છેલ્લા છ વર્ષથી સતત સફળતા મેળવી લંડનવાસીઅો તેમજ આજુબાજુના નગરોમાં રહેતો લોકોમાં અનેરી લોકચાહના મેળવનાર સાતમા આનંદ મેળામાં આ વખતે બાળકોના આરોગ્ય, શિક્ષણ અને કલ્યાણ માટે કાર્ય કરતી ચેરીટી સંસ્થા "હોપ ફોર ચિલ્ડ્રન"ની પસંદગી કરવામાં આવી છે. આપના...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
બ્રિટિશ સનાતન સોસાયટી (BSS) દ્વારા સતત બીજા વર્ષે 12 એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવની ઉજવણીનું આયોજન થયું છે. આ પ્રસંગે સુંદરકાંડના પાઠ અને હનુમાન ચાલીસાના પઠન ઉપરાંત સહુકોઇ માટે પ્રસાદની વ્યવસ્થા કરાઇ છે.
છેલ્લા છ વર્ષથી સતત સફળતા મેળવી લંડનવાસીઅો તેમજ આજુબાજુના નગરોમાં રહેતો લોકોમાં અનેરી લોકચાહના મેળવનાર સાતમા આનંદ મેળામાં આ વખતે બાળકોના આરોગ્ય, શિક્ષણ અને કલ્યાણ માટે કાર્ય કરતી ચેરીટી સંસ્થા "હોપ ફોર ચિલ્ડ્રન"ની પસંદગી કરવામાં આવી છે. આપના...
આર્મ્ડ ફોર્સીસ ચેરિટી કોમ્બેટ સ્ટ્રેસના લાભાર્થે પંજાબી સોસાયટી ઓફ ધ બ્રિટિશ આઈલ્સ (PSBI) દ્વારા ૨૦ એપ્રિલે ગવર્નર હાઉસ હોટલ ખાતે વાર્ષિક ડિનરનું આયોજન કરાયું હતું. ચેરિટી દ્વારા પૂર્વ સૈનિકો અને મહિલાઓને માનસિક સ્વાસ્થ્ય માટે મદદ અને સ્પેશિયલાઈઝ્ડ...
સમાજસેવાના ઉમદા કાર્યો માટે ભંડોળ એકત્ર કરવાના ઉદ્દેશથી ૨૬ માઈલની કેનેરી વ્હાર્ફથી વેસ્ટફેરી સુધીની લંડન મેરેથોન રવિવાર, ૨૩ એપ્રિલે યોજાઈ હતી. તેમાં નાના...
બ્રિટનવાસી એશિયન પરિવારોમાં અનેરી લોકપ્રિયતા મેળવનાર અને એશિયન મેલાઅોમાં સર્વશ્રેષ્ઠ એવા સાતમા આનંદ મેળાનું શાનદાર આયોજન 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'...
રાજધાનીના લેમ્બેથ બરોમાં બસવેશ્વરાની પ્રતિમા પાસે ૧૪મી એપ્રિલ, ૨૦૧૭ના રોજ ડો. બી.આર.આંબેડકરની જન્મજયંતીની ઉજવણી કરાઈ હતી. લેમ્બેથ બસવેશ્વરા ફાઉન્ડેશન વતી...
જેને કોઈ ઉપમા આપી ન શકાય, જેની કોઈ સીમા નથી અને જેને ક્યારેય કોઇ પાનખર નથી નડી તેનું નામ છે મા. મા ઘરનો પ્રાણ છે, મા ગ્રંથ છે, શાળા-કોલેજ છે અને મા પૃથ્વી...
‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ દ્વારા મધર્સ ડેની ઉજવણી નિમત્તે લંડન સ્થિત ભારતીય વિદ્યા ભવન ખાતે રવિવાર, ૨૬ માર્ચના રોજ સમી સાંજે સર્વે માતાઓ પ્રતિનું...
તાજેતરમાં લંડનમાં ઘણાં સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના કાર્યક્રમો યોજાયા હતા. યુકે વિમેન્સ નેટવર્ક દ્વારા ૯ માર્ચે હાઉસ ઓફ કોમન્સમાં અડધા દિવસના...
બ્રિટિશ પાર્લામેન્ટ સમગ્ર વિશ્વમાં ‘મધર ઓફ ઓલ ડેમોક્રસી’નું માનવંતુ સ્થાન ધરાવે છે. આ સ્થળેથી વિશ્વભરમાં લોકોને ડેમોક્રસીની મહાન પ્રેરણા પ્રાપ્ત થઈ છે....
શનિવાર ૧૧ માર્ચના દિવસે નીસડન મંદિરના હુલામણા નામે પ્રસિદ્ધ લંડનના નીસડનના BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે આઠમો વાર્ષિક આંતરરાષ્ટ્રીય મહિલાદિન ઉજવવા...