
લંડનના ક્વીન્સબરી ખાતે ૩.૫ મિલીયન પાઉન્ડના ખર્ચે તૈયાર થનાર શ્રી સ્વામિનારાયણ મંદિર, વાસણા સંસ્થાના પાંચ માળના ભવ્યાતિભવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિરના શિલાન્યાસનો...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
બ્રિટિશ સનાતન સોસાયટી (BSS) દ્વારા સતત બીજા વર્ષે 12 એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવની ઉજવણીનું આયોજન થયું છે. આ પ્રસંગે સુંદરકાંડના પાઠ અને હનુમાન ચાલીસાના પઠન ઉપરાંત સહુકોઇ માટે પ્રસાદની વ્યવસ્થા કરાઇ છે.
લંડનના ક્વીન્સબરી ખાતે ૩.૫ મિલીયન પાઉન્ડના ખર્ચે તૈયાર થનાર શ્રી સ્વામિનારાયણ મંદિર, વાસણા સંસ્થાના પાંચ માળના ભવ્યાતિભવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિરના શિલાન્યાસનો...
બ્રિટનની સશસ્ત્ર સેનાના જવાનોએ દેશના હિન્દુ સમુદાય સાથે મળીને છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. યુકે આર્મ્ડ ફોર્સિસ હિન્દુ નેટવર્કે રક્ષાબંધન સમારંભનું આયોજન કર્યુ હતું. લંડનસ્થિત સંરક્ષણ મંત્રાલયમાં તહેવારની ઉજવણી...
ગ્રીનફર્ડમાં શ્રી જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટરના નવા મકાનના બાંધકામનો ગત ૯ જુલાઈએ રવિવારને ગુરુપૂર્ણિમાના પાવન દિવસે ૪૦૦થી વધુ આમંત્રિતોની ઉપસ્થિતિમાં...
આયર્લેન્ડમાં વસતા હિંદુ સમુદાય દ્વારા આ વર્ષે સૌ પ્રથમ વખત ગણેશ ચતુર્થીની ઉજવણી સાથે ગણેશ ઉત્સવ યોજાશે. ૨૫મી ઓગસ્ટે શાસ્ત્રોક્ત વિધિ સાથે ગણેશજીની મૂર્તિનું...
ક્રોયડન હરે કૃષ્ણ કોમ્યુનિટી દ્વારા ૩૦ જુલાઈને રવિવારે ૮મી વાર્ષિક રથયાત્રા પરંપરાગત ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક નીકળી હતી. ક્રોયડન સેન્ટ્રલના MP...
યુકેમાં સૌથી મોટુ ઈસ્લામિક કન્વેન્શન યોજાઈ રહ્યું છે તે અગાઉ મુસ્લિમ નેતાઓએ લંડન બ્રિજ અને વેસ્ટમિન્સ્ટર હુમલો કરનારા આતંકવાદીઓની કડક નિંદા કરી છે. હેમ્પશાયરમાં...
છઠ્ઠી વાર્ષિક ટુર્નામેન્ટ પ્રાઈડવ્યૂ ક્રિકેટર્સ કપ દ્વારા તેમની પસંદગીની ચેરિટી ‘One Kind Act!’ માટે ૨૧,૫૪૨ પાઉન્ડનું વિક્રમી ભંડોળ એકત્ર કરવામાં આવ્યું...
મ્યુઝિક કમ્પોઝર એ આર રહેમાને ૮ જુલાઈએ વેમ્બલી એરેનામાં એક કોન્સર્ટ આપ્યો તેના એક અઠવાડિયા પછી તેઓ ભાષાકીય વિવાદમાં સપડાયા હતા. પ્રેક્ષકોનું એક જૂથ રહેમાને...
ફાઈનાન્સ, બેન્કિંગ એન્ડ ઈન્સ્યુરન્સ (FBI) મેગેઝિનની ૧૭મી આવૃત્તીનું વિમોચન હાઉસ ઓફ કોમન્સના ચર્ચિલ હોલમાં ગુરુવાર, ૧૩ જુલાઈના રોજ વિશેષ સમારંભમાં કરવામાં...
ઓક્સફર્ડ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝ (OCHS) દ્વારા ગયા વર્ષે જુલાઇમાં શરૂ કરાયેલા કોર્સીસને મળેલી સફળતાને પગલે ફરીથી આ મહિને હિંદુ ધર્મ વિશેના વિવિધ ઓનલાઈન કોર્સીસ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ત્રણ ઉપનિષદોનો ટૂંકો કોર્સ, ભગવદ ગીતા, વેદો અને ઉપનિષદો,...