માંડવીમાં પોલીસ મથકે હુમલોઃ પીએસઆઇને છરીનો ઘા લાગ્યો

કચ્છમાં માથાભારે શખ્સોને જાણે ખાખી વર્દીનો કોઇ ડર ન રહ્યો હોય તેમ માંડવીના સ્માર્ટ પોલીસ મથકમાં જ પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા રાજ્યભરના પોલીસ બેડામાં ચકચાર ફેલાઈ મચી ગઇ છે. 

ઇંડિયન એરફોર્સના પ્રથમ મહિલા તેજસ ફાઇટર પાઇલટ મોહના સિંહનું નલિયામાં પોસ્ટિંગ

તેજતર્રાર સ્ક્વોડ્રન લીડર મોહના સિંહ ભારતનાં હવાઇ સીમાડાનું રક્ષણ કરતી ઇંડિયન એરફોર્સની તેજસ ફાઇટર સ્ક્વોડ્રનનો ભાગ બનનાર દેશનાં પ્રથમ મહિલા પાઇલટ બન્યાં છે. તેઓ જૂન 2016માં ભારતીય વાયુસેનામાં કમિશન કરાયેલી પ્રથમ ત્રણ મહિલા ફાઇટર પાઇલટમાંના...

કેલિફોર્નિયામાં શીખ પરિવારની હત્યાની શાહી સૂકાઇ નહોતી ત્યાં ઈન્ડિયાના સ્ટેટમાં ગુજરાતી વિદ્યાર્થીની હત્યાનો મામલો બહાર આવ્યો છે. હત્યાના આરોપસર પોલીસે...

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા ભુજ ખાતે તાજેતરમાં સ્મૃતિવન અર્થક્વેક મ્યુઝિયમ અને મેમોરિયલ પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત ડિઝાસ્ટર...

અમદાવાદના શીખ ફાઉન્ડેશન દ્વારા કચ્છ જિલ્લાના લખપત તાલુકા ખાતે આશરે 13 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યના સૌથી મોટા ગુરુદ્વારાનું નિર્માણ કરાશે. શીખ ફાઉન્ડેશનના...

માંડવી શહેરના દરિયામાં પ્રવાસીઓ માટે ખાસ સ્પીડ બોટની વ્યવસ્થા કરાઇ છે. જે સ્પીડ બોટ 24 સપ્ટેમ્બરે સાંજના સમયે અકસ્માતે ઊંધી વળી જતાં તેમાં સવાર ચાર પ્રવાસી...

પાકિસ્તાનમાં છેલ્લા મહિનામાં પડેલા ભારે વરસાદના અનેક વિસ્તારોમાં નદીઓમાં ભારે પુર આવ્યા છે. પરિણામે 40 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત બની ગયા છે. પાકિસ્તાનમાં...

કચ્છનું નામ આવે એટલે 2001ના ભૂકંપની ભયાવહ યાદ હરકોઈની નજર સામે તરવી ઉઠે છે. જોકે આ જ વિનાશક ભૂકંપે કચ્છનો પુનઃ જન્મ કર્યો છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ...

2001ના વિનાશકારી ધરતીકંપ બાદ કચ્છ જિલ્લાએ સમગ્ર રાજ્યને વિકાસની ગતિ આપી છે. ખાસ કરીને દુનિયાના સૌથી સારા સ્મારકોની તુલનામાં ભુજનું સ્મૃતિ વન એક કદમ પણ...

દેશમાં ઉત્પાદિત થતાં કુલ નમકમાંથી 70ટકા માત્ર કચ્છમાં જ થાય છે. નાનું - મોટું રણ હોય કે દરિયાકિનારો જ્યાંત્યાં નમકની સફેદી જ સફેદી નજરે પડે છે. આ વર્ષે...

તિસ્તા સેતલવાડ મૂળ ભૂજની રહેવાસી અને ઠક્કર પરિવારની પુત્રી છે. પરંતુ તેને મુસ્લિમ યુવક જાવેદ સાથે પ્રેમ થતાં તેની સાથે લગ્ન કર્યા હતા. તે હાલ મુંબઈના પોશ...



to the free, weekly Gujarat Samachar email newsletter