હેલ્થ ટિપ્સઃ એકલવાયાપણુંઃ મદદ કરવી એ અકસીર ઉપાય

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)ના અનુસાર એકલવાયાપણું દુનિયાભરમાં મહામારીની જેમ વધી રહ્યું છે. કોરોના પછી સ્થિતિ વધુ કપરી બની છે. ‘ઓસ્ટ્રેલિયન ઓર્ગેનાઈઝેશન સાયન્ટિફિક ચેર ઓફ એન્ડિંગ લોનલીનેસ’નાં મિશેલ લિમ કહે છે કે, એકલવાયાપણ માટે કોઈ એક...

નિયમિત મેડિકલ ટેસ્ટથી ડાયાબિટીસ, કેન્સર જેવી બીમારીનો ખતરો ઘટશે

દરેક વ્યક્તિનું શરીર 20 વર્ષની ઉંમર બાદ દરેક દસકા સાથે વિવિધ પરિવર્તનોમાંથી પસાર થાય છે. જેમ-જેમ ઉમર વધે છે, તેમ તેમ તેની અસર ત્વચા, આરોગ્ય અને ક્ષમતા પર થાય છે. વ્યક્તિના પાચન સંબંધિત તંત્રમાં પરિવર્તન આવે છે. હૃદયની ક્ષમતા ઘટવા લાગે છે. હાડકાં...

વયના વધવા સાથે અનેક નાનીમોટી શારીરિક આધિ-વ્યાધિ આવતી રહે છે. આમાં પણ 60-65ની વય પછી હાડકાં નબળાં પડી જવાની સમસ્યા અનેક લોકોમાં જોવા મળે છે. હાડકાં નબળાં...

હાલમાં હૃદયરોગની શક્યતા કે જોખમને ટાળવા માટે ઓછાં સોડિયમ કે મીઠાં સાથેના આહારની સલાહ આપવામાં આવે છે. જોકે, હવે સંશોધકો આહારમાં મીઠું ઓછું કરવાની ઉપયોગીતા...

સાત સપ્તાહની ડેનવર કોલમનને હજુ એ ખબર કે સમજણ નથી કે, તે કેટલા મોટા ચમત્કારનાં કારણે આ દુનિયામાં આવી શકી છે. આ માસુમ બાળકી માતાનાં ગર્ભમાં હતી તે દરમિયાન...

આજની યુવા પેઢી એવી છે જે ઇન્ટરનેટ અને મોબાઇલના યુગમાં જન્મી છે. ડિજિટલ યુગમાં જન્મેલી આ પેઢીને ટેક્નોલોજીની વ્યાપક સમજ હોય છે. નાનાં ટેણિયાઓ પણ સહેલાઇથી...

વેઇટ લોસ જર્નીમાં પ્રોટીનની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. એવામાં ઇંડાને પ્રોટીનનો સૌથી સારો સોર્સ માનવામાં આવે છે. પરંતુ જો તમે ઇંડા નથી ખાતા તો તેના સિવાય...

સંસ્કૃત સુભાષિતમાં સૈકાઓ પૂર્વે કહેવાયું છે ક્ષમા વિરસ્યં ભૂષણમ્. અર્થાત્ કોઇને ક્ષમા આપવી એ વીરનું આભૂષણ છે. તો હવે એક અભ્યાસમાં પુરવાર થયું છે કે માફી...

દુનિયાભરમાં ભલે ઇચ્છામૃત્યુના મામલે મતભેદ પ્રવર્તતા હોય, નેધરલેન્ડ આ મુદ્દે પોતાની રીતે જ આગળ વધી રહ્યો છે. યૂથનેશિયા એટલે કે ઈચ્છામૃત્યુને મંજૂરી આપનાર...

હંમેશા યાદ રાખો કે તમારી ક્ષમતા જ મહત્ત્વની છે. ઉંમર એ તો માત્ર એક આંકડો છે. તમારી ક્ષમતા અનુસારની કસરત સ્વાસ્થ્ય અને ફિટનેસ જાળવે છે. એ સાચું છે કે વય...

પુરુષોમાં થતા કેન્સરમાં સૌથી સામાન્ય છે મોંનું કેન્સર. ભારતની વાત કરીએ તો, દેશમાં દર વર્ષે મોંઢાના કેન્સરના લગભગ એકાદ લાખ નવા કેસ નોંધાય છે. એક પ્રચલિત...



to the free, weekly Gujarat Samachar email newsletter