હનુમાન જયંતીએ સાળંગપુરમાં માનવમહેરામણ ઉમટ્યોઃ10 લાખ ભક્તોએ કષ્ટભંજનદેવનાં દર્શન કર્યાં

સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રીહનુમાન જયંતી મહોત્સવ ભવ્ય ઉજવણી થઈ હતી. શનિવારે સવારે મંગળા આરતી સમયે લાખો ભક્તો મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. ભવ્ય આતશબાજી બાદ શણગાર આરતી યોજાઈ હતી જેમાં લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો....

કુમકુમ મંદિરના 33મા પાટોત્સવની ઉજવણી

અમદાવાદમાં મણિનગરસ્થિત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે 33મા પાટોત્સવની ઉજવણી કરાઇ હતી. 

કોરોના મહામારીના આ કપરા સમયમાં જરૂરતમંદોને મદદરૂપ થવાના ઉમદા ઉદ્દેશ સાથે સાઉથ લંડનના બાલમ સત્સંગ મંડળના તેમજ કેન્ટના વૈષ્ણવોએ ચેરિટી ફંડ એકત્ર કર્યું હતું. 

વૈષ્ણવ સંઘ યુકે (VSUK) દ્વારા ગત ૧૭ એપ્રિલમાં શરૂ કરાયેલ NHS કોવિડ-૧૯ ફંડરેઝીંગ પ્રોજેકટને અભૂતપૂર્વ સફળતા સાંપડી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓના ઇલાજ માટે ...

કોરોના મહામારીમાંથી માનવજાતની મુક્તિ અને કલ્યાણાર્થે નવકાર ગૃપ (મુંબઇ) અને જૈન વીઝન (રાજકોટ) દ્વારા રવિવાર તા.૩૧-૫-૨૦ના રોજ સવારના ૮.૪૧ થી ૧૨.૪૧ સામૂહિક...

વૈષ્ણવાચાર્ય પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પ્રેરણાથી વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશનના તત્વાવધાનમાં કોવિડ-૧૯ને નાબૂદ કરવાના અભિયાનમાં સક્રિય કોરોના ફ્રંટલાઈન...

BAPS શ્રી સ્વામિનારાય સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર લંડન દ્વારા તાજેતરમાં અવસાન પામનારા હરિભક્તોની...

હેરોસ્થિત કરુણા મેનોર કેર હોમ ખાતે રહેવાસીઓ તથા સભ્યો દ્વારા ગાયક શાહિદ અબ્બાસ ખાનની ઉપસ્થિતિમાં ૯ મે, શનિવારે ગાર્ડન પાર્ટીનું આયોજન કરાયું હતું. શાહિદ સ્વૈચ્છિકપણે ઉપસ્થિત રહ્યો હતો. સામાજીક અંતરના પાલન સાથે આ ગાર્ડન પાર્ટી યોજાઈ હતી. કોરોના...

કોરોના મહામારીમાં સમગ્ર બ્રિટને સામૂહિક ધોરણે, ભેદભાવથી પર રહી માનવતાના દીપ જલાવી નિ:સ્વાર્થ સેવાનું કાર્ય હાથ ધરેલ છે. એક અંદાજ મુજબ આર્થિક કટોકટી હોવા...

૨૦ મે ૨૦૨૦થી ઇંગ્લેન્ડમાં “ઓપ્ટ આઉટ" કાયદાના અમલનો આરંભ થઇ ગયો જેને જૈન અને હિન્દુ ઓરગન ડોનેશન ( JHOD ) સ્ટીંયરીંગ ગૃપે આજે આવકાર્યો છે. આ નવા કાયદાના...

BAPS શ્રી સ્વામિનારાય સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. BAPS ચેરીટી દ્વારા યુકે તથા યુરોપમાં હેલ્થ અવેરનેસ વીડિયો જાહેર કરવામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter