ભારતની વિદેશનીતિ ખરેખર કેટલી સફળ?

અત્યારે એક એવું વાતાવરણ ઉભું થયેલ છે કે માન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક ક્ષેત્રમાં ભારે સફળતા મેળવીને ભારતને વિશ્વની મહાસત્તા બનાવવાની કગાર ઉપર લાવવામાં સફળ થયેલ છે. ખાસ કરીને ભારતને આત્મનિર્ભર કરવામાં, આર્થિક સમૃદ્ધિના ક્ષેત્રમાં, કાયદો અને...

માતાના અમૂલ્ય પ્રેમને નાણાકીય મૂલ્યથી માપી શકાય નહિ

મધર્સ ડે હંમેશાં રવિવારે આવે છે અને તેના માટેનું કારણ ચંદ્રિય કેલેન્ડર હોય છે. મધર્સ ડે ઈસ્ટરના નિશ્ચિત ત્રણ સપ્તાહ પહેલા લેન્ટમાં ચોથા રવિવારે અને સામાન્યપણે માર્ચના અંત અથવા એપ્રિલ મહિનાના આરંભમાં આવે છે. યુકે અને આયર્લેન્ડમાં મધરિંગ સન્ડે...

મુરબ્બી શ્રી સી.બી. પટેલ તથા એબીપીએલ ગ્રુપના સૌ કાર્યકર્તાઓને મારી હાર્દિક શુભેચ્છા. 

‘ગુજરાત સમાચાર" અને "એશિયન વોઇસ"નો દીપોત્સવી વિશેષાંક વાચકોના કરકમળમાં જતા જ પોતાની ખુશી વ્યક્ત કરતા સંખ્યાબંધ સંદેશા કાર્યાલયને કે તંત્રીમંડળને વ્યક્તિગત...

લંડનથી પ્રકાશિત થતાં ગુજરાતી સાપ્તાહિક ‘ગુજરાત સમાચાર’ એ ૪૯ વર્ષ પૂરા કરી ૫૦મા વર્ષમાં પ્રવેશ કર્યો છે.  ‘ગુજરાત સમાચાર’ને તેના વાંચકો તરફથી અઢળક શુભેચ્છા અને અભિનંદન મળી રહ્યા છે.

દરેક સનાતની ભારતીય, પછી તે ભારતમાં હોય કે પરદેશમાં, તેમને ભારતીય હોવાનો ગર્વ જરૂર થતો હશે અને થવો પણ જોઈએ. આના મુખ્યતવે કારણો નીચે મુજબ છે: ભારતની સમૃદ્ધ સનાતન સંસ્કૃતિ પાંચ હજાર વરસો પૂર્વની છે. ભારતના સમૃદ્ધ રજવાડા અને જાહોજલી જોઇ, સત્તાભૂખ્યા...

ગુજરાત સમાચારમાં પ્રકાશિત લેખ - સમાચારો તેમજ સાંપ્રત પ્રવાહો સંદર્ભે વાચકોના પ્રતિભાવ... 

લૂમ્બા ફાઉન્ડેશન દ્વારા ગુજરાત સમાચારના વાચકોનો હૃદયપૂર્વક આભાર. ગત મહિને અમારા બ્રોશર દ્વારા દાનની અપીલના પગલે અમારા દાનની ઝોળી છલકાઈ ગઈ હતી. આપના દાન તેમજ ભારતમાં વિધવાઓને મદદ માટે અમારા દ્વારા કરાતાં કાર્યની સુંદર સરાહના કરવા બદલ હું ખરેખર...

તા. ૧૬.૦૩.૨૦૧૯ના ‘ગુજરાત સમાચાર’માં પાન.૮ પર કોકિલાબેન પટેલનો લેખ વાંચીને જણાવવાનું કે ફોન દ્વારા ખાસ કરીને મોટી ઉમરના લોકો સાથે ઠગાઈ થતી હોય છે. તેઓ નિવૃત હોવાથી ઘરે એકલા હોય છે. મોટાભાગના લોકોને ભાષાની સમસ્યા હોય છે. આવા બનાવો ખૂબ જ બને છે....

ઘણા સમયથી જે બ્રેક્ઝિટ વિશે સૌ ચિંતિત હતા તે ‘ડ્રાફ્ટ વિધડ્રોવલ એગ્રીમેન્ટ’ યુકેની પ્રસ્તાવિત ડીલનો ઐતિહાસિક પરાજય થયો છે. ‘પ્રસ્તાવિત ડીલ અને ડ્રાફ્ટ’ વિશે ટિપ્પણી કરવાનો હેતુ નથી. સૌએ ખુબ જ મહેનત કરી છે અને બધાનો હેતુ રાષ્ટ્રભાવના છે જેમાં...

અમદાવાદ – લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટ માટે બે સપ્તાહ પૂર્વે 'ગુજરાત સમાચાર'માં વિસ્તૃત અહેવાલ વાંચ્યો હતો. તમે જ્યારે સહીઅો એકત્ર કરવા માટે પાના ભરીને અહેવાલો અને પીટીશનના ફોર્મ છાપતા હતા ત્યારે સાચુ કહું તો મને આ કામ અશક્ય લાગતું હતું. પરંતુ...



to the free, weekly Gujarat Samachar email newsletter