બીબીસીની વિશ્વસનીયતા પર કુઠારાઘાત

બ્રિટિશ સમાજમાં બીબીસી વિશેષ અને સૌથી પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. એક સમયે એમ કહેવાતું હતું કે આ તો બીબીસી (BBC)માં આવ્યું કે છપાયું છે તો પછી કોઈ પ્રશ્ન ઉઠાવાતો નહિ કારણકે બીબીસી એટલે સચ્ચાઈનું પ્રતીક. આજે આમ રહ્યું નથી. સીનિયર પત્રકાર માર્ટિન...

પેલેસ્ટાઈન -ઈઝરાયેલે ‘શાંતિ’ને ટકાઉ બનાવવી પડશે

ઈઝરાયેલ અને ત્રાસવાદી સંગઠન હમાસ વચ્ચે ૧૧ દિવસના લોહિયાળ યુદ્ધ પછી સ્થપાયેલા વિરામની શાંતિના પગલે પેલેસ્ટાઈનવાસીઓ ઉજવણી કરી રહ્યા હોય પરંતુ, પશ્ન એ છે કે આ શાંતિ ટકાઉ હશે? ઈઝરાયેલી ડિફેન્સ મિનિસ્ટર બેની ગાન્ટ્ઝે ચેતવણી આપી જ છે કે જ્યાં સુધી...

વિકાસ અને શહેરીકરણની આંધળી દોટમાં આપણે એટલ ગુલતાન થઈ ગયા છીએ કે પ્રકૃતિ સાથેની સમતુલા તોડી નાંખી છે. નોર્વેની રાજધાની ઓસ્લોમાં ‘ઑસ્લો ટ્રોપિકલ ફોરેસ્ટ...

ભારત આર્થિક વિકાસની દૃષ્ટિએ ભલે આગેકૂચ કરી રહ્યું હોય પરંતુ, સ્ત્રીઓની સલામતીના મામલે વિશ્વમાં સૌથી અસુરક્ષિત દેશ ગણાય છે. થોમસન રોઈટર્સ ફાઉન્ડેશનના આ ચોંકાવનારા સર્વેક્ષણ રિપોર્ટ અનુસાર બળાત્કાર, યૌનશોષણ, અત્યાચાર, અપહરણ, દેહવ્યાપાર અને હત્યા...

દરેક દેશને પોતાના હિતમાં નિર્ણયો લેવાની છૂટ હોય છે પરંતુ, ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખપદ હેઠળની યુએસ સરકાર આમ માનતી નથી. અમેરિકા પોતાના હિતોને જ સર્વોપરી ગણે છે અને દુનિયાના દેશોને તે આદેશ આપી શકે છે તેમ માને છે. તાજેતરમાં જ પોતાના ઉદ્યોગોને મંદીમાંથી...

વર્તમાન વિશ્વમાં આર્થિક વિકાસ સાધવો હોય તો વિવાદો ભૂલીને વેપાર તરફ ધ્યાન આપવું તે એકમાત્ર મુદ્દો બની રહ્યો છે ત્યારે અમેરિકી નેતૃત્વમાં વેપારયુદ્ધે વિશ્વ માટે ભારે ચિંતા જન્માવી છે. બે મહાકાય અર્થતંત્રો અમેરિકા અને ચીને તેમના દ્વારા એકબીજા દેશમાંથી...

જમ્મુ અને કાશ્મીરની અરાજકતાએ આખરે ભાજપ-પીડીપીના વિરોધાભાસી ગઠબંધનનો અંત આણ્યો છે. ભાજપ દ્વારા મહેબૂબા સરકારને સમર્થન પાછું ખેંચાતા જ  રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લદાયું છે. પૂર્વ મુખ્યપ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદ દ્વારા સ્થાપિત પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી...

હજારો વિદેશી વિદ્યાર્થીઓ, તેઓ અંગ્રેજી ભાષામાં કુશળતા તથા પૂરતી શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવાનું પુરવાર કર્યા વિના તેમજ તેમની પાસે પૂરતું નાણાકીય ભંડોળ ન હોય તો પણ હવે બ્રિટિશ યુનિવર્સિટીઓમાં ભણવાનો લહાવો મેળવી શકશે. સારી વાત છે પરંતુ, આ લાભ ભારતીય...

ભારતમાં લોકસભાની ચૂંટણી આગામી એપ્રિલ-મે ૨૦૧૯માં યોજાઈ શકે છે ત્યારે કયો રાજકીય પક્ષ મિત્ર કે શત્રુ બની રહેશે તેનો તાગ કાઢવાની કવાયતો શરુ થઈ છે. સત્તારુપી છાસ લેવાં જવાનું હોય ત્યારે દોણી સંતાડવી તે પોસાય તેમ ન હોવાથી રાષ્ટ્રીય ગઠબંધનો અને પ્રાદેશિક...

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ભારતમાં રાષ્ટ્રવાદનો સાચો અર્થ આપણી ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની સનાતન પરંપરા હોવાનું પ્રતિપાદિત કરીને વિવિધતામાં જ દેશની એકતા સમાયેલી હોવાનું સ્પષ્ટ કર્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દીક્ષાંત પ્રવચન નિમિત્તે...

સાડા ચાર દસકાથી એટલે કે વર્ષ ૧૯૭૨થી દર વર્ષે પાંચ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ મનાવાય છે. વર્ષોના વીતવા સાથે આ દિવસનું મહત્ત્વ વધી રહ્યું છે કેમ કે લોકોની પર્યાવરણ જતન માટેની ખેવના ઘટી રહી છે. આ વખતે પર્યાવરણ દિનની ઉજવણીનું વૈશ્વિક યજમાન ભારત છે,...

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના શાનદાર વિજય બાદ રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાવા લાગ્યું હતું કે ભાજપના ચૂંટણી ચાણક્યોએ એવો વ્યૂહ ઘડ્યો છે કે હવે રાજ્યમાં વિપક્ષ માટે પગદંડો જમાવવાનું મુશ્કેલ બની જશે. જોકે પેટા-ચૂંટણીના પરિણામોએ આ તારણને સદંતર...



to the free, weekly Gujarat Samachar email newsletter