રાજપીપળા એરોડ્રામ પર હવે ત્રણ એર સ્ટ્રીપ બનશે તે નક્કી છે. આ માટે ગુજરાત તથા કેન્દ્રીય એવિએશનની ટીમે રાજપીપળામાં સર્વે પણ કર્યો છે તેવા અહેવાલ છે. હાલમાં એરોડ્રામ પર ત્રણ હેલિપેડ બનાવવામાં આવ્યા છે અને એક નાનો રનવે પણ બનાવાયો છે. દેશના વિવિધ...
નવસારી જિલ્લાના બીલીમોરા ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકોને ધાકધમકી આપી લાંચ પેટે તાજેતરમાં લોન્ચ થયેલો રૂ. 1.45 હજારનો એપલ આઇફોન માંગનાર પોલીસ ઇન્સપેક્ટર દિનેશ જે. કુબાવતની એસીબીએ ધરપકડ કરી છે.
હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ-ટેનમાં દેશના ટોચના ધનિકો સામેલ થાય છે, પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ તૈયાર થયું છે. જેમાં ઊડીને આંખે વળગતું એક નામ સહુ કોઇને આશ્ચર્યચકિત કરી ગયું અને તે નામ છે, સોલાર કિંગ તરીકે જાણીતા...
રાજપીપળા એરોડ્રામ પર હવે ત્રણ એર સ્ટ્રીપ બનશે તે નક્કી છે. આ માટે ગુજરાત તથા કેન્દ્રીય એવિએશનની ટીમે રાજપીપળામાં સર્વે પણ કર્યો છે તેવા અહેવાલ છે. હાલમાં એરોડ્રામ પર ત્રણ હેલિપેડ બનાવવામાં આવ્યા છે અને એક નાનો રનવે પણ બનાવાયો છે. દેશના વિવિધ...
બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવાના કૌંભાડો બાદ જીએસટી વિભાગ શંકાસ્પદ કિસ્સામાં નોટિસ પાઠવી રહ્યો છે. ઘણા કિસ્સામાં સામાન્ય લોકોના દસ્તાવેજનો ખોટી રીતે ઉપયોગ કરીને જીએસટી નંબર મેળવાયા હોવાનું પણ ખૂલી રહ્યું છે. આ જ પ્રકારનો એક કિસ્સો તાજેતરમાં...
હીરાદલાલ રૂ. ૩૦ કરોડના પોલિશ્ડ હીરા સાથે ફરારપતિ દ્વારા પત્ની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતાં ફરિયાદડભોઇના વરિષ્ઠ ધારાશાસ્ત્રીનું હૃદય રોગના હુમલામાં મોત
કેન્દ્રીય શિપિંગ મંત્રાલયે ઘોઘા અને હજીરા વચ્ચે ૮મી નવેમ્બરથી પેસેન્જર તથા કાર્ગો માટે રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ કરવાનું જાહેર કર્યું છે. આ સર્વિસનું ઉદ્ઘાટન...
ચંદી પડવા માટે ખાસ બનતી અને ખાવામાં આવતી ઘારી દુનિયાભરમાં પ્રખ્યાત છે. સુરતના એક મીઠાઈ વિક્રેતાએ આ વખતે ગોલ્ડન ઘારી બનાવી હતી. જેના પર શુદ્ધ સોનાનો વરખ...
મુંબઈ અને સુરત હીરા બજાર સાથે સંકળાયેલો એક દલાલ તાજેતરમાં રૂ. ૩૦ કરોડની કિંમતનો પોલિશ્ડ માલ લઈને ફરાર થતાં કારખાનેદાર અને વેપારીઓ ચિતામાં છે. હીરા દલાલે વીસ-પચ્ચીસ જણા પાસેથી વેચવા માટે માલ મેળવ્યો હોવાની બજારમાં ચર્ચા છે. વર્ષોથી કામકાજ કરતો...
નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ૧૬ કિ.મી.ના પાંચ રસ્તાના ખાતમુહૂર્તની પૂજાવિધિ વખતે ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી)ના વર્તમાન ધારાસભ્ય મહેશ વસાવા, પૂર્વ પ્રધાન...
જૈનધર્મના અતિ સૂક્ષ્મદર્શન સમાન શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ હવે ગુજરાતીમાં ઉપલબ્ધ છે. ૧૯મી સદીમાં જૈનાચાર્ય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી રચિત આ ગ્રંથમાં માત્ર જૈનદર્શન જ નહીં પણ અન્ય પાંચ દર્શનનો પણ ભંડાર છે. કેટલાક લાભદાયી જૈન ગ્રંથો સંસ્કૃત અને...
હત્યા, અપહરણ, લૂંટ અને ઘરફોડ ચોરીમાં કુખ્યાત બે રીઢા આરોપીને ૭મીએ સુરત ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા હતા. આરોપી અમરસિંહ ઉર્ફે અમ્મુ ભીમસિંહ રાજપૂત (ઉં. વ. ૨૬) તથા જગદીશ ઉર્ફે જે. કે. ઉર્ફે જેડી તારાજી લોહાર (ઉં. વ. ૨૭) પાસેથી સોનાનાં ઘરેણાં (રૂ....
દર વર્ષે ચાઈના કે હોંગકોંગમાં તૈયાર થતો મિસ વર્લ્ડ અમેરિકાનો ક્રાઉન આ વર્ષે પહેલી વખત સુરતમાં બન્યો છે. હીરાનગરની જાણીતી ડાયમંડ જ્વેલરી કંપનીને આ ક્રાઉન...