ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ જાહેર સંબોધન કરતી વખતે શબ્દોમાં નમ્રતા અને ભાષામાં શિષ્ટાચાર જાળવી રાખવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો અને કહ્યું...
નવસારી જિલ્લાના બીલીમોરા ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકોને ધાકધમકી આપી લાંચ પેટે તાજેતરમાં લોન્ચ થયેલો રૂ. 1.45 હજારનો એપલ આઇફોન માંગનાર પોલીસ ઇન્સપેક્ટર દિનેશ જે. કુબાવતની એસીબીએ ધરપકડ કરી છે.
હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ-ટેનમાં દેશના ટોચના ધનિકો સામેલ થાય છે, પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ તૈયાર થયું છે. જેમાં ઊડીને આંખે વળગતું એક નામ સહુ કોઇને આશ્ચર્યચકિત કરી ગયું અને તે નામ છે, સોલાર કિંગ તરીકે જાણીતા...
ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ જાહેર સંબોધન કરતી વખતે શબ્દોમાં નમ્રતા અને ભાષામાં શિષ્ટાચાર જાળવી રાખવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો અને કહ્યું...
હીરાનગરીના નવનિયુક્ત મહિલા મેયર હેમાલીબેન બોઘાવાલાનો કોરોના ટેસ્ટ ગયા શનિવારે પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ટેસ્ટના બે દિવસ પૂર્વે જ તેમણે સુરત શહેરમાં...
દક્ષિણ ગુજરાતની ઉદ્યોગનગરી વાપીથી ગોવા ડેસ્ટીનેશન વેડિંગમાં ગયેલા ઉદ્યોગપતિઓ અને મોટા ધંધાર્થી પરિવારના ૧૨ લોકો કોરોનાની ઝપટે ચઢી ગયા છે.
મુંબઈની મરિન ડ્રાઈવ સ્થિત હોટલમાં ગત ૨૨ ફેબ્રુઆરીના રોજ દાદરા-નગર હવેલીના સાંસદ મોહનભાઈ ડેલકરના અપમૃત્યુની ઘટનામાં મહારાષ્ટ્ર સરકારે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન...
‘સાથી હાથ બઢાના એક અકેલા થક જાયેગાં મિલકર બોજ ઉઠાના સાથી હાથ બઢાના’ ફિલ્મ ‘નયા દૌર’ના ગીતની પંક્તિના ભાવાર્થને સાર્થક કરતી એક ઘટનાએ નવસારીમાં આકાર લીધો...
નવસારી શહેરમાં સાકાર થનારી નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના શિલાન્યાસ માટે આવેલા ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ સરસાણા ચેમ્બર ઓફ કોમર્સમાં હાજરી આપી...
દક્ષિણ ગુજરાતના ભરથાણાના વતની અને છેલ્લા કેટલાય વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા મોટેલ સંચાલક પટેલ દંપતી પર શુક્રવારે મધરાત્રે અજાણ્યા હુમલાખોરોએ લૂંટના...
ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટી (‘આપ’)ના પગરણે હલચલ મચાવી છે. પક્ષે હીરાનગરી સુરતમાં ૨૭ બેઠકો જીતીને સહુ કોઇને આશ્ચર્યચકિત કરી દીધા છે. વિજેતા ઉમેદવારોની...
પ્રસિદ્ધિ અને પ્રચારથી દૂર રહીને પ્રભુભક્તિ અને માનવસેવામાં લીન રહેતા ગૂઢ શાસ્ત્રાર્થી સંત વિશ્વનાથ અવધૂતજી રવિવારે બપોરે ૧૧.૫૮ કલાકે ૯૬ વર્ષની વયે બ્રહ્મલીન થયા હતા. સંતના અંતિમ દર્શન માટે ભક્તો રાંદેર સ્થિત આશ્રમે પહોંચ્યા હતા. દત્તભક્તિની...