માંડવીમાં પોલીસ મથકે હુમલોઃ પીએસઆઇને છરીનો ઘા લાગ્યો

કચ્છમાં માથાભારે શખ્સોને જાણે ખાખી વર્દીનો કોઇ ડર ન રહ્યો હોય તેમ માંડવીના સ્માર્ટ પોલીસ મથકમાં જ પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા રાજ્યભરના પોલીસ બેડામાં ચકચાર ફેલાઈ મચી ગઇ છે. 

ઇંડિયન એરફોર્સના પ્રથમ મહિલા તેજસ ફાઇટર પાઇલટ મોહના સિંહનું નલિયામાં પોસ્ટિંગ

તેજતર્રાર સ્ક્વોડ્રન લીડર મોહના સિંહ ભારતનાં હવાઇ સીમાડાનું રક્ષણ કરતી ઇંડિયન એરફોર્સની તેજસ ફાઇટર સ્ક્વોડ્રનનો ભાગ બનનાર દેશનાં પ્રથમ મહિલા પાઇલટ બન્યાં છે. તેઓ જૂન 2016માં ભારતીય વાયુસેનામાં કમિશન કરાયેલી પ્રથમ ત્રણ મહિલા ફાઇટર પાઇલટમાંના...

પાકિસ્તાન મરીન સીક્યુરીટી દ્વારા જખૌ નજીક I.M.B.L. પાસે માછીમારી કરી રહેલી ગુજરાતની છ બોટો અને 35 જેટલા માછીમારોનું અપહરણ કરી લેવામાં આવ્યું છે.

કચ્છમાં જખૌની આંતરરાષ્ટ્રીય જળસરહદ પાસેથી ૩૦૦ કરોડ રૂપિયાના હેરોઈન સાથે આઠ પાકિસ્તાની શખ્સો ઝડપાયા છે. અબડાસા તાલુકાના જખૌ દરિયાઈ વિસ્તાર નજીક બાતમીના...

કચ્છના સાહસિક ખેડુતોએ અત્યારસુધી ગરમ અને અછતના પ્રદેશમાં થતા બાગાયતી પાકો ઉગાડી બતાવ્યા છે. ઠંડા પ્રદેશમાં થનારી સ્ટ્રોબરી, એપલ, કાજુ, ડ્રેગેન ફ્રુટથી...

 ભારતીય ફૌજની બહાદૂરી તો જગજાહેર છે, પણ અર્ધલશ્કરી દળો અને પોલીસમાં પણ કેટલાય શૂરવીર છે એની ગવાહી ૧૯૬૫માં કચ્છની સરહદે પાકિસ્તાનને પરાસ્ત કરનારા યુદ્ધમાંથી મળી રહે છે. આંતરરાષ્ટ્રીય રણ સરહદે સરદાર ચોકી, વીઘાકોટ, છાડબેટ, હનુમાનમઢીમાં સામે પાકિસ્તાનની...

માંડવીના દરિયાકિનારે વિશ્વ શાંતિ અને કોરોના મહામારીના સર્વનાશ માટે સાધના કરી રહેલા ૭૫ વર્ષીય બૌદ્ધ સાધુ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

ચીનનાં શાંઘાઈ બંદરેથી પાકિસ્તાનનાં કરાચી બંદરે જઈ રહેલા જહાજને મુન્દ્રા બંદરે અટકાવીને તેની ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવી છે. જહાજનાં કન્ટેનરમાં ટાઈટેનિયમ...

ઊંટ એ રણનું જહાજ ગણાય છે, રણ વિસ્તારમાં એક સ્થળેથી બીજા સ્થળે પરિવહન માટે ઊંટનો ઉપયોગ થાય છે, પરંતુ કોઇ આપણને એમ કહે કે ઊંટ માત્ર રણમાં જ નથી ચાલતું, રણ...

કચ્છી કેસર કેરીની માંગ સમગ્ર ભારત સહિત વિદેશોમાં પણ રહેતી હોવાથી કિસાનો મોટા પ્રમાણમાં કેસર કેરીનું ઉત્પાદન કરે છે. જો કે ગતવર્ષે વાવાઝોડું અને પ્રારંભિક...

એકલ માતાના રણમાં ગુલાબી ધોમડાના સેંકડો ઇંડા અને બચ્ચાઓનું નિકંદન કાઢી નાંખવાના કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરીને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય...



to the free, weekly Gujarat Samachar email newsletter