ગુજરાતના જાણીતા કેન્સર નિષ્ણાત ડો. ભાવેશ પારેખનું સન્માન

નવી દિલ્હી ખાતે યોજાયેલી ઇંડિયન સોસાયટી ઓફ મેડિકલ એન્ડ પીડિયાટ્રિક ઓન્કોલોજી (ISMPO)ની નેશનલ કોન્ફરન્સમાં ગુજરાતના જાણીતા કેન્સર નિષ્ણાત ડો. ભાવેશ પારેખને તબીબી ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ પદ્મશ્રી ડો. એસ. એચ. અડવાણીના હસ્તે ‘લિવિંગ લેજન્ડ...

રામાયણના સંજીવની વૃક્ષ આધારિત બાળનાટક સાથે દિવાળીની ઊજવણી

હિન્દુ કાઉન્સિલ યુકે (HCUK) સાથે સંકળાયેલા રીટા ટ્રસ્ટની પીપુલ સેન્ટર સાથે ભાગીદારીમાં દિવાળીની ઊજવણીનો આરંભ પ્રાચીન મહાકાવ્ય રામાયણના સંજીવની વૃક્ષ આધારિત બાળનાટક સાથે કરવામાં આવ્યો હતો. આ નાટક સતત 6 વર્ષથી ભજવાઈ રહ્યું છે.

વહાલા વાચક મિત્રો,દીપાવલિ અને નૂતન વર્ષના આ શુભ પર્વે આપ સર્વે વાચક મિત્રો, જાહેરખબર દાતાઅો, દુકાનદાર વિતરક મિત્રોને નવું વર્ષ સુખદાયી, ફળદાયી, આરોગ્યપ્રદ અને મંગળદાયી નિવડે તેવી 'ગુજરાત સમાચાર પરિવાર'ની શતશત શુભેચ્છાઅો.



to the free, weekly Gujarat Samachar email newsletter