
આ વર્ષે ભારતની આઝાદીના ૭૦ વર્ષની ઉજવણી ઈંગ્લેન્ડમાં થઈ રહી છે ત્યારે ભારતમાં ઈન્ડો-સેરસેનિક સ્થાપત્ય વિશે જાણીતા ફોટોગ્રાફર રાહુલ ગજ્જરના ફોટોગ્રાફ્સનું...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
બ્રિટિશ સનાતન સોસાયટી (BSS) દ્વારા સતત બીજા વર્ષે 12 એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવની ઉજવણીનું આયોજન થયું છે. આ પ્રસંગે સુંદરકાંડના પાઠ અને હનુમાન ચાલીસાના પઠન ઉપરાંત સહુકોઇ માટે પ્રસાદની વ્યવસ્થા કરાઇ છે.
આ વર્ષે ભારતની આઝાદીના ૭૦ વર્ષની ઉજવણી ઈંગ્લેન્ડમાં થઈ રહી છે ત્યારે ભારતમાં ઈન્ડો-સેરસેનિક સ્થાપત્ય વિશે જાણીતા ફોટોગ્રાફર રાહુલ ગજ્જરના ફોટોગ્રાફ્સનું...
હિન્દુ, શીખ, જૈન અને બોદ્ધ સમુદાયો માટે દીવાળીનો તહેવાર વિશેષ મહત્ત્વ ધરાવે છે. લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે રવિવાર,૧૫ ઓકટોબરે દીપોત્સવની રંગેચંગે ઉજવણી થવાની છે. આ પ્રસંગે ‘લાઈટ અપ લંડન-દીવાલી એટ ધ લંડન આઈ ૨૦૧૭’ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું...
વર્ડ મસાલા ફાઉન્ડેશન અને સ્કાયલાર્ક પબ્લિકેશન્સના ડિરેક્ટર-કવિ યોગેશ પટેલ દ્વારા બ્રિટિશ કાઉન્સિલ અને પોએટ્રી લાઈબ્રેરીની મદદથી ચોથી ઓક્ટોબરે બ્રિટનમાં...
BAPS સ્વામીનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મહંત સ્વામીએ યુએસએના રોબિન્સવિલેમાં છઠ્ઠી સપ્ટેમ્બરે અને તે પછી લંડનમાં ૨૫ સપ્ટેમ્બરે ‘An Introduction...
BAPS સ્વામીનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ૮૪મા જન્મદિનની આનંદપૂર્વક ઉજવણી લંડનના શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે શનિવાર, ૨૩ સપ્ટેમ્બરે...
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના આધ્યાત્મિક ગુરુ અને પરમ વંદનીય પૂજ્ય મહંત સ્વામી મહારાજે આજે ગુજરાત સમાચાર – એશિયન વોઇસના તંત્રી...
હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા બ્રિટનની પાર્લામેન્ટ - પોર્ટક્યુલીસ હાઉસ ખાતે પ્રી લોંચ નવરાત્રી ઉત્સવનું શાનદાર આયોજન કરાયું હતું. સરકાર દ્વારા નવરાત્રિની...
અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં સ્વામીનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજ સાથે અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ બરાક ઓબામાની ઐતિહાસિક મુલાકાત...
સાધુ થવું સહેલું છે, પરંતુ સાધુતાને સિદ્ધ કરવી કપરી છે. આજકાલ સાચી સાધુતાનો પર્યાય શોધવાની એક વિમાસણ પેદા થઈ છે ત્યારે સાચી સેવા દ્વારા સાધુતાને સોનેરી...
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના આધ્યાત્મિક ગુરુ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ આગામી તા. ૨૨ સપ્ટેમ્બરથી ૨૧ ઓક્ટોબર સુધી યુકે...