ધોલાઇના પોલીસ ઇન્સપેક્ટર લાંચ પેટે રૂ. દોઢ લાખનો આઇફોન લેતા ઝડપાયા

નવસારી જિલ્લાના બીલીમોરા ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકોને ધાકધમકી આપી લાંચ પેટે તાજેતરમાં લોન્ચ થયેલો રૂ. 1.45 હજારનો એપલ આઇફોન માંગનાર પોલીસ ઇન્સપેક્ટર દિનેશ જે. કુબાવતની એસીબીએ ધરપકડ કરી છે. 

સોલાર કિંગ ડો. ફારુક પટેલ રૂ. 9700 કરોડની સંપત્તિ સાથે સુરતના બીજા ક્રમના બિલિયોનેર

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ-ટેનમાં દેશના ટોચના ધનિકો સામેલ થાય છે, પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ તૈયાર થયું છે. જેમાં ઊડીને આંખે વળગતું એક નામ સહુ કોઇને આશ્ચર્યચકિત કરી ગયું અને તે નામ છે, સોલાર કિંગ તરીકે જાણીતા...

સેન્ટ્રલ સોઈલ ખારાશ સંશોધન સંસ્થાના બાંધકામના બિલ પાસ કરાવવા માટે રૂ. ૨૫  હજારની લાંચ લેવાના કેસમાં ૧૪ વર્ષ પહેલાં પકડાયેલા સીપીડબ્લ્યુડીના સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયર સુંદરલાલ જૈનને સીબીઆઈના ખાસ જજ સી. કે. ચૌહાણે ગુનેગાર ઠરાવીને પાંચ વર્ષની...

સુમુલ ડેરી રોડ પર રમકડાં વેચીને પરિવારને મદદરૂપ થતા અબોલ બાળકને સોનાની બે લગડી મળી આવી હતી. ત્રણ કલાક પછી આ મૂક બાળકે માલિકને લડગી પરત આપીને પ્રામાણિક્તાનો પાઠ દુનિયાને શીખવ્યો છે. ઘરે લગ્ન પ્રસંગ હોવાથી અરુણભાઈ ધીરજલાલ કાબરિયા કામ અર્થે ખિસ્સામાંથી...

પાંડેસરા-બમરોલી રોડની ‘જય જવાન જય કિશાન સોસાયટી’માં રહેતા અને સંચાના કારખાનામાં કામ કરતા સંતરામ હરિજનને ૫ દીકરી અને ૧ પુત્ર છે જેમાંથી બે દીકરી વિકલાંગ...

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવમાં શબ્બીરનગર સૈલાણી ચોકમાં રહેતા મુદત્સીર શેખના લગ્ન સુરતના લિંબાયત મીઠાખાડીમાં ખલીલ મનિઆરની પુત્રી સુમૈયા સાથે પાંચમી ફેબ્રુઆરીએ હતાં. આગલા દિવસે ચોથીએ રાત્રે મુદત્સીર સંબંધીઓ સાથે કારમાં સુરત આવવા નીકળ્યા...

અમેરિકાની કંપનીએ ૩૦ સેકન્ડમાં બેક્ટેરિયાથી મુક્ત યાર્ન તૈયાર કર્યા બાદ તેનો વપરાશ કરીને કાપડ બનાવવા માટે સુરતના પાંડેસરા મોકલાવ્યું હતું. પાંડેસરામાં કાપડ તૈયાર થયા બાદ યાર્ન બેક્ટેરિયા મુક્ત હોવાનો રિપોર્ટ જે અમેરિકન લેબે અમેરિકાના યાર્નને...

આગામી સમયમાં પ. બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે. હાલના સંજોગોમાં ત્યાંની સ્થિતિ ગંભીર છે એ બાબતોને ધ્યાનમાં લઇને દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ...

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીની જાહેરાત થઇ છે. ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો એકબીજાના પક્ષના નેતા, કાર્યકરોને તોડી પોતાના પક્ષમાં જોડી રહ્યા છે....

ઘોડદોડ રોડ પર પ્રખ્યાત બેગના વેપારીનું ૨૭મી જાન્યુઆરીએ અપહરણ થયું અને તેમના પિતા પાસેથી રૂ. એક કરોડની ખંડણી વસૂલનાર ટોળકીના આઠ જણાને શહેર પોલીસે કોસંબા હાઇવે ઉપર બ્રિજ પાસેથી ઓપરેશન ગોઠવી તાજેતરમાં ઝડપી લીધા હતા. ખંડણી તરીકે વસૂલે કરાયેલાં રૂ....

શ્રી રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ માટે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યા બાદ ભવ્ય મંદિરના નિર્માણ માટે આખા દેશમાં રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન ચાલી રહ્યું...

દેડિયાપાડામાં BTPએ ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવા ૨૬મી જાન્યુઆરીએ સભા યોજી હતી. જેમાં BTPના રાષ્ટ્રીય મહાસચિવ, નર્મદા જિલ્લા પ્રમુખ અને નર્મદા જિલ્લા પંચાયત...



to the free, weekly Gujarat Samachar email newsletter