
તંત્રીશ્રી, આપના ‘ગુજરાત સમાચાર’ના દૈદીપ્યમાન દીપોત્સવી અંક માટે તો ‘તમારી વાત’માં ઘણું લખાઇ ગયું છે તે હું જાણું છું. પરંતુ આ નયનરમ્ય અંક વાંચ્યા પછી...
મધર્સ ડે હંમેશાં રવિવારે આવે છે અને તેના માટેનું કારણ ચંદ્રિય કેલેન્ડર હોય છે. મધર્સ ડે ઈસ્ટરના નિશ્ચિત ત્રણ સપ્તાહ પહેલા લેન્ટમાં ચોથા રવિવારે અને સામાન્યપણે માર્ચના અંત અથવા એપ્રિલ મહિનાના આરંભમાં આવે છે. યુકે અને આયર્લેન્ડમાં મધરિંગ સન્ડે...
માન તંત્રીશ્રી સીબીભાઇ, વીતેલા સપ્તાહે ભારતના લોકલાડીલા અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો અમેરિકાના પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેનને આપેલો ત્રણ કલાકનો ઇન્ટરવ્યુ નિહાળ્યો. મુલાકાત જ એવી હતી કે દુનિયાભરના સોશિયલ મીડિયામાં ફરતી ના થાય તો જ...
તંત્રીશ્રી, આપના ‘ગુજરાત સમાચાર’ના દૈદીપ્યમાન દીપોત્સવી અંક માટે તો ‘તમારી વાત’માં ઘણું લખાઇ ગયું છે તે હું જાણું છું. પરંતુ આ નયનરમ્ય અંક વાંચ્યા પછી...
અમેરિકન થેંક્સગિવિંગ ડે 28 નવેમ્બર 2024ના દિવસે હતો જ્યારે કેનેડિયન થેંક્સગિવિંગ ડે અમેરિકન થેંક્સગિવિંગ ડેના દોઢ મહિના અગાઉ એટલે કે મહિનાના બીજા સોમવાર14ઓક્ટોબર 2024ના દિવસે ઉજવાયો હતો.
દિવાળીની નિયમિત ઊજવણીના 15 દિવસ પછી હિન્દુ નવા વર્ષના પ્રથમ મહિના કાર્તિક માસની પૂર્ણિમાએ દેવોની દિવાળી એટલે કે દેવ દીપાવલિનો તહેવાર આવે છે. રાક્ષસ ત્રિપુરાસુર પર ભગવાન શિવના વિજયને દેવો દિવાળી તરીકે ઉજવે છે. આ આધ્યાત્મિક મહત્ત્વ અને દૈવી વિજયનો...
મને 26 ઓકટોબરે ફરી એક વખત અનૂપમ મિશનની મુલાકાત લેવાનું સદ્ભાગ્ય સાંપડ્યું હતું. આ વખતે દીવાળી ઊજવણીના આગમન અગાઉ આશીર્વાદ મેળવવાનું ટાણું હતું. આ કાર્યક્રમમાં જાણીતી હસ્તીઓ ઉપસ્થિત હતી. ઈશ્વર પ્રતિ આદર અને આભારની લાગણી વ્યક્ત કરવા વિવિધ પ્રકારના...
હું અહીં કેનેડાના મારખમમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસની 12 ઓક્ટોબર, 2024ની શનિવારની એડિશનો ઓનલાઈન વાંચી રહ્યો હતો અને તે જ સવારે અમે નોર્થ ઈસ્ટ સરે ક્રીમેટોરિયમ ઈંગ્લેન્ડથી અમારા કાકા મોહિન્દ્રા કુમાર સી. પટેલની ફ્યુનરલ વિધિનું જીવંત પ્રસારણ...
ધાર્મિક હિન્દુ પરિવારોમાં શ્રાદ્ધપક્ષના દિવસો ઘણા પવિત્ર મનાય છે. હિન્દુ કેલેન્ડર-પંચાંગમાં આપણા પિતૃઓ એટલે કે સ્વર્ગવાસ થઈ ગયો હોય તેવા આપણા પરિવારજનો અને વયોવૃદ્ધોને યાદ કરવા દિવસો ફાળવેલા હોય છે. આપણે આ સમયગાળામાં આપણા સહુ વડવાઓને યાદ કરી...
અનૂપમ મિશન ખાતે સીબી પટેલ સાથે મુલાકાતનો મને આનંદ થયો. તેમમે મને અંગત ઈમેઈલ આપી મારો દિવસ કેવો પસાર થયો અને મને શું શીખવા મળ્યું તેનો આર્ટિકલ લખી ફોટો...
હિન્દુત્વના અનુયાયી હોવા સાથે 37 વર્ષ અગાઉ ઈંગ્લેન્ડથી યુરોપીય દેશોના 10 દિવસના પ્રવાસ દરમિયાન મને જૈન ધર્મના ધાર્મિકોત્સવ ‘પર્યુષણ’ વિશે સાચું જાણવા મળ્યું હતું. આશરે 60થી 70 વર્ષ પહેલા ભારતના ગુજરાતના કરમસદ (ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ...
હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન કૃષ્ણની પૂજા સર્વોચ્ચ દેવ તરીકે કરવામાં આવે છે. ઉત્તર ભારતમાં જન્મેલા (આશરે 3,228 BCE) ભગવાન કૃષ્ણનું જીવન...