SKLPUK દ્વારા યુરોપનો સૌથી મોટો નવરાત્રિ મહોત્સવ ઉજવાયો

શ્રી કચ્છ લેવા પટેલ યુકે (SKLPUK) દ્વારા વેસ્ટ લંડનના નોર્થોલ્ટમાં આર્ટ ઈન્ડિયા ગાર્ડન્સ ખાતે યુરોપના સૌથી મોટા નવરાત્રિ મહોત્સવની ઊજવણીનું સફળ આયોજન કરાયું હતું. આ સ્થળે 3500થી વધુ લોકોને સમાવવાની નોંધપાત્ર ક્ષમતા છે જ્યાં આ જોશીલા અને સાંસ્કૃતિક...

લોહાણા કોમ્યુનિટી ઓફ નોર્થ લંડન દ્વારા નવરાત્રિ પર્વની ઉજવણી

લોહાણા કોમ્યુનિટી ઓફ નોર્થ લંડન (LCNL) દ્વારા નવરાત્રિ ઉત્સવનું આયોજન કરાયું હતું.

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૮-૩-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં...

મૂળ તારાપુરના વતની અને હાલ થેમ્સબીટન ખાતે રહેતા જયમીનભાઇ (ટીનુભાઇ) જીતેન્દ્રભાઇ બ્રહ્મભટ્ટનું તા. ૧૨-૨-૧૫ના રોજ ટૂંકી બીમારી બાદ ૫૧ વર્ષની વયે દુ:ખદ નિધન થયું છે.

શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી HA0 3DW ખાતે દરરોજ બપોરના ૧થી ૨ ગરીબો અને વડીલો માટે મફત ભોજન. • દર ગુરુવારે જલારામ ભજન-ભોજન સાંજના ૭થી રાત્રિના ૯.૧૫ • દર શનિવારે ૨૧ હનુમાન ચાલીસા- પ્રસાદ સવારના ૧૧થી ૧.૧૫. સંપર્ક: 020 8902...

BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, ૧૦૫-૧૧૯ બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LD ખાતે તા. ૧૭-૨-૧૫ મંગળવારના રોજ સવારના ૯થી રાત્રિના ૮ દરમિયાન મહા શિવરાત્રિ પર્વનું આયોજન કરાયું છે.

માહિતિસભર અને વિપુલ વાંચન સામગ્રી ધરાવતા વિશેષાંકો આપવાની પરંપરા ધરાવતા 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ નૂતન વર્ષ ૨૦૧૫નું કેલેન્ડર ગત તા. ૧૦-૧-૧૫ના અંક સાથે સર્વે લવાજમી ગ્રાહકોને સાદર અર્પણ કરવામાં આવ્યું હતું.

* ધર્મજના બોરસદ તારાપુર રોડ પર આવેલ શ્રી જલારામ તિર્થના પુન:પ્રતિષ્ઠા મહોત્સવનું શાનદાર આયોજન તા. ૨૭-૧-૧૫ મંગળવારથી તા. ૨૯-૧-૧૫ ગુરૂવાર દરમિયાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમો તેમજ પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 0091-2697-244283.

* શ્રી આણદાબાવા સેવા સંસ્થા, જામનગર દ્વારા તા. ૬-૧-૧૫થી તા. ૧૩-૧-૧૫ દરમિયાન ધોરીવાવ ફાર્મ, જામનગર ખાતે 'અષ્ટોત્તરશત ૧૦૮ શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાન યજ્ઞ'નું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 0091 288 2540155.

સેક્સ કૌભાંડના કેન્દ્રમાં રહેલી Ukip ઉમેદવાર નટાશા બોલ્ટેરે કદી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હોવાના દાવાને ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ફગાવી દીધો છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter