ધોલાઇના પોલીસ ઇન્સપેક્ટર લાંચ પેટે રૂ. દોઢ લાખનો આઇફોન લેતા ઝડપાયા

નવસારી જિલ્લાના બીલીમોરા ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકોને ધાકધમકી આપી લાંચ પેટે તાજેતરમાં લોન્ચ થયેલો રૂ. 1.45 હજારનો એપલ આઇફોન માંગનાર પોલીસ ઇન્સપેક્ટર દિનેશ જે. કુબાવતની એસીબીએ ધરપકડ કરી છે. 

સોલાર કિંગ ડો. ફારુક પટેલ રૂ. 9700 કરોડની સંપત્તિ સાથે સુરતના બીજા ક્રમના બિલિયોનેર

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ-ટેનમાં દેશના ટોચના ધનિકો સામેલ થાય છે, પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ તૈયાર થયું છે. જેમાં ઊડીને આંખે વળગતું એક નામ સહુ કોઇને આશ્ચર્યચકિત કરી ગયું અને તે નામ છે, સોલાર કિંગ તરીકે જાણીતા...

સોનગઢના ડોસવાડામાં પૌત્રીની સગાઈ વખતે ૧૦ હજારથી વધુની મેદની ભેગી કરીને કોવિડ ભૂતપૂર્વ આદિજાતિ પ્રધાન કાંતિ ગામીત, તેના સરપંચ પુત્ર, પોલીસ ઇન્સપેક્ટર, ભાજપના આગેવાન, ફોટોગ્રાફર, રસોઈયા સહિત કુલ ૧૯ જણા સામે કોવિડ-૧૯ના જાહેરનામા ભંગની ફરિયાદ થતાં...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને અમિત શાહ સુધીના નેતાઓએ અહેમદ પટેલના નિધન પર ભારે દુઃખ વ્યક્ત કર્યું છે. રાષ્ટ્રપતિથી લઇને રાજ્યોના મુખ્ય પ્રધાનો, મહાનુભાવો, નેતાઓ, સેલિબ્રિટીસે અહેમદ પટેલને શ્રદ્ધાંજલી આપી હતી. 

કોંગ્રેસ પાર્ટીનાં રાષ્ટ્રીય આગેવાન અને ગાંધી પરિવારનાં વિશ્વાસુ અહેમદ પટેલનાં નશ્વર દેહને ૨૬ નવેમ્બરે વતન અંકલેશ્વરનાં પિરામણ ગામનાં કબ્રસ્તાનમાં સુપુર્દે...

વલસાડમાં એક કન્યાના ૨૭ નવેમ્બરે લગ્ન લેવાઇ રહ્યા હતા ત્યારે જ પહોંચેલી હેલ્થ ચેકિંગ ટીમે મંડપમાં પહોંચી શરૂ કરેલી તપાસમાં કન્યા કોરોના પોઝિટિવ જણાતા તેને સીધી જ પિતાના ઘરમાં હોમ કવોરેન્ટાઇન કરી દેવાઇ હતી. જોકે આ પહેલાં અધિકારીઓએ યોગ્ય તકેદારી...

હેરિટેજ વીકની ઉજવણી તાજેતરમાં જ પૂરી થઇ. પૌરાણિક લખાણ પણ હેરિટેજ વારસો છે એ જ રીતે જૂના ઓટોગ્રાફ અને એ પણ ભારતની આઝાદીના લડવૈયાઓના હોય તો તે આપોઆપ હેરિટેજ...

કોરોના કાળમાં ફ્રન્ટલાઇન વોરિયર્સની જવાબદારી બમણી થઇ પડી છે. ગત ૨૨મી માર્ચથી સતત ૮૭ દિવસ સુધી કોરોના વોરિયર્સ કામે લાગ્યા હતા. સુરતના એક દાનવીરે આ ૪૫ જેટલા કોરોના વોરિયર્સને તાજેતરમાં ગોવાની ટ્રીપ કરાવી તેમના કામના દબાણને હળવું કરવા પ્રયાસ કર્યો...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિકટના સાથી અને ભાજપ સંગઠનમાં વર્ષો સુધી તેમની સાથે કામ કરનારા બારડોલી વિધાનસભા બેઠકના તત્કાલીન ધારાસભ્ય અને ગુજરાત સરકારના...

ગુજરાતનો દરિયાકિનારો વિશ્વવેપાર માટેનો ગેટ વે ઓફ ઈન્ડિયા બની રહ્યો છે. ભારતમાં તાજેતરમાં સમુદ્રી માર્ગે જે વેપાર થયો છે તેમાંથી ૪૦ ટકા વેપાર માત્ર ગુજરાતના...

રાજ્યમાં સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ પ્રથમ વખત કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચનાથી ૧૨મી નવેમ્બરે ધોરડો ટેન્ટ સિટીમાં ખાતે એક હજાર જેટલા લોકોનું સંમેલન...

ગુજરાત જમીન વિકાસ નિગમ લિમિટેડ આણંદના ફિલ્ડ આસિસ્ટન્ટ વર્ગ-૩ના અધિકારી ધીરુ બબાભાઇ શર્મા પાસેથી રૂ. ૮ કરોડથી વધુની અપ્રમાણસર મિલકત મળી આવતાં એસીબીએ તેમની વિરુદ્વ અપ્રમાણસરનો ગુનો દાખલ કર્યો છે. એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી)ને ગુજરાત જમીન વિકાસ...



to the free, weekly Gujarat Samachar email newsletter