બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
કચ્છના બળદીયા ગામના વતની અને હાલ બોલ્ટનમાં વસતા ઘનશ્યામભાઇ હિરજીભાઇ વેકરિયાને 50 વર્ષની સામાજિક સેવાઓના પ્રદાન બદલ એવોર્ડથી સન્માનતા મેયર એન્ડ્ર્યુ મોર્થન.
અમદાવાદસ્થિત મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ.પૂ. આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં નૈરોબી ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરનો 72મો પાટોત્સવ તેમજ શ્રી સ્વામિનારાયણ મહામંત્રની 222મી પ્રાગટ્ય જયંતી પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવ અંતર્ગત...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
અમદાવાદ શહેરના જમાલપુર સ્થિત સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાની પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે ત્યારે અમાસથી લઈને ત્રીજ સુધી...
બ્રિટનમાં વસતા 30થી 35 હજાર કચ્છી લેવા પટેલ જ્ઞાતિના સમાજની આગામી ત્રણ વર્ષ માટે નવી ટીમની વરણી કરાઇ છે. તાજેતરમાં નોર્થ હોલ્ટ ખાતે મળેલી સાધારણ સભામાં...
યુએન દ્વારા દર વર્ષે થતી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ગ્લોબલ કોઓપરેશન હાઉસ - લંડન દ્વારા ‘રાજ યોગ - ફોર ધ માઇન્ડ’ શિબિરનું આયોજન થયું છે.
વિહિપ ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર ખાતે ઇન્ટરનેશનલ યોગ ડે પ્રસંગે 19 જૂન - રવિવારે સવારે 10-00 વાગ્યથી વિનામૂલ્યે વર્કશોપ યોજાયો છે.
ગુજરાત કલ્ચરલ સોસાયટી (જીસીએસ) દ્વારા 26 જૂનના રોજ સાંજે 4 થી 6 દરમિયાન ‘વેવ્સ ઓફ સાઉન્ડ્સ બાય જ્યોત્સના શ્રીકાંત’ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર દ્વારા આગામી પહેલી જુલાઈન રોજ ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નીકળશે.
સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાના પ્રથમ પટ્ટશિષ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ મણિનગરમાં કુમકુમ સંસ્થાનો...
લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (એલસીએનએલ) દ્વારા બીજી જૂને ક્વીન્સ પ્લેટિનમ જ્યુબિલીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.
પ.પૂ. મહંતસ્વામી મહારાજનું અમદાવાદના શાહીબાગ મંદિર ખાતે આગમન થતા મોટી સંખ્યામાં હરિભક્તો દર્શન માટે પહોંચ્યા હતા.