ભારત મક્કમ, ચીન નરમ

ચીન સાથેના સરહદી વિવાદ મામલે ભારતે દાખવેલી દૃઢતાના પરિણામ હવે દેખાઇ રહ્યા છે. સેટેલાઇટ ઇમેજથી સ્પષ્ટ થયું છે કે દ્વિપક્ષીય સમજૂતીના પગલે ચીની સેનાએ દેપસાંગ સેક્ટરમાંથી તેની ત્રણ ચોકી હટાવી છે અને તેના જવાનોએ 20 કિમી પીછેહઠ કરી છે. આ સાથે જ ભારતીય...

સ્વરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાયની અલવિદા

સ્વરોત્તમ અને સૂરોત્તમ તરીકે ઓળખાતા પદ્મશ્રી પુરુષોત્તમભાઇ ઉપાધ્યાયનું મુંબઈ ખાતે 90 વર્ષની વયે નિધન થયું છે. આ સાથે જ ગુજરાતી કાવ્ય-સંગીતનો એક સંગીતમય અધ્યાય મૌન થઈ ગયો. સૌ કોઈ એમને ‘પિયુ’ (PU) કહે. અવિનાશ વ્યાસે ગુજરાતને ગાતું કર્યું તો પુરુષોત્તમભાઈએ...

સ્વામી શિવાનંદને યોગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં એવોર્ડ સમારોહનું આયોજન થયું હતું અને...

અમેરિકાની ગ્લોબલ લીડર અપ્રૂવલ ટ્રેકર મોર્નિંગ કન્સલ્ટન્ટ દ્વારા જાહેર કરાયેલી વિશ્વના લોકપ્રિય નેતાઓની યાદીમાં નરેન્દ્ર મોદી ટોચના ક્રમે છે. મોદીને સૌથી...

પંજાબમાં સત્તામાં આવેલી આમ આદમી પાર્ટી (‘આપ’)ની નવી સરકારમાં 10 વિધાનસભ્યોએ પ્રધાનપદના શપથ ગ્રહણ કર્યા. શપથ ગ્રહણ કર્યા પછી તરત જ કેબિનેટની બેઠક બોલાવવામાં...

ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાપ્તાહિકો દ્વારા રોયલ એર ફોર્સના સહયોગથી શુક્રવાર 18 માર્ચે બીજા વાર્ષિક નેટવર્કિંગ ઈવેન્ટ ‘વિમેન ઈન કોન્વર્સેશન’નું આયોજન...

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વધુ એક વખત ગુજરાત કોંગ્રેસ તૂટવાના એંધાણ મળી રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના સલાહકાર અને સિરોહીના...

 ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા 156 દેશના નાગરિકો માટે તાત્કાલિક અસરથી પાંચ વર્ષની મુદ્દતની ટૂરિસ્ટ વિઝા સુવિધા ફરી શરૂ કરી છે. આ વિઝાને માર્ચ...

યોગ-આધ્યાત્મિક ગુરુ અને પર્યાવરણવાદી સદ્ગુરુએ લંડનના પાર્લામેન્ટ સ્ક્વેરથી સોમવારે મોટરસાઇકલ પર યુકેથી ભારત સુધી 30,000 કિમીની યાત્રા શરૂ કરી છે. 100 દિવસના...

ચીનના કુનમિંગ શહેરથી ગુઆનઝોઉ જવા નીકળેલું બોઈંગ-737 પેસેન્જર વિમાન ટેન્શિયાન કાઉન્ટીની પહાડીઓમાં તૂટી પડતાં 123 મુસાફરો અને 9 ક્રુ મેમ્બર્સ સહિત તમામ 132...

પ્રદેશ ભાજપે વડા પ્રધાન સાથે કમલમ્ મળનારી બેઠકમાં આમ તો સાંસદ અને ધારાસભ્ય હોદ્દેદારોને જ આમંત્રણ આપ્યું હતું. જોકે આ બેઠકમાં 75-80 કે તેથી વધુ વય વટાવી...

ગુજરાતમાં આવીને બે દિવસમાં ત્રણ રોડ શૉ અને ત્રણ સમારોહને ગજવનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સાથે જ દરેકને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે ગુજરાતમાં દરેકને...



to the free, weekly Gujarat Samachar email newsletter