LCNL દ્વારા રવિવારે મેડિકલ આઇ કેમ્પ

એલસીએનએલ દ્વારા પહેલી વખત માત્ર આંખો માટે મેડિકલ કેમ્પ યોજાયો છે. જેમાં મૂરફિલ્ડ આઇ હોસ્પિટલમાં કામ કરતાં ડો. મીરા રાડિયા અને ભરત રુઘાની ઉપરાંત એસેક્સના કન્સલ્ટન્ટ ઓપ્થેલ્મિક સર્જન ડો. નિરલ કારિયા સેવા આપશે.

માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી એસોસિએશન દ્વારા બાળકો માટે યોજાયું લક્ષ્મીપૂજન

ગુજરાતી ભાષા-સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે સમર્પિત માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી એસોસિએશન દ્વારા 19 ઓક્ટોબરના રોજ ગુજરાતી શાળાના બાળકો માટે લક્ષ્મીપૂજનનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. દિવાળીનું ધાર્મિક મહત્ત્વ સમજાવવાની સાથેસાથે પંડિતજીએ પૂજાવિધિના...

સૂર ભારતી દ્વારા ગત ૧૦ ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિન નિમિત્તે આઈઝલવર્થ એન્ડ સ્યોન સ્કૂલ ખાતે ટેલેન્ટ શો અને રેમ્પ વોક સાથે શાનદાર કાર્યક્રમ યોજાયો...

નેશનલ ડાયાબિટીસ ઓડિટમાં ડાયાબિટીસના દર્દીઓની શ્રેષ્ઠ સંભાળ માટે બ્રોડહર્સ્ટ સ્ટ્રીટ સર્જરીના ડો. કિશોરચંદ્ર મોરજરીઆ અને ડો. હેમલતા મોરજરીઆને પ્રથમ સ્થાને...

ઈન્ડિયન કલ્ચરલ સેન્ટર, ક્રોયડન દ્વારા ૩૬મા વાર્ષિક વીગન ક્રિસમસ લંચનુ રવિવાર તા.૧૧ ડિસેમ્બરે આયોજન કરાયું હતું. તેમાં ઉપસ્થિત સ્થાનિક ચર્ચ, સ્વૈચ્છિક સંસ્થાઓના...

ગત નવેમ્બરમાં ટ્રામ દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવવા ઈન્ડિયન કલ્ચરલ સેન્ટરના સ્થાપક નીતિન મહેતાના અધ્યક્ષસ્થાને ભારતીય સમુદાય...

મહાન કર્ણાટકી ગાયક પદ્મવિભૂષણ ડો. મંગલમપલ્લી બાલામુરલીકૃષ્ણને શ્રદ્ધાંજલિ અર્પવા વાયોલિન કલાકાર એલ. નાગરાજુ અને પ્રભાકર કાઝા દ્વારા શનિવાર, ત્રીજી ડિસેમ્બરે...

લંડનઃ ભારતની બહાર ભારતીય શાસ્ત્રીય કળા અને સંસ્કૃતિના સૌથી મોટા કેન્દ્ર ધ ભવન દ્વારા બુધવાર, ૩૦ નવેમ્બરે સ્વિસ કોટેજ નજીક લંડન મેરિયોટ હોટેલ ખાતે ભંડોળના...

ગુરુ નાનક જયંતી નિમિત્તે લેસ્ટરમાં આયોજિત શોભાયાત્રામાં હજારો શીખ ભાઈ-બહેનો જોડાયા હતા. ૧૯૯૨થી નીકળતી શોભાયાત્રાનો પ્રારંભ ગુરુદ્વારા બહાર પરંપરાગત પ્રાર્થના-...

રોયલ બરો ઓફ કિંગસ્ટન અપોન થેમ્સના ભારતીય મૂળના મેયર કાઉન્સિલર રોય સંજીવ અરોરા અને તેમના પત્ની મનિષા પટેલ અરોરાએ ૨૦૧૫-૧૬માં તેમની મેયરલ ચેરિટી તરીકે કિંગસ્ટન...

લોહાણા એસોસિએશન, બર્મિંગહામ અને હિંદુ કોમ્યુનિટી સેન્ટર, બર્મિંગહામના સહયોગથી હાઉસ ઓફ લોર્ડસમાં લાઈફ પીઅરેજ બદલ નોર્થવુડના લોર્ડ જીતેશ ગઢિયાના સન્માનનો...

કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયા દ્વારા હે માર્કેટનાં મિન્ટ લીફ રેસ્ટોરાંમાં આયોજિત રિસેપ્શનમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રૂપના કો-ચેરમેન શૈલેષ...



to the free, weekly Gujarat Samachar email newsletter