આનંદપ્રિયદાસજી સ્વામીની ત્રીજી અંતર્ધાન તિથિની કુમકુમ આનંદધામમાં ઉજવણી

અમદાવાદસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમના સંસ્થાપક અને શ્રી મુક્તજીવન સ્વામીબાપાના પ્રથમ પટ્ટશિષ્ય સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ આનંદપ્રિયદાસજી સ્વામી ત્રીજી અંતર્ધાન તિથિએ કુમકુમ આનંદધામ ખાતે શ્રી અબજીબાપાશ્રીની વાતોની 115થી વધુ પારાયણ કરાઇ...

બોલ્ટનના ઘનશ્યામભાઇ વેકરિયાની પાંચ દસકાની સમાજસેવાનું સન્માન

કચ્છના બળદીયા ગામના વતની અને હાલ બોલ્ટનમાં વસતા ઘનશ્યામભાઇ હિરજીભાઇ વેકરિયાને 50 વર્ષની સામાજિક સેવાઓના પ્રદાન બદલ એવોર્ડથી સન્માનતા મેયર એન્ડ્ર્યુ મોર્થન. 

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ત્રાપજ મુકામે આયોજિત શાનદાર સમારોહમાં પૂ. મોરારિબાપુના હસ્તે કવિ ત્રાપજકરના 11 પુસ્તકોનું વિમોચન થયું હતું. જૂની રંગભૂમિના...

લોહાણા કોમ્યુનિટી ઓફ યુનાઈટેડ કિંગડમ (LCUK) દ્વારા ગયા અઠવાડિયે યોજાયેલા સન્માન સમારંભમાં શ્રી લોહાણા મહાપરિષદ (LMP)ના પ્રમુખ સતીશભાઈ વિઠ્ઠલાણીનું અભિવાદન...

લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) એ ગયા અઠવાડિયે યોજાયેલા સન્માન સમારંભમાં શ્રી લોહાણા મહાપરિષદ (LMP)ના પ્રમુખ સતીશભાઈ વિઠ્ઠલાણીનું અભિવાદન કરવામાં આવ્યું...

ગત ગુરૂવાર, ૧૯ મે'ના રોજ વેમ્બલીના શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટ, શ્રી સનાતન મંદિરના ગોકલદાસ હોલમાં "આરોગ્યવર્ધિની યજ્ઞ"નું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાની...

યુએસના ટેક્સાસ સ્ટેટના ડલાસ ખાતે શ્રીવલ્લભકુળભૂષણ વૈષ્ણવાચાર્ય ૧૦૮ વ્રજરાજકુમાર મહોદયની પ્રેરણાથી પ્રથમ પુષ્ટિમાર્ગીય હવેલી ‘શ્રીનાથધામ’નું નિર્માણ થનાર...

ગઢડા (સ્વામીના) એટલે ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિ. આજથી 200 વર્ષ પૂર્વે, ગઢડાને ૨૫ વર્ષ સુધી પોતાનું ઘર માનીને કર્મભૂમિ બનાવી અનેક ઉત્સવો - દિવ્ય લીલાચરિત્રો...

મુસ્લિમ વર્લ્ડ લીગ દ્વારા સાઉદી અરેબિયાના રિયાધ ખાતે પ્રથમ ઐતિહાસિક આંતરધર્મ પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રતિનિધિ...

 નેશનલ એસોસિયેશન ઓફ પાટીદાર સમાજ (NAPS) હોલ ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા તા. 1 મે, 2022ના દિવસે 62મા ગુજરાત-દિનની રંગેચંગે ઉજવણી કરાઈ હતી. સંસ્થાઓના પ્રતિનિધિઓએ...

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા - યુકે અને યુરોપ દ્વારા સનાતન હિન્દુ ધર્મના મશાલવાહક પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણી થઇ રહી છે. આ પ્રસંગે...



to the free, weekly Gujarat Samachar email newsletter