલ ચોક્સીની બેલ્જિયમના સત્તાધિશોએ ધરપકડ કરી છે. ભાગેડૂ મેહુલ ચોકસી તેની પત્ની પ્રીતિ સાથે બેલ્જિયમમાં રહેતો હોવાની જાણ ભારત સરકારને ગયા મહિને થઇ હતી....

તહવ્વુર રાણા ભારત પહોંચ્યો, હવે મેહુલ ચોકસીનો વારો...

મુંબઇ પર 26/11ના આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાનું લાંબા કાનૂની જંગ બાદ અમેરિકાથી ભારત પ્રત્યર્પણ થયાના ગણતરીના કલાકોમાં ભારતની તપાસનીશ એજન્સીઓએ વધુ એક મહત્ત્વની સફળતા મેળવી છે. ભારતીય તપાસનીશ એજન્સીઓની રજૂઆતના પગલે બેલ્જિયમ સરકારે...

ડાયાબિટીસના દર્દીએ લોહીમાં સુગરનું પ્રમાણ વધે નહિ તે માટે વધુ સાવચેતી રાખવાની જરૂર રહે છે. યુનિવર્સિટી ઓફ લિમરિકના સંશોધન મુજબ સરળ પ્રવૃત્તિ પણ બ્લડ સુગરના...

ઉત્તર પ્રદેશના નોઇડામાં રેસિડન્ટ એસોસિયેશનની નવ વર્ષની લાંબી કાનૂની લડાઈ પછી ભ્રષ્ટાચારની ગગનચુંબી ઇમારત ઇતિહાસ બની છે. આશરે 3,700 કિગ્રા વિસ્ફોટકોના શ્રેણીબદ્ધ...

દેશના દિગ્ગજ કોર્પોરેટ હાઉસ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે 45મી એજીએમમાં રૂ. 2.75 લાખ કરોડના રોકાણ સહિતની વિવિધ જાહેરાતો કરી છે. કંપનીએ સોમવારે યોજાયેલી...

કાશ્મીરના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્ય પ્રધાન ગુલામનબી આઝાદે આખરે કોંગ્રેસ સાથેનો દસકાઓ જૂનો નાતો તોડ્યો છે. આઝાદે ગયા શુક્રવારે પક્ષના તમામ હોદ્દા અને...

કન્ઝર્વેટિવ પાર્ટીના લીડરશિપ કેન્ડિડેટ રિશી સુનકે PMપદની દાવેદારી મજબૂત કરતા જણાવ્યું હતું કે, ‘‘હું એવી સરકાર બનાવવા માંગુ છું કે જેના પર તમે ગર્વ અનુભવી...

સુભાષભાઈ અને રેખાબહેન ઠકરારે 19 ઓગસ્ટે મૂર પાર્કમાં તેમના નિવાસસ્થાને રિશી સુનાક સાથે પ્રશ્ન-ઉત્તર સત્રનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટ સાઉથ વેસ્ટ હર્ટફોર્ડશાયર...

15 ઓગસ્ટ 2022ના રોજ ભારતની આઝાદીના 75 વર્ષ પૂરાં થઇ રહ્યાં છે તે નિમિત્તે મોદી સરકાર દ્વારા છેલ્લા એક વર્ષથી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે....

ભારતીયો રાષ્ટ્રગીતનું ગાન કરે તે તો સામાન્ય બાબત છે પરંતુ કોઇ વિદેશી દ્વારા રાષ્ટ્રગીતનું ગાયન થાય ત્યારે એક અનોખી અનુભૂતિ થતી હોય છે. આઝાદી કા અમત મહોત્સવની...

યુગાન્ડાથી ઇદી અમીનના ત્રાસમાંથી બચીને બ્રિટન આવેલા ભારતીયો સહિતના એશિયનોને અહીં પણ રૂઢિચુસ્તો અને વંશીય ભેદભાવગ્રસ્ત લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો....



to the free, weekly Gujarat Samachar email newsletter