ઓસ્ટ્રોલિયાના ગેટનમાં આવેલા બીએપીએસના નવા મંદિરના ઉદ્ઘાટન નિમિત્તે બે દિવસીય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉદઘાટન પહેલાં ગેટનમાં તમામ મૂર્તિઓની સાથે નગરયાત્રા કાઢવામાં આવી હતી.
લંડન બરો ઓફ હેરો દ્વારા જાણીતા સમાજસેવિકા અને એશિયન વુમન્સ ક્લબનાં કર્તાહર્તા વર્ષાબહેન બાવીસીને પીનર વોક માટે પ્રશંસનીય પ્રદાન આપવા બદલ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હતાં.
યુકે હાઉસ ઓફ કોમન્સમાં હેરો ઈસ્ટના સાંસદ બોબ બ્લેકમેન દ્વારા 26 નવેમ્બર 2024ના દિવસે થિન્ક ગીતા ઈવેન્ટની યજમાની કરવામાં આવી હતી. ભગવદ્ ગીતાના મહત્ત્વ, તે જીવનની વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થવાનું કૌશલ્ય આપે છે અને વર્તમાનકાળની જટિલતાઓમાં તેનો...
ઓસ્ટ્રોલિયાના ગેટનમાં આવેલા બીએપીએસના નવા મંદિરના ઉદ્ઘાટન નિમિત્તે બે દિવસીય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉદઘાટન પહેલાં ગેટનમાં તમામ મૂર્તિઓની સાથે નગરયાત્રા કાઢવામાં આવી હતી.
જાસપુર ખાતે નિર્માણ પામનારા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયાધામનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે 29 ફેબ્રુઆરીએ વિશ્વ ઉમિયાધામ સ્મૃતિ મંદિરનો...
યુએઈના આરસના પ્રથમ હિન્દુ મંદિરને જાહેર પ્રજા માટે ખુલ્લુ મૂકાયા પછીના પ્રથમ રવિવાર, 3 માર્ચે આશરે 65,000 મુલાકાતી ભક્તો ઉમટી પડ્યા હતા. તાજેતરમાં વડા...
કર્ણાટકના વેનુર ખાતે નવ દિવસીય મહામસ્તકાભિષેક મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે.
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગર ખાતે 21 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
ઝી ટીવીના વિશિષ્ટ કોમ્યુનિટી શો ‘આઉટ એન્ડ એબાઉટ’ સાથે વધુ એક રોમાંચક વીકએન્ડ માટે તૈયાર થઈ જાઓ!
સાઈબાબાના ભક્તજનો માટે આનંદના સમાચાર છે. શિરડી સાઈબાબા ટેમ્પલ એસોસિયેશન ઓફ લંડન હસ્તકના લેસ્ટરમાં કોલ્ટન સ્ટ્રીટ ખાતે આવેલું સાઈબાબા મંદિર નવા સ્થળે ખસેડાઈ...
‘નાસા’ અને સ્પેસએક્સના સંયુક્ત ઉપક્રમે 22 ફેબ્રુઆરીએ ચંદ્ર પર લેન્ડિંગ કરનાર આઈએમ-1ની કોમર્શિયલ લેન્ડરની ડિસ્કમાં પ્રમુખ સ્વામી મહારાજના વૈશ્વિક કાર્ય...
ખોજા શિયા ઈસ્નાઅશરી મુસ્લિમ કોમ્યુનિટીઝની યુકે સ્થિત ચેરિટેબલ સંસ્થા વર્લ્ડ ફેડરેશનના ખોજા હેરિટેજ પ્રોજેક્ટ (કેએચપી) હેઠળ ખોજા હેરિટેજ ટૂર શરૂ કરવામાં આવી છે. આ ટૂર દ્વારા ખોજા શિયા ઇસ્નાઅશરી સમુદાયના વિદેશમાં વસતા લોકોને ભારતમાં તેમના ઐતિહાસિક...