- 10 Oct 2016

દશેરા એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. આસો માસના સુદ પક્ષની દશમી તિથિએ (આ વર્ષે ૧૧ ઓક્ટોબર) તેની ઉજવણી થશે. ભગવાન શ્રીરામે આ દિવસે રાવણનો વધ કર્યો હતો, તેથી...
સમગ્ર વિશ્વમાં રવિવારથી ખ્રિસ્તી સમુદાય દ્વારા પવિત્ર સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થઇ ગયો. આ સમગ્ર સપ્તાહ પ્રભ ઇસુ ખ્રિસ્તની પૃથ્વી પરની જીવનયાત્રાના સાર સમાન રહ્યું હતું. માનવદેહ ધારણ કરીને આવેલા પરમેશ્વર પુત્રે સમગ્ર વિશ્વ પર તેમના અધિકારની વાતો...
પ્રભુ શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ પૂનમ (આ વર્ષે 12 એપ્રિલ) મંગળવારના રોજ વાયુદેવના અંશમાંથી અને માતા અંજનીદેવીના ગર્ભમાંથી થયો હતો. હનુમાનજી બાલબ્રહ્મચારી મહાવીર, બળવાન, બુદ્ધિશાળી, ચતુર શિરોમણી, સેવાધર્મના આચાર્ય, સર્વથા નિર્ભય,...
દશેરા એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. આસો માસના સુદ પક્ષની દશમી તિથિએ (આ વર્ષે ૧૧ ઓક્ટોબર) તેની ઉજવણી થશે. ભગવાન શ્રીરામે આ દિવસે રાવણનો વધ કર્યો હતો, તેથી...
ભાદરવા સુદ ચોથની તિથીના રોજથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. ક્યાંક ક્યાંક ત્રણ દિવસ, ક્યાંક પાંચ દિવસ તો ક્યાંક દસ દિવસ માટે ગણેશજીનું સ્થાપન થયું હશે. તમામ...
અલ્લાહ સર્વશક્તિમાન, પવિત્ર, સર્વગુણ સંપન્ન, સૃષ્ટિનો માલિક અને સર્જક છે. વ્યક્તિની ઈબાદત-બંદગી દ્વારા સર્જનહારની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો આશય રહેલો છે....
વર્ષભરના પાપ-પુણ્યનું સરવૈયું કાઢવાનો પાવન અવસર, તન-મનની મલિનતા દૂર કરી ધનનો સદુપયોગ કરવાનો સમય, આત્માને નિર્મળ બનાવતા પર્વાધિરાજ પર્યુષણના આગમનથી દેશ-વિદેશના...
રક્ષાબંધનનો દિવસ એ ભારતીય સંસ્કૃતિનું સાવ અનોખું નજરાણું છે. બહેન ભાઈના હાથે રાખડી બાંધીને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે અને સામા પક્ષે ભાઈ બહેનની રક્ષા...
મહાદેવનું પૂજન, અર્ચન, કરવાનો ઉત્સવ એટલે શ્રાવણ માસ. ભોળેનાથની આરાધનાનું આ પર્વ ત્રીજી ઓગસ્ટથી શરૂ થઇ રહ્યું છે. શિવજીની ઘણાં નામોથી ભક્તિ થાય છે. મહાદેવ,...
દેવશયની એકાદશીથી (આ વર્ષે ૧૫ જુલાઇથી) ચાતુર્માસનો પ્રારંભ થઇ રહ્યો છે. હિન્દુ ધર્મ પરંપરા અનુસાર શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આ દિવસો દરમિયાન નિયમો...
ઈસ્લામિક મહિનાઓનો પ્રારંભ ચંદ્રદર્શનથી થાય છે. પ્રતિવર્ષ જે તે ઈસ્લામિક તારીખ ૧૦થી ૧૨ દિવસ વહેલી આવે છે. કારણ કે અંગ્રેજી વર્ષ ૩૬૫ દિવસનું ગણાય છે, જ્યારે...
સ્વામીનારાયણ સંપ્રદાયના મહાસંત શ્રી યોગીજી મહારાજ (પૂર્વાશ્રમનું નામ ઝીણા ભગત)નું નામ આજે સ્વામીનારાયણ સંપ્રદાયમાં ગૌરવપૂર્વક વંદન સાથે લેવાય છે. ઝીણા...
વૈશાખ સુદ ત્રીજ (આ વર્ષે ૯ મે) એટલે અખાત્રીજ, અક્ષય તૃતિયા, અક્ષય-કારિણી જેનો કદી ક્ષય ન થાય એનું નામ અક્ષય. અખાત્રીજ, અક્ષય તૃતિયા એ પરમ સુખાકારી, મંગળકારી,...