વર્ષાબહેન બાવીસીને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ

લંડન બરો ઓફ હેરો દ્વારા જાણીતા સમાજસેવિકા અને એશિયન વુમન્સ ક્લબનાં કર્તાહર્તા વર્ષાબહેન બાવીસીને પીનર વોક માટે પ્રશંસનીય પ્રદાન આપવા બદલ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હતાં.

ભગવદ્ ગીતા જીવનનાં મૂલ્યો અને ધ્યેયની સમજમાં મદદરૂપ છે

યુકે હાઉસ ઓફ કોમન્સમાં હેરો ઈસ્ટના સાંસદ બોબ બ્લેકમેન દ્વારા 26 નવેમ્બર 2024ના દિવસે થિન્ક ગીતા ઈવેન્ટની યજમાની કરવામાં આવી હતી. ભગવદ્ ગીતાના મહત્ત્વ, તે જીવનની વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થવાનું કૌશલ્ય આપે છે અને વર્તમાનકાળની જટિલતાઓમાં તેનો...

અબુ ધાબીના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઈ ગઈ છે. જોકે હાલમાં પણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે. અબુ...

વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન, વિશ્વ હિંદુ પરિષદ અને અખિત ભારતીય સંત સમિતિના સંયુક્ત ઉપક્રમે શનિવારે વિશ્વ ઉમિયાધામ ખાતે 30 ઓક્ટોબર 1990 તથા 6 ડિસેમ્બર 1992માં અયોધ્યા રામજન્મભૂમિ મુક્તિ અભિયાનમાં જોડાયેલા કારસેવકોનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો...

 ધ ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિયેશન્સ, શિકાગો (FIA CHICAGO)એ ભારતનો 75મો પ્રજાસત્તાક દિન ધામધૂમથી ઉજવ્યો હતો. આ ઉજવણીમાં આપણા સમૃદ્ધ વારસા, જે સંઘર્ષ પછી આઝાદી...

ગુજરાત સમાચાર -  Asian Voice દ્વારા ચેટ શો ‘એશિયન બિઝનેસ લાઇવ’નો પ્રારંભ કરાયો છે, જેના પહેલા મણકામાં જાણીતા વક્તા અને મોટીવેટર પીકફોર્ડ્સ મૂવ મેનેજમેન્ટ...

ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) - પ્રેસ્ટન દ્વારા ભારતના પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. 26 જાન્યુઆરીએ સાંજે 6.30 વાગ્યે GHS મંદિર ખાતે...

મિડલ ઇસ્ટની ધરતી પર સાકાર થયેલા પશ્ચિમ એશિયાના સૌપ્રથમ અને સૌથી મોટા શિખરબદ્ધ હિન્દુ મંદિરના લોકાર્પણ સાથે જ માનવ ઇતિહાસનો સ્વર્ણિમ અધ્યાય લખાયો છે. વસંત...

 મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમ દેશની ધરતી પર ઇતિહાસ રચાયો છે. સનાતન હિન્દુ ધર્મની આધ્યાત્મિકતા, સ્થાપત્ય અને વૈશ્વિક સંવાદિતાના અભૂતપૂર્વ પ્રતીક સમાન બીએપીએસ...

સાત અમિરાતના દેશ યુએઇ (યુનાઇટેડ આરબ અમિરાત)ના પાટનગર અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિર બનીને તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વસંત પંચમી પર્વે આ મંદિરનું...

બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ (બીએપીએસ) દ્વારા અબુ ધાબીની ધરતી પર સાકાર થયેલા પશ્ચિમ એશિયાના સૌથી મોટા હિન્દુ મંદિરના ઐતિહાસિક ઉદ્ઘાટન સમારોહનો...



to the free, weekly Gujarat Samachar email newsletter