કચ્છનું સફેદ રણ, ધોરાવીરા, માંડવી બીચ, આયના મહેલ સહિતના કચ્છના કેટલાક સ્થળ તો પર્યટકોમાં જાણીતા છે. જોકે અનેક સ્થળ ઓછા પ્રખ્યાત છે. આવું જ એક સ્થળ એટલે...
યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.
કચ્છમાં માથાભારે શખ્સોને જાણે ખાખી વર્દીનો કોઇ ડર ન રહ્યો હોય તેમ માંડવીના સ્માર્ટ પોલીસ મથકમાં જ પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા રાજ્યભરના પોલીસ બેડામાં ચકચાર ફેલાઈ મચી ગઇ છે.
કચ્છનું સફેદ રણ, ધોરાવીરા, માંડવી બીચ, આયના મહેલ સહિતના કચ્છના કેટલાક સ્થળ તો પર્યટકોમાં જાણીતા છે. જોકે અનેક સ્થળ ઓછા પ્રખ્યાત છે. આવું જ એક સ્થળ એટલે...
સલાયાનું એક જહાજ ૩૧મી ડિસેમ્બરે અલજાવેદ એમ એન. વી. ૨૦૧૫ દુબઇથી જનરલ કાર્ગો ભરીને સુધન જવાનું હતું. તે જહાજ સુધન પહોંચે પહેલાં ૩ જાન્યુઆરીએ ઓમાનના મોશીશ પાસેના દરિયામાં જહાજમાં રહેતા એક કન્ટેનરમાં અચાનક આગ લાગી હતી. પવનની તેજ ગતિના કારણે આગે...
કચ્છમાં સૌરાષ્ટ્રમાં મે-૨૦૨૦થી શરૂ થયેલા ૩થી વધુ તીવ્રતાના ભૂકંપના આંચકાનો સિલસિલો નવા વર્ષના આરંભે પણ ચાલે છે. પહેલી જાન્યુઆરીએ રાત્રે ૧૧.૦૩ વાગ્યે ભચાઉથી ૧૦ કિ.મી. ઉત્તર-પૂર્વમાં જમીનથી ૧૫ કિ.મી. ઊંડાઈએ કેન્દ્રબિંદુ ધરાવતો ૩.૨ની તીવ્રતાનો...
કચ્છના માંડવીવાડી વિસ્તારના અને ધંધાર્થે નાઈરોબીમાં વસવાટ કરતા પરિવારના બે યુવાનો તાજેતરમાં મોમ્બાસાના દરિયામાં ડૂબી જતાં પરિવારમાં શોક ફેલાયો છે.
પ્રાચીન કાળની હડપ્પન સંસ્કૃતિની અસ્મિતાને ઉજાગર કરતા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે વિકસિત કરવાની કવાયત ફરી એક વખત શરૂ કરાઈ રહ્યાના અહેવાલ છે. ભારતીય...
સિરક્રીકમાં ભારતીય ૧૦૮મી બટાલિયન ૧૯મી ડિસેમ્બરે સાંજે પેટ્રોલિંગ કરતી હતી ત્યારે એક પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાં ઘૂસી આવી હતી. ભારતીય સીમ સુરક્ષા દળે આ ઘટનામાં એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપી લીધો હતો અને અન્ય ઘૂસણખોરો નાસી છૂટયાનું અનુમાન છે....
કચ્છના જખૌ બંદર પાસે ગત વર્ષે રૂ. ૫૦૦ કરોડના ડ્રગ્સ સાથે છ પાકિસ્તાની સહિત સાત જણાને ડીઆરઆઈએ ઝડપી લીધા હતા. એ પછીથી તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોપતાં છ પાકિસ્તાની સહિત સાત જણા સામે અમદાવાદની સ્પેશ્યલ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ થયું હતું....
કોવિડ-૧૯ સહિત અનેક પ્રકારના રોગોમાં ઉપયોગમાં લેવાતી પ્રતિરોધક વેક્સિનના સંગ્રહ, હેરાફેરીની કોલ્ડ ચેઈનના રેફ્રિજરેટર - સ્ટોરેજ ડિવાઈસિસના ઉત્પાદન ક્ષેત્રે વિશ્વના ૬૦ ટકા માર્કેટને કવર કરતી લેક્ઝમ્બર્ગની બી મેડિકલ સિસ્ટમ નામની કંપનીએ ગુજરાતના...
દિલ્હી આસપાસ ખેડૂતોને ભ્રમિત કરવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે, પરંતુ અમારી પ્રાથમિકતા શરૂઆતથી જ ખેડૂતોની આવક વધારવાની રહી છે. ખેડૂતોની શંકાના સમાધાન માટે...