વર્ષાબહેન બાવીસીને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ

લંડન બરો ઓફ હેરો દ્વારા જાણીતા સમાજસેવિકા અને એશિયન વુમન્સ ક્લબનાં કર્તાહર્તા વર્ષાબહેન બાવીસીને પીનર વોક માટે પ્રશંસનીય પ્રદાન આપવા બદલ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હતાં.

ભગવદ્ ગીતા જીવનનાં મૂલ્યો અને ધ્યેયની સમજમાં મદદરૂપ છે

યુકે હાઉસ ઓફ કોમન્સમાં હેરો ઈસ્ટના સાંસદ બોબ બ્લેકમેન દ્વારા 26 નવેમ્બર 2024ના દિવસે થિન્ક ગીતા ઈવેન્ટની યજમાની કરવામાં આવી હતી. ભગવદ્ ગીતાના મહત્ત્વ, તે જીવનની વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થવાનું કૌશલ્ય આપે છે અને વર્તમાનકાળની જટિલતાઓમાં તેનો...

બ્લેકબર્નના કિંગ જ્યોર્જ હોલ ખાતે ગઈ ૬ જુલાઈએ સાંજે ૭ વાગે ફ્યુઝન એવોર્ડ્સ વિતરણ સમારોહ યોજાયો હતો. તેમાં GHS યુથ ક્લબને યુથ લીડરશિપ એવોર્ડ એનાયત થયો હતો....

૧૩થી ૨૧ જુલાઈ દરમિયાન શ્રી સ્વામીનારાયણ મંદિર વિલ્સડનના ૪૪મા પાટોત્સવ તથા શ્રી હરિકૃષ્ણ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ મંદિર પાશ્ચાત્ય જગતમાં...

BAPSના પૂ. ઈશ્વરચરણ સ્વામી અને સંત મંડળ ભારતથી અમેરિકા જતી વખતે લંડનમાં રોકાણ કરશે. તે દરમિયાન પૂ. ઈશ્વરચરણ સ્વામીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.

• નારાયણ સેવા સંસ્થાન ઉદયપુર – ઈન્ડિયા તેમજ નારાયણ સેવા સંસ્થાન - યુકે દ્વારા તા.૧૬.૭.૨૦૧૯ બપોરે ૧થી ૩ દરમિયાન ભજન અને સત્સંગનું VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે આયોજન કરાયું છે. કાર્યક્રમના અંતે મહાપ્રસાદની વ્યવસ્થા...

BAPS ના વડા પૂ. મહંત સ્વામી હાલ ભરૂચ ખાતે બિરાજમાન છે. તેઓ ૪ જુલાઈએ અમદાવાદથી ભરૂચ પધાર્યા હતા. પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજા અને સાયંસભામાં હરિભક્તો મોટી...

લેસ્ટરમાં તા.૧૨ જુલાઈને શુક્રવારે ગ્લુકોમાના દર્દીઓ તેમજ ઓપ્ટોમેટ્રિસ્ટ્સ, ઓપ્થાલ્મોલોજીસ્ટ્સ અને ગ્લુકોમા કેર સાથે સંકળાયેલા તમામ લોકો માટે કોન્ફરન્સનું...

• સરે ગુજરાતી હિંદુ સોસાયટી દ્વારા ગ્રેટ ઓર્મોન્ડ સ્ટ્રીટ હોસ્પિટલ ચીલ્ડ્રન્સ ચેરિટીના લાભાર્થે ‘ભૂલી બિસરી યાદે ચેરિટી ઈવેન્ટ’નું તા.૮.૬.૨૦૧૯ને શનિવારે સાંજે ૬.૩૦ વાગે આર્ચબિશપ લેનફ્રેન્ક સ્કૂલ, મીચમ રોડ, ક્રોયડન CR9 3AS ખાતે આયોજન કરાયું છે....

શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી(યુકે) (SKLPC,UK)ની ૪૬મી વાર્ષિક સાધારણ સભા ૧૮મી મેએ યોજાઈ હતી.જનરલ સેક્રેટરી સૂર્યકાન્ત વરસાણીએ ઉપસ્થિત રહેલા તમામ સભ્યોનું...

વર્ષોથી રશમોરમાં સ્થાયી થયેલા નેપાળી સમુદાયે આ વિસ્તારમાં તેમના પ્રથમ મંદિર પ્રોજેક્ટને સાકાર કરવા માટે આર્થિક સહયોગ આપવા એશિયન સમાજને અનુરોધ કર્યો છે.

• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતેના કાર્યક્રમો - રવિવાર તા.૦૬-૦૧-૧૯ સાંજે ૫.૩૦થી ૭.૧૫ દરમિયાન ‘માતા કી ચૌકી’ - રવિવાર તા.૧૩.૦૧.૧૯ સાંજે ૬.૩૦ લોહરી ઉત્સવ - સેન્ટર ખાતે દર શનિવારે સવારે ૧૦.૩૦થી બપોરે ૩.૩૦ હિંદી,ગુજરાતી,...



to the free, weekly Gujarat Samachar email newsletter