- 18 Apr 2021
સોનગઢના સેલ્ટીપાડા ગામે બકરીએ માણસ જેવો ચહેરો ધરાવતા બચ્ચાને જન્મ આપ્યાની ઘટના સામે આવી હતી. આ બકરીનું બચ્ચું અડધું પ્રાણી જેવું તો અડધું માણસ જેવું લાગી...
નવસારી જિલ્લાના બીલીમોરા ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકોને ધાકધમકી આપી લાંચ પેટે તાજેતરમાં લોન્ચ થયેલો રૂ. 1.45 હજારનો એપલ આઇફોન માંગનાર પોલીસ ઇન્સપેક્ટર દિનેશ જે. કુબાવતની એસીબીએ ધરપકડ કરી છે.
હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ-ટેનમાં દેશના ટોચના ધનિકો સામેલ થાય છે, પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ તૈયાર થયું છે. જેમાં ઊડીને આંખે વળગતું એક નામ સહુ કોઇને આશ્ચર્યચકિત કરી ગયું અને તે નામ છે, સોલાર કિંગ તરીકે જાણીતા...
સોનગઢના સેલ્ટીપાડા ગામે બકરીએ માણસ જેવો ચહેરો ધરાવતા બચ્ચાને જન્મ આપ્યાની ઘટના સામે આવી હતી. આ બકરીનું બચ્ચું અડધું પ્રાણી જેવું તો અડધું માણસ જેવું લાગી...
સુરતઃ કોરોનાના રેમડેસિવિર ઇન્જેક્શનના વિતરણની અવ્યવસ્થા જોઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તંત્રનો ઉધડો લીધો હતો. ઇન્જેક્શન ન મળતા હોવાની ધારાસભ્યોની થોકબંધ...
કોરોનાને કારણે પરિસ્થિતિ દિનપ્રતિદિન વણસી રહી છે. હોસ્પિટલોમાં એક તરફ બેડ ખુટી પડ્યા છે તો બીજી તરફ અગ્નિસંસ્કાર કરવાના સ્થળોએ પણ અરાજકતાનો માહોલ જોવા...
સુરત જિલ્લાના ઓલપાડ ખાતે રહેતા શાહ પરિવારના પુત્રએ પોતાની માતાને શંકાસ્પદ કોરોના સંક્રમણમાં વેન્ટીલેટરથી સારવાર આપવા આખા સુરત શહેરમાં પાંચ કલાક રઝળપાટ...
ડાયમંડ એસોસિયેશન દ્વારા સંચાલિત હોસ્પિટલમાં કોરોનાથી સંક્રમિત થયેલા માત્ર ૧૧ દિવસના શિશુને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી છે. બાળકને રેમડેસિવિર ઇન્જેક્શન...
વલસાડઃ જિલ્લા પોલીસે ઉમરગામના બિલ્ડર જીતુ પટેલના અપહરણ કેસમાં પકડેલી બિહારની સોનાર ગેંગની તપાસ દરમિયાન તેમના કાળા કરતૂતો પરથી પરદો ઉંચકાયો છે.આ ગેંગનો એક સભ્ય પપ્પુ ચૌધરી તો ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળ એમ પાંચ...
રાંદેર પોલીસે ઇ-કોપની મદદથી ભેસાણ ચોકડી પાસેથી બે ચેઇન સ્નેચરોને પકડી પાડ્યા છે. પકડાયેલા બંને પૈકીનો એક ટીવી એક્ટર છે તો બીજો બિલ્ડર છે. પોલીસ સ્ટાફ ચાર...
ઐતિહાસિક દાંડી હેરિટેજ રૂટ ઉપર આગળ ધપી રહેલી દાંડીકૂચના યાત્રીઓ રવિવારે ચોખડ ગામે પહોંચ્યા હતા. આ સમયે નવસારી જિલ્લામાં પૂ. ગાંધી બાપુની દાંડીકૂચ યાત્રા એકમાત્ર સાક્ષી એવા ચોખડ ગામના ખેડૂત ૯૮ વર્ષના ફકીરભાઈ લખાભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડ શહેરના છીપવાડામાં રહેતા વૃદ્વ દંપતી વચ્ચે ધૂળેટીની રાત્રે ઝગડો થતાં પત્નીએ પતિના માથામાં કપડા ધોવાનો ધોકો મારીને હત્યા કરી નાંખી હતી. પતિ ખોટો વહેમ રાખીને ગાળો આપીને વારંવાર ઝગડો કરતા હોવાથી વૃદ્વાએ ગુસ્સામાં આવી તેમને માથામાં ધોકો માર્યો...
હીરાનગરીમાં કોરોનાનો કહેર એટલો વધ્યો છે કે ૪૫ વર્ષથી વધુના તમામ વેપારીઓ માટે સુરત મનપાએ રસી ફરજિયાત કરી દેતું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. દુકાન, કરિયાણા...