શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સડન તરફથી જણાવવામાં આવ્યું છે કે કોરોના વાઇરસને લઇને સર્જાયેલી વર્તમાન પરિસ્થિતમાં જાહેર આરોગ્યની સલામતી માટે મંદિરમાં યોજાનારા...
લંડન બરો ઓફ હેરો દ્વારા જાણીતા સમાજસેવિકા અને એશિયન વુમન્સ ક્લબનાં કર્તાહર્તા વર્ષાબહેન બાવીસીને પીનર વોક માટે પ્રશંસનીય પ્રદાન આપવા બદલ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હતાં.
યુકે હાઉસ ઓફ કોમન્સમાં હેરો ઈસ્ટના સાંસદ બોબ બ્લેકમેન દ્વારા 26 નવેમ્બર 2024ના દિવસે થિન્ક ગીતા ઈવેન્ટની યજમાની કરવામાં આવી હતી. ભગવદ્ ગીતાના મહત્ત્વ, તે જીવનની વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થવાનું કૌશલ્ય આપે છે અને વર્તમાનકાળની જટિલતાઓમાં તેનો...
શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સડન તરફથી જણાવવામાં આવ્યું છે કે કોરોના વાઇરસને લઇને સર્જાયેલી વર્તમાન પરિસ્થિતમાં જાહેર આરોગ્યની સલામતી માટે મંદિરમાં યોજાનારા...
કોરોના વાયરસની આશંકાના કારણે ગયા સપ્તાહે દર્શનાર્થીઓ માટે બંધ કરાયેલું ભક્તિવેદાંત મેનોર મંદિર બુધવાર - ૧૧ માર્ચથી ફરી ખુલ્લું મૂકાયું છે. ઉલ્લેખનીય છે...
પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા. ૧૫.૩.૨૦ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર જીજ્ઞાસુ સત્સંગ મંડળના બહેનો છે. સંપર્ક. 02084595758/...
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પૂ.મહંત સ્વામી મહારાજની આગામી સમયમાં યોજાનારી યુકે, યુરોપ તથા નોર્થ અમેરિકાની ધર્મયાત્રા મોકૂફ રાખવામાં આવી છે.BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ ગઢડા ખાતે બિરાજમાન છે. આ પૂર્વે તેમણે આણંદમાં વિચરણ...
ભક્તિવેદાંત મેનોર, હિલફિલ્ડ લેન, અલડેનહામ, WD25 8EZ ખાતેના તમામ કાર્યક્રમ ગત સપ્તાહે કોરોના વાયરસને પગલે રદ કરાયા હતા. હવે જોકે બુધવારથી મંદિર રાબેતા મુજબ ખુલ્લું મુકાઈને દર્શન શરૂ કરવાની જાણકારી અપાઈ હતી.
તાજેતરમાં યુકે અને યુરોપમાં કોરોના વાયરસ (કોવિડ-૧૯)ના રોગચાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ હરિભક્તો તથા મુલાકાતીઓ (ખાસ કરીને વૃદ્ધો અને સંવેદનશીલ...
સાઉથ હેરોમાં આવેલ ધામેચા લોહાણા સેન્ટરમાં રવિવાર, તા. ૮ માર્ચ ૨૦૨૦ના રોજ સવારે ૧૦ વાગ્યાથી "મેડિકલ કેમ્પ ૨૦૨૦"નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એશિયનોમાં વધતા રોગ અને દર્દો વિષે સ્પેશીયાલીસ્ટ ડોકટરો સમજણ આપી ચર્ચા કરશે. એશિયનોમાં ડાયાબિટીશનું...
પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા. ૮.૩.૨૦ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર જીજ્ઞાસુ સત્સંગ મંડળના બહેનો છે. સંપર્ક. 020 8459...
BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ આણંદ ખાતે બિરાજમાન છે. અગાઉ ૨૦મી ફેબ્રુઆરી સુધી તેમણે અટલાદરામાં વિચરણ કર્યું હતું. ૧૮મીને મંગળવારે સવારે પૂજા દર્શન બાદ...
વિશ્વ કેન્સર દિવસે વેસ્ટમિન્સ્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ વીરેન્દ્ર શર્માએ કેન્સર પીડિતો, NHS સ્ટાફ અને સંશોધકો સાથે એકતા દર્શાવી હતી. દર વર્ષે NHS ઈલિંગ CCGમાં...