
એશિયાની સુપ્રસિદ્ધ સુરખાબ સિટી કચ્છના મોટા રણ વિસ્તારમાં આવેલી છે. ચાલુ વર્ષે અહીં સુરખાબનું સફળ પ્રજનન થયું છે અને ૨ લાખ જેટલાં સુરખાબનાં બચ્ચાં ઉછરી...
મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...
યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.
એશિયાની સુપ્રસિદ્ધ સુરખાબ સિટી કચ્છના મોટા રણ વિસ્તારમાં આવેલી છે. ચાલુ વર્ષે અહીં સુરખાબનું સફળ પ્રજનન થયું છે અને ૨ લાખ જેટલાં સુરખાબનાં બચ્ચાં ઉછરી...
કચ્છના રાપરના છેવાડામાં આવેલા ‘વ્રજવાણી’ સ્થાને ૧૩મી ફેબ્રુઆરીથી ૨૧ ફેબ્રુઆરી દરમિયાન ૮૫૫મી માનસ કથા આયોજિત થઈ છે. સરકારની કોરોના અંગેની ગાઈડલાઈન મુજબ...
કચ્છી લેવા પટેલ સમાજ – ભુજ દ્વારા અવિરત ચાલતા વિકાસનાં ઐતિહાસિક કાર્યોમાં ફોટડીના મોમ્બાસાવાસી દાતા હસમુખભાઇ કાનજી ભુડિયા પરિવારે તાજેતરમાં રૂ. ૧૬ કરોડનું...
કચ્છમાં ચોથી ફેબ્રુઆરીએ ખાવડા અને દુધઇ પાસે ૩ની તીવ્રતાના બે સહિત ૧૨ કલાકમાં ૪ આંચકા આવ્યા હતા. નવા વર્ષની શરૂઆતમાં તા. ૭-૧ના ૪ની તીવ્રતાના આંચકા સાથે ભચાઉ નજીકની ધરા ધણધણી હતી ત્યાર બાદ હળવા કંપનો આવવા જારી રહ્યા છે. જોકે, ૨૭ દિવસ બાદ ૩થી વધુની...
રાજ્યના પોસ્ટ ઓફિસ વિભાગનું ભુજમાં સંભવતઃ સૌથી મોટું કહેવાતું રૂ. ૮ કરોડ કરતાં વધુ રકમનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો તાજેતરમાં કચ્છ-રાજકોટ ડિવિઝનનાં પોસ્ટ માસ્ટર જનરલે સ્વીકાર કરવાની સાથે સમગ્ર મામલે સીબીઆઈ મારફત તપાસ કરાવવા માટે દરખાસ્ત...
શહેરના સેક્ટર-૩ વિસ્તારમાં રહેતા વેપારીનું પાંચ અજાણ્યાઓએ તાજેતરમાં કારમાં અપહરણ કર્યું હતું અને તેઓને રાજસ્થાન લઈ ગયા હતા. ત્યાર બાદ વેપારી મારફતે અન્ય વ્યક્તિ પાસેથી રૂ. ૩૫ લાખની ખંડણી વસૂલ કરી હતી. આ ચર્ચાસ્પદ બનાવમાં એટીએસની ટીમે ચારને ઝડપી...
તાલુકાના સમાઘોઘા સ્થિત ઘરફોડ ચોરીના બનાવ મુદ્દે શંકાના આધારે પોલીસ તાજેતરમાં ત્રણ શકમંદોને ઉઠાવી ગઈ હતી અને ત્રણેયને લોકઅપમાં બંધ કરીને ઢોર માર માર્યો હોવાનું લોકઅપમાં બંધ લોકોના નજીકનાઓએ જણાવ્યું હતું. પોલીસ ઉઠાવી ગઈ તેમાંથી એક જણ અરજણ ગઢવી (રહે, સમાઘોઘા)નું...
કચ્છની આર્થિક, સામાજિક કે રાજકીય ઇતિહાસની વાત કરતી વખતે અગાઉ આાઝાદી પહેલાં અને આઝાદી પછીના સમય ખંડનો ઉલ્લેખ કરતાં પણ હવે ભૂકંપ પહેલાં અને ભૂકંપ પછીના વિકાસ...
વિનાશક ભૂકંપની કારમી થપાટથી ભોંભીતર થયેલા કચ્છને ફરી બેઠું કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારે આદરેલા પ્રયાસો થકી આ અવિકસિત જિલ્લામાં ઔદ્યોગિક વાવાઝોડું ફૂંકાયું....
ખાવડા પાસે આવેલા ધ્રોબણા ગામ પાસેની હુસૈની વાંઢમાં રહેતા મુનીર, કલીમ અને રજા ત્રણેય પિતરાઈ ભાઈઓ રવિવારની સાંજથી રમવા માટે ગયા હતા. ત્રણેય ગામની નજીક આવેલી નદી પાસે ભેખડમાં માટીનું ઘર બનાવીને રમતા હતા. મોડી સાંજ સુધી બાળકો ન આવતાં પરિવારે શોધ...