નિસ્ડન મંદિરે સ્વામિનારાયણ જયંતી અને રામ નવમીની ઉજવણી

નિસ્ડન સ્વામિનારાયણ મંદિરે શ્રી રામ નવમી અને શ્રી સ્વામિનારાયણ જયંતીની ઉજવણી પ્રસંગે શનિવાર - 5 એપ્રિલે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ ‘પુરુષોત્તમ પ્રગતિ રે’નું આયોજન કરાયું છે. જેમાં બીએપીએસના બાળકો અને યુવાનો તેમની ભક્તિ - કળા અને આધ્યાત્મિક વિકાસની...

એશિયન કોમ્યુનિટી ઓફ નોર્થ લંડને સેન્ટ લ્યૂક્સ હોસ્પીસ માટે £70,000 એકત્ર કર્યા

 એશિયન કોમ્યુનિટી ઓફ નોર્થ લંડનની ઉદારતા અને સમર્પણની ભાવનાના પરિણામે એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ, લાયન્સ ક્લબ ઓફ કિંગ્સબરી અને પ્રણાશા દ્વારા સેન્ટ લ્યૂક્સ હોસ્પીસ માટે 70,000 પાઉન્ડ જેટલી રકમ એકત્ર કરી શકાઈ હતી. હેરો અને બ્રેન્ટના લોકોની વૃદ્ધાવસ્થાની...

ગુજરાત હિન્દુ સોસાયટી-પ્રેસ્ટનના નિષ્ઠાવાન, સેવાભાવી કાર્યકર શ્રી સુખાભાઇ દુલ્લભભાઇ મિસ્ત્રી ૨૧ નવેમ્બર, શનિવારે ૮૦ વર્ષની વયે વૈકુઠવાસી થયા છે. મૂળ વણીસા (જિ.સુરત)ના...

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૬-૧૨-૧૫ રવિવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે...

સાઉથ લંડનમાં રહેતા (ટાન્ઝાનિયાવાળા) શ્રી રજનીકાંત મૂળશંકર આચાર્યનું રવિવારના રોજ તા. ૨૯-૧૧-૨૦૧૫ના રોજ ૭૮ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. ૧૯૭૪માં લંડન આવી...

ધનતેરસ, સોમવાર તા.૯-૧૧-૧૫ના શુભદિને ભક્તિવેદાંત મેનોર, હરેકૃષ્ણ મંદિરમાં સવારના ૭ વાગ્યાના દર્શન, કિર્તન, ધૂન બાદ ઉપરના માળે પ.પૂ. શ્રીલા પ્રભુપાદજીના...

વિશ્વ હિન્દુ પરિષદ સાઉથ લંડનના ઉપક્રમે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની તાજેતરની ત્રણ દિવસની બ્રિટન યાત્રા અને ભારત બ્રિટનના સંબંધો વિષે ચર્ચા સભાનું...

* નવયુગ સેન્ટર, ૧૧ શેવ શીલ એવન્યુ, કોલિન્ડેલ NW9 6SE ખાતે તા. ૨૯-૧૧-૧૫ના રોજ બપોરે ૩થી ૫ દરમિયાન ભારતીબેન રોહિતભાઇ શાહ પરિવાર તરફથી સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: વિનોદભાઇ 020 8459 4953.

* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે ભગવાન શાલીગ્રામ – વિષ્ણુ અને માતા તુલસી વૃંદાના શુભ વિવાહનું આયોજન તા. ૨૨-૧૧-૧૫ રવિવારે બપોરે ૧૧ કલાકે મંદિર ખાતે કરવામાં આવ્યું છે. તા. ૨૧ના રોજ સાંજે ૭ કલાકે મંદિરના હોલમાં સાંઝીના...

ધનતેરસ - ધનપૂજાતા. ૮-૧૧-૨૦૧૫, રવિવારે તેરસ કલાક ૧૧.૦૨થી બેસે છે. ધનપૂજા માટે પ્રદોષકાલનું વિશેષ મહત્ત્વ શાસ્ત્રોક્ત છે. પ્રદોષકાલ ૧૬.૨૧થી ૧૯.૨૦ સુધી છે,...

* શ્રી જલારામ માતૃસેવા મંડળ, ઇલ્ફર્ડના ઉપક્રમે તા. ૧૯ નવેમ્બર ૨૦૧૫ના રોજ સાંજે ૭.૩૦ થી ૧૦ સુધી શ્રી જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણી વી.એચ.પી.મંદિર, ક્લીવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ, એસેક્સ ખાતે ઉજવવામાં અાવશે. સંપર્ક : વાલજીભાઇ દાવડા 07958 461 667 or...



to the free, weekly Gujarat Samachar email newsletter