વડા પ્રધાન થેરેસાએ પતિ ફિલિપ મે સાથે શનિવાર, ત્રીજી જૂને BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર-નીસડન મંદિરની મુલાકાત લીધી હતી અને હિન્દુ સમાજના સભ્યોને મળ્યાં હતાં....
એલસીએનએલ દ્વારા પહેલી વખત માત્ર આંખો માટે મેડિકલ કેમ્પ યોજાયો છે. જેમાં મૂરફિલ્ડ આઇ હોસ્પિટલમાં કામ કરતાં ડો. મીરા રાડિયા અને ભરત રુઘાની ઉપરાંત એસેક્સના કન્સલ્ટન્ટ ઓપ્થેલ્મિક સર્જન ડો. નિરલ કારિયા સેવા આપશે.
ગુજરાતી ભાષા-સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે સમર્પિત માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી એસોસિએશન દ્વારા 19 ઓક્ટોબરના રોજ ગુજરાતી શાળાના બાળકો માટે લક્ષ્મીપૂજનનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. દિવાળીનું ધાર્મિક મહત્ત્વ સમજાવવાની સાથેસાથે પંડિતજીએ પૂજાવિધિના...
વડા પ્રધાન થેરેસાએ પતિ ફિલિપ મે સાથે શનિવાર, ત્રીજી જૂને BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર-નીસડન મંદિરની મુલાકાત લીધી હતી અને હિન્દુ સમાજના સભ્યોને મળ્યાં હતાં....
આ પૃથ્વીના પગથારે મનુષ્ય જન્મ લેતાં આપણે માની ગોદમાં આંખો ખોલી અને બાપને ખભે ચઢી જગ જોયું એની સેવાથી અધીક બીજી કોઇ સેવા નથી. મા-બાપ માટે દુ:ખ સહન કરવું એ કોઇ અહેસાન કે બોજ નથી, એ આપણી ફરજ છે, આપણા માથે એનું કર્જ છે, મા-બાપને સાથે રાખી એમની સાર-સંભાળ...
એશિયન વોઈસ ન્યૂઝવીક્લી દ્વારા આયોજિત બીજા એશિયન વોઈસ ચેરિટી એવોર્ડ્સનું આયોજન શુક્રવાર, ૧૯ મેના દિવસે હિલ્ટન પાર્ક લેન ખાતે કરવામાં આવ્યું હતું. માનવતાને...
બ્રેક્ઝીટ પછી આવેલી અણધારી ચૂંટણીઅો આ વખતે અલગ પરિણામો લાવે તો નવાઇ નહિં. કારણ એટલું જ છે કે આપણા ગુજરાતી ભારતીય મતદારોની પસંદગી બદલાઇ રહી છે, તો સામે...
આનંદ મેળો એટલે મન મૂકીને મેળાપ કરવાનું સ્થળ. ખાણી-પીણી અને મોજમજા કરવાનું સ્થળ, બધી ચિંતા અને પળોજણ મૂકીને નિરાંતે મહાલવાનું આદર્શ સ્થળ. ગુજરાતના જાણીતા કવિ શ્રી ભાગ્યેશ જહાના શબ્દોમાં કહીએ તો "તન ભળી ગયું ટોળામાં… મન મળી ગયું મેળામાં!” સરકારી...
BAPS સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે મંગળવાર, તા. ૨૩ મેએ ભગવાન સ્વામિનારાયણના ચોથા આધ્યાત્મિક અનુગામી બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની ૧૨૫મી જન્મજયંતીની ઉત્સાહપૂર્વક...
બ્રિટનવાસી એશિયન પરિવારોમાં અનેરી લોકપ્રિયતા મેળવનાર અને એશિયન મેલાઅોમાં સર્વશ્રેષ્ઠ એવા સાતમા આનંદ મેળાનું શાનદાર આયોજન 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૧૭ અને ૧૮ જૂન ૨૦૧૭ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન...
પિતા એક ઘટાદાર વૃક્ષ છે જેની છાયામાં માતા સહિત આખોય પરિવાર નિશ્ચિંત બની નિરાંતે રહે છે, મા ઘરનું ગૌરવ છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે; માતા પાસે અશ્રુધારા...
નેશનલ કોંગ્રેસ અોફ ગુજરાતી અોર્ગેનાઇઝેશન્સ દ્વારા લોહાણા ધામેચા સેન્ટર ખાતે ૫૭મા ગુજરાત સ્થાપના દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ સંસ્થાઅોના...
શ્રી એડન દેપાલા મિત્ર મંડળ યુકેમાં ૨૯ વર્ષ સુધી પ્રમુખ તરીકે સેવા આપનાર અને બીજી સંસ્થામાં જોડાયેલા શ્રી હિંમતભાઈ જગાણી (દેપાલા)ને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા...