SKLPUK દ્વારા યુરોપનો સૌથી મોટો નવરાત્રિ મહોત્સવ ઉજવાયો

શ્રી કચ્છ લેવા પટેલ યુકે (SKLPUK) દ્વારા વેસ્ટ લંડનના નોર્થોલ્ટમાં આર્ટ ઈન્ડિયા ગાર્ડન્સ ખાતે યુરોપના સૌથી મોટા નવરાત્રિ મહોત્સવની ઊજવણીનું સફળ આયોજન કરાયું હતું. આ સ્થળે 3500થી વધુ લોકોને સમાવવાની નોંધપાત્ર ક્ષમતા છે જ્યાં આ જોશીલા અને સાંસ્કૃતિક...

લોહાણા કોમ્યુનિટી ઓફ નોર્થ લંડન દ્વારા નવરાત્રિ પર્વની ઉજવણી

લોહાણા કોમ્યુનિટી ઓફ નોર્થ લંડન (LCNL) દ્વારા નવરાત્રિ ઉત્સવનું આયોજન કરાયું હતું.

ભાંડિરવન (ઉ.પ્ર.) ખાતે શ્રી મહાપ્રભુજીના બેઠક અને રાજકોટ, કાલોલ, શિવરાજગઢ, નવાગામ વગેરે વિભિન્ન સ્થળોએ નીજ મંદિરો ધરાવતા શ્રી અભિષેકકુમાર મહારાજ તા. ૧૮ જૂનથી ૧૫ જુલાઈ દરમિયાન યુકેના પ્રવાસે પધારી રહ્યા છે.

રંગીલા ઇવેન્ટ્સ દ્વારા આયોજીત ફ્રેન્ડસ થિયેટર ગ્રુપના નાટકો ‘હવે તો માની જાવ’ તથા ‘હસતા રહો ગમતા રહો’ તા. ૧૧-૫થી તા. ૨૦-૫ સુધી લંડનમાં ક્રોયડન, લેસ્ટર, બ્રાઇટન, ઇલફર્ડ, હેરો આર્ટ સેન્ટર ખાતે ખૂબ જ સારી રીતે ભજવાયા હતા. જેની સર્વે પ્રેક્ષકોએ...

ગુજરાત સમાચાર – એશિયન વોઇસ અને માકૃપા ગુજરાતી શાળાના સહયોગથી બ્રિટનભરની વિવિધ ગુજરાતી શાળાઅોમાં અભ્યાસ કરતા અને ૨૦૧૮માં GCSEની ગુજરાતી વિષયની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઅો માટે ગુજરાતીમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન આગામી તા. ૧ જુલાઇ ૨૦૧૮ રવિવારના...

ડિઝાઇનર ટ્રેડીશનલ ચણીયા ચોળી, સાડીઅો, લહેંગા ચોલી, બ્રાઇડમેડ્સ આઉટફૂટ, રેડીમેઇડ બ્લાઉસીસ, પ્રિમીયમ દુપટ્ટા, કુર્તીઝ, ઇન્ડો વેસ્ટર્ન, ડિઝાઇનર ગાઉન, સલવાર કમીઝ અને ટ્યુનીક્સ સહિત વિવિધ પારંપરીક એથનીક વેર માટે જો તમે આનંદ મેળામાં કોઇ સ્ટોલ શોધતા...

આજકાલ આપણે ડેસ્ટીનેશન વેડિંગ અને બોલીવુડની ફિલ્મોના સેટ જેવા લગ્નોને સોશ્યલ મીડીયા પર જોઇએ ત્યારે આપણી બેન કે દિકરીના લગ્ન પણ આવી જ ધામધૂમથી થવા જોઇએ તેમ...

આપનો સૌનો માનીતો અને 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા છેલ્લા સાત વર્ષથી સતત સફળતાપૂર્વક યોજવામાં આવતો 'આનંદ મેલા' આગામી તા. ૯ અને ૧૦ જૂન ૨૦૧૮ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૦૦ દરમિયાન બાયરન હોલ, હેરો લેઝર સેન્ટર, હેરો HA3...

સોજીત્રાના મૂળ વતની અને હાલ નોર્થ લંડનમાં રહેતા તેમજ વિવિધ સંસ્થાઅોમાં વિવિધ હોદ્દાઅો પર તન, મન અને ધનથી સેવા આપનાર શ્રી જનકભાઈ છોટાભાઈ પટેલના ઝળહળતા ૯૦મા...

પહેલું સુખ તે જાતે નર્યા. એટલે કે સૌથી મોટુ સુખ છે તંદુરસ્તી. આવી જ બીજી જાણીતી ઉક્તિ છે 'પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર.' સારવાર કરતા સાવચેતી સારી. જી હા,...

તા.૨૦.૫.૨૦૧૮ને રવિવારે શ્રી સનાતન મંદિર, લેસ્ટરની વાર્ષિક સભા યોજાઈ હતી. ચૂંટણી બાદ પ્રમુખ તરીકે વિભુતીબેન આચાર્ય અને ઉપપ્રમુખ તરીકે ભારતીબેન આચાર્ય ચૂંટાઈ...

ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી સ્કોટલેન્ડ અને કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા હરિયાણાના મુખ્ય મંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટર અને તેમના પ્રતિનિધિમંડળના સ્વાગત...



to the free, weekly Gujarat Samachar email newsletter