- 01 Feb 2016
પ્રદૂષણ અને ક્લાઈમેટ ચેન્જને લોહીની સગાઈ છે. પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધતા તકલીફો વધી છે. દુનિયાના અબજો મનુષ્યો તથા પ્રાણીઓ તેમના ઉચ્છશ્વાસમાં કાર્બન ડાયોક્સાઈડ કાઢે છે. તેને બેલેન્સ કરવા માટે કુદરતે અઢળક જંગલો અને વનસ્પતિ...