પ.પૂ. મહંતસ્વામી મહારાજનું અમદાવાદના શાહીબાગ મંદિર ખાતે આગમન થતા મોટી સંખ્યામાં હરિભક્તો દર્શન માટે પહોંચ્યા હતા.
અમદાવાદસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમના સંસ્થાપક અને શ્રી મુક્તજીવન સ્વામીબાપાના પ્રથમ પટ્ટશિષ્ય સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ આનંદપ્રિયદાસજી સ્વામી ત્રીજી અંતર્ધાન તિથિએ કુમકુમ આનંદધામ ખાતે શ્રી અબજીબાપાશ્રીની વાતોની 115થી વધુ પારાયણ કરાઇ...
કચ્છના બળદીયા ગામના વતની અને હાલ બોલ્ટનમાં વસતા ઘનશ્યામભાઇ હિરજીભાઇ વેકરિયાને 50 વર્ષની સામાજિક સેવાઓના પ્રદાન બદલ એવોર્ડથી સન્માનતા મેયર એન્ડ્ર્યુ મોર્થન.
પ.પૂ. મહંતસ્વામી મહારાજનું અમદાવાદના શાહીબાગ મંદિર ખાતે આગમન થતા મોટી સંખ્યામાં હરિભક્તો દર્શન માટે પહોંચ્યા હતા.
ગુર્જર હિન્દુ યુનિયન (જીએચયુ)ને સમાજસેવા ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ પ્રતિષ્ઠિત ક્વીન્સ એવોર્ડ - MBE સન્માન એનાયત થયું છે.
મહારાણીની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી કરવા માટે, ગુજરાત હિન્દુ સોસાયટીના વૃદ્ધ લંચ ક્લબ દ્વારા કેન્દ્રમાં ૧૪૦ થી વધુ લોકો માટે એક વિશાળ લંચનું આયોજન કરવામાં...
નોર્થ લંડનના સ્ટાનમોરસ્થિત સ્વામિનારાયણ મંદિર ૨૮ મે 2022ના શનિવારે ‘ભજન અને ભોજન’ના અનોખા ચેરિટી ઈવેન્ટ સાથે ઝળાહળાં થઈ ઉઠ્યું હતું. શ્રી સનાતન ભજન મંડળ...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય દ્વારા સંચાલિત વિવિધ જ્ઞાતિ સંગઠનો અને ધાર્મિક સંસ્થાનોના ભાવિ આયોજનની ઝલક...
શ્રી પ્રજાપતિ એસોસિએશન યુકે (SPA-UK) દ્વારા 29 મે - રવિવારના રોજ લેસ્ટર ખાતે 42મા મહિલા સંમેલન (લેડીઝ કોન્ફરન્સ)નું આયોજન કરાયું હતું. કોન્ફરન્સમાં ‘વિમેન્સ...
યુએઇ ખાતેના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરને ફેબ્રુઆરી ૨૦૨૪ જાહેર જનતા માટે ખુલ્લું મૂકાશે, એમ યુએઇ ખાતેના ભારતીય રાજદૂત સંજય સુધીરે જણાવ્યું હતું. તેમણે...
નોર્થ હેરોમાં આવેલા હેરો બિઝનેસ સેન્ટર (HBC) દ્વારા 27 મેના રોજ વ્યાવસાયિક સમુદાયની સેવાના દસકાની ઉજવણી કરવામાં આવી હતી.
રવિવાર 29 મે 2022 ના રોજ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, નીસડન ખાતે BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઈસ્ટિટ્યુટ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
સમાજને સાથે લાવવા બદલ ભારત સરકારના પ્રતિનિધિ તરીકે પણ હું ગુજરાત સમાચાર અને અશિયન વોઇસને અભિનંદન આપવા માગુ છું: રોહિતભાઈ વઢવાણા