વર્ષાબહેન બાવીસીને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ

લંડન બરો ઓફ હેરો દ્વારા જાણીતા સમાજસેવિકા અને એશિયન વુમન્સ ક્લબનાં કર્તાહર્તા વર્ષાબહેન બાવીસીને પીનર વોક માટે પ્રશંસનીય પ્રદાન આપવા બદલ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હતાં.

ભગવદ્ ગીતા જીવનનાં મૂલ્યો અને ધ્યેયની સમજમાં મદદરૂપ છે

યુકે હાઉસ ઓફ કોમન્સમાં હેરો ઈસ્ટના સાંસદ બોબ બ્લેકમેન દ્વારા 26 નવેમ્બર 2024ના દિવસે થિન્ક ગીતા ઈવેન્ટની યજમાની કરવામાં આવી હતી. ભગવદ્ ગીતાના મહત્ત્વ, તે જીવનની વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થવાનું કૌશલ્ય આપે છે અને વર્તમાનકાળની જટિલતાઓમાં તેનો...

પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૨-૪-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં...

શ્રી જૈન સંઘ ઇસ્ટ લંડન અને એસેક્સ દ્વારા સ્થાપનાની રજત જયંતીની ઉજવણી કરવા વિશેષ કાર્યક્રમોનું શાનદાર આયોજન કરાઇ રહ્યું છે. ઉજવણીના વિવિધ કાર્યક્રમો પૈકી પ્રથમ કાર્યક્રમ તરીકે તા. ૨૫-૧-૧૫ના રોજ ત્રણ ધામની યાત્રાનું આયોજન કરાયું હતું.

પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા હનુમાન જયંતિ પ્રસંગે શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૫-૪-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન શ્રી રામ મંદિર, ૨૨ કિંગ સ્ટ્રીટ, સાઉથોલ, UB2 4DA ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો...

કાચુ લોખંડ, કપડા તેમજ અન્ય ઉદ્યોગો સાથે સંકળાયેલા ગોવાના અગ્રણી ઉદ્યોગપતિ અને ગોવાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણી સ્વયંસેવક શ્રી રાજીવ એમ. નેવગી યુકેની મુલાકાતે પધાર્યા છે.

* સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર, સી વ્યુ બિલ્ડીંગ, લુઇસ રોડ, કાર્ડીફ CF24 5EB ખાતે તા. ૪-૪-૧૫ શનિવારના રોજ સવારે ૯થી બપોરના ૪ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાના પાઠ કરાશે. પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: વિનોદભાઇ પટેલ 02920 623 760.

પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૯-૩-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન વિશ્વ હિન્દુ મંદિર, ૨ લેડી માર્ગારેટ રોડ, સાઉથોલ, UB1 2RA ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ...

રાધાકૃષ્ણ શ્યામા મંદિર, ૩૩ બાલમ હાઇ રોડ, લંડન SW12 9AL ખાતે તા. ૨૮-૩-૧૫ના રોજ શ્રી રામનવમી ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. પંચામૃત સ્નાન બપોરે ૧૨ કલાકે કરાશે અને ત્યાર બાદ આરતી અને દર્શનનો લાભ મળશે. સંપર્ક: 020 8675 3831.

ભારતમાં ૧૦૦૧ શો પૂરા કરનાર એશિયાનું સૌથી મોટું મહાનાટ્ય ‘જાણતા રાજા’ (હિન્દી)ના શોનું આયોજન લંડનસ્થિત SSE અરેના, વેમ્બલી ખાતે તા. ૨૦મી અને ૨૧મી જૂનના રોજ...

તા. ૨૮મી માર્ચ, ૨૦૧૫ના રોજ રામનવમી મહોત્સવની ઉજવણી સમગ્ર બ્રિટનમાં થશે. આપના વિસ્તારમાં કોઇ સંગઠન, મંદિર કે સંસ્થા દ્વારા રામનવમી મહોત્સવ તેમજ તા. ૪-૪-૧૫ના રોજ હનુમાન જયંતિ ઉત્સવનું આયોજન કરાયું હોય તો તેની માહિતી 'સંસ્થા સમાચાર' વિભાગમાં છાપવા...

ધ નેશનલ કાઉન્સિલ અોફ હિન્દુ ટેમ્પલ્સ યુકે દ્વારા આગામી તા. ૩-૪-૧૫ના રોજ બપોરે ૪થી ૭ દરમિયાન અોક્સફર્ડ ખાતે અોક્ષફર્ડ યુનિ. ઇન્ડિયા સોસાયટી, એક્ષેટર કોલેજ, અોક્ષફર્ડ...



to the free, weekly Gujarat Samachar email newsletter