ભારતની વિદેશનીતિ ખરેખર કેટલી સફળ?

અત્યારે એક એવું વાતાવરણ ઉભું થયેલ છે કે માન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક ક્ષેત્રમાં ભારે સફળતા મેળવીને ભારતને વિશ્વની મહાસત્તા બનાવવાની કગાર ઉપર લાવવામાં સફળ થયેલ છે. ખાસ કરીને ભારતને આત્મનિર્ભર કરવામાં, આર્થિક સમૃદ્ધિના ક્ષેત્રમાં, કાયદો અને...

માતાના અમૂલ્ય પ્રેમને નાણાકીય મૂલ્યથી માપી શકાય નહિ

મધર્સ ડે હંમેશાં રવિવારે આવે છે અને તેના માટેનું કારણ ચંદ્રિય કેલેન્ડર હોય છે. મધર્સ ડે ઈસ્ટરના નિશ્ચિત ત્રણ સપ્તાહ પહેલા લેન્ટમાં ચોથા રવિવારે અને સામાન્યપણે માર્ચના અંત અથવા એપ્રિલ મહિનાના આરંભમાં આવે છે. યુકે અને આયર્લેન્ડમાં મધરિંગ સન્ડે...

આપણાં 'ગુજરાત સમાચાર'ના તા. ૧૯મી સપ્ટેમ્બરના અંકના પ્રથમ પાને મુંબઈ ખાતે ૨૦૦૬માં ટ્રેઈનમાં થયેલા ત્રાસવાદી હુમલાના ચુકાદાના સમાચાર વાંચીને દુ:ખ થયું. અમેરિકાના ટ્વીન ટાવર પર થયેલા ત્રાસવાદી હુમલા પછી ભારત અને વિશ્વમાં આતંકવાદી હુમલાઓ વધ્યા છે. ૨૦૦૬માં...

જ્યારે જ્યારે ભક્તિ સંગીતના કાર્યક્રમમાં પ્રાચીન ગીત ‘દેખ તમાશા લકડી કા’ સાંભળું છું ત્યારે વિચાર આવે છે કે આ ગીતમાં લાકડાની જે પ્રશંસા કરવામાં આવી છે તે હવે હકીકતે સાચી જણાતી નથી. આજે લાકડાનું સ્થાન પ્લાસ્ટીકે લીધું છે. હોસ્પિટલમાં બાળકના જન્મથી...

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન સૌથી વધુ નુકસાન સરકારી માલ-મિલકત અને વાહનોને થયું હોવાના મસાચાર જાણ્યા. સરકારી કચેરીઓ, એસટી બસો ખાનગી કાર વગેરેને આગ ચાંપવાના અને તોડફોડ કરવાના કારણે આશરે રૂ. ૧૦૦ કરોડની રકમનું નુકશાન થયું. અમદાવાદ, કલોલ,...

'શ્રદ્ધા અને સંઘર્ષની જુગલબંધી' વિષ્ણુ પંડ્યાનો લેખ વાંચ્યો ખૂબ જ ગમ્યો. હું દરેક લખાણ વાચું છું અને મને બધું બહુ ગમે છે. ડો. હરિ દેસાઈના લેખમાંથી ઘણું જાણવાનું મળ્યું. રવિન્દ્રનાથ ટાગોરને વંદન. વંદેમાતરમ્ સ્કૂલમાં પહેલી પ્રાર્થના થતી. આજે ૮૩...

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા શનિવાર તા. ૨૨ અોગસ્ટના રોજ બપોરે 'ગુજરાત સમાચાર' કાર્યાલય ખાતે બન્ને સાપ્તાહિકોના વાચક મિત્રો અને પત્ર લેખકોના સ્નેહમિલન અને પરિસંવાદનું આયોજન કરાયું હતું. જેમાં ઉપસ્થિત રહેલા ૨૦ જેટલા વાચક મિત્રો અને પત્રલેખકોએ 'ગુજરાત...

બે સપ્તાહ પહેલા ‘અનુપમ મિશન’ ડેનહામ યુ.કે.માં નવા મંદિરનું ઉદઘાટન અને સ્વામીનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઇ. પ્રખર વિદ્વાન કથાકાર શ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત કથા અને ૧૫મી ઓગષ્ટે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદન પણ થયું. કથા સાંભળવા માનવમેદની...

'ગુજરાત સમાચાર'માં થોડા સમય પહેલાં અમેરિકામાં ધર્મજના મૃદુલાબહેનની કરુણ હત્યાના સમાચાર વાંચી અત્યંત દુઃખ થયું. પણ ત્યાર બાદ સમાચાર જાણ્યા કે સારવાર દરમિયાન મરણ થતા તેમના પરિવારજનોએ મૃદુલાબહેનનાં અવયવોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. તેમનું હૃદય, લિવર...

દેશ વિદ્યુત પાવરની ભારે અછતથી પીડાય છે. આપણી ભાવિ જરૂરિયાતો તેમજ પરદેશથી આવવા ઈચ્છતી કંપનીઓને પણ આ સવાલ અવરોધક લાગે છે. સૂર્યને દેવ ગણીને એને નમસ્કાર, પૂજા-પ્રાર્થનાઓ તો હજારો વર્ષોથી જોરશોરથી કરીએ છીએ, પરંતુ એણે અર્પણ કરેલી અપાર શક્તિનો ઉપયોગ...

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી ૨૨ અોગસ્ટ, ૨૦૧૫ શનિવારના રોજ બપોરે ૩થી ૫ દરમિયાન વાચક મિત્રો અને પત્ર લેખકોના સ્નેહમિલન અને પરિસંવાદનું આયોજન 'ગુજરાત સમાચાર' કાર્યાલય, કર્મયોગા હાઉસ, ૧૨ હોક્ષટન માર્કેટ, લંડન N1 6HW ખાતે કરવામાં આવ્યું...

આપણાં 'ગુજરાત સમાચાર'ના તા. ૧ ઓગસ્ટના અંકમાં 'પટેલોને અનામત' અંગેના સમાચાર વાંચીને જણાવવાનું કે ભારતમાં અનામત ખૂબ જ મોટું દુષણ છે. લગભગ મોટાભાગની કોમને અનામતનો લાભ મળી રહ્યો છે. વર્ષો પહેલા અનામતનો લાભ માત્ર પછાત જ્ઞાતિના લોકોને જમળતો હતો. પણ...



to the free, weekly Gujarat Samachar email newsletter