ધોલાઇના પોલીસ ઇન્સપેક્ટર લાંચ પેટે રૂ. દોઢ લાખનો આઇફોન લેતા ઝડપાયા

નવસારી જિલ્લાના બીલીમોરા ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકોને ધાકધમકી આપી લાંચ પેટે તાજેતરમાં લોન્ચ થયેલો રૂ. 1.45 હજારનો એપલ આઇફોન માંગનાર પોલીસ ઇન્સપેક્ટર દિનેશ જે. કુબાવતની એસીબીએ ધરપકડ કરી છે. 

સોલાર કિંગ ડો. ફારુક પટેલ રૂ. 9700 કરોડની સંપત્તિ સાથે સુરતના બીજા ક્રમના બિલિયોનેર

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ-ટેનમાં દેશના ટોચના ધનિકો સામેલ થાય છે, પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ તૈયાર થયું છે. જેમાં ઊડીને આંખે વળગતું એક નામ સહુ કોઇને આશ્ચર્યચકિત કરી ગયું અને તે નામ છે, સોલાર કિંગ તરીકે જાણીતા...

નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા ખાતે આવેલા ૪૧૯ વર્ષ જૂનું હરસિદ્ધિ માતાનું પૌરાણિક મંદિર આવેલું છે. અહીં દર વર્ષે ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. છેલ્લા...

વડોદરાથી વાપી માટે બુલેટ ટ્રેનનો ટ્રેન સ્ટેશન અને બ્રિજ બનાવવા માટેનું દેશનો સૌથી મોટું સિંગલ લાર્જેસ્ટ ટેન્ડર તાજેતરમાં દિલ્હીમાં ખોલવામાં આવ્યું હતું. રૂ. ૨૦૦૦૦ કરોડના એસ્ટીમેટ સામે રૂ. ૨૪૯૮૫ હજાર કરોડનું લોએસ્ટ પ્રાઇસનું એલ એન્ડ ટીનું આવ્યું...

મહારાષ્ટ્ર, બુલથાણાના મલકાપુરથી નીકળેલી સુરતની શુભ ટ્રાવેલ્સની લક્ઝરી બસ ૨૧મી ઓક્ટોબરે કોંડાઈબારી ઘાટ નજીક ૬૦ ફૂટ નદીના ઊંડા પાણીમાં પડી જતાં ડ્રાઈવર-ક્લિનર અને ત્રણ પ્રવાસી મળી પાંચ જણાનાં મોત થયાં હતાં. જ્યારે ૩૫ પ્રવાસીને ગંભીર ઇજા થતાં નંદુરબાર...

ઓપરેશનના ૨૧ દિવસ બાદ સિટી સ્કેનમાં મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની બેદરકારી સામે આવી છે. સુરતની ખાનગી હોસ્પિટલમાં થયેલા મણકાના આપરેશન બાદ ડોક્ટર ગળાના ભાગે...

સાઉથ આફ્રિકાના ગ્રે ટાઉનમાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના પરિવારને તાજેતરમાં કાર અકસ્માત નડ્યો હતો. જેમાં એક જ પરિવારના ૩ સભ્યોનાં મોત થયાં છે. મૃતકોમાં...

દક્ષિણ ગુજરાતના આદિજાતિ જિલ્લા તાપીના દોસવાડા વિસ્તારમાં વિશ્વના સૌથી મોટાં ઝીંક સ્મેલ્ટર કોમ્પ્લેક્સની સ્થાપનાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના...

કોરોના મહામારીને લઇને ચાલુ વર્ષે મા અંબાની ગરબાની પરંપરા તૂટી છે. અંક્લેશ્વરનો એક એવો આશ્રમ જ્યાં મા અંબાની આરતીના ૪૦૦ વર્ષ પૂર્વે રચના થઇ હતી. નર્મદા...



to the free, weekly Gujarat Samachar email newsletter