ધોલાઇના પોલીસ ઇન્સપેક્ટર લાંચ પેટે રૂ. દોઢ લાખનો આઇફોન લેતા ઝડપાયા

નવસારી જિલ્લાના બીલીમોરા ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકોને ધાકધમકી આપી લાંચ પેટે તાજેતરમાં લોન્ચ થયેલો રૂ. 1.45 હજારનો એપલ આઇફોન માંગનાર પોલીસ ઇન્સપેક્ટર દિનેશ જે. કુબાવતની એસીબીએ ધરપકડ કરી છે. 

સોલાર કિંગ ડો. ફારુક પટેલ રૂ. 9700 કરોડની સંપત્તિ સાથે સુરતના બીજા ક્રમના બિલિયોનેર

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ-ટેનમાં દેશના ટોચના ધનિકો સામેલ થાય છે, પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ તૈયાર થયું છે. જેમાં ઊડીને આંખે વળગતું એક નામ સહુ કોઇને આશ્ચર્યચકિત કરી ગયું અને તે નામ છે, સોલાર કિંગ તરીકે જાણીતા...

કોરોના સંક્રમિત દર્દીઓ માટે અત્યંત જરૂરી એવા એક્સપાયરી ડેટ વાળા રેમેડિસિવિર ઇન્જેક્શન વેચવાના પ્રકરણની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. એક્સપાયરી ડેટના ઇન્જેક્શન વેચનાર જમીન દલાલ પાંડેસરાના ભાજપના પૂર્વ કોર્પોરેટર સાધના પટેલના પુત્રને...

સુરતના લાલ દરવાજા ખાતે આવેલી હોસ્પિટલના કોવિડ આઈસીયુમાં આગ દુર્ઘટના બાદ અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલા પાંચ દર્દીનાં મોત થયા છે. 

કોરોનાના કપરા સમયમાં શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓ કોરોનાથી મોતને ભેટેલા કમભાગી દર્દીઓના મૃતદેહોને પેક કરવાની અને સોંપવાની કામગીરી કરી તો રહ્યા છે, પરંતુ તેમની અંદરની સંવેદના પણ આંસુ સારતી હોય છે. 

જનરલ હોસ્પિટલમાં આઈસીયુ વિભાગના ડો.ધર્મેશ ચૌહાણને ફરજ દરમિયાન પિતાના મૃત્યુના સમાચાર મળ્યા હોવા છતાં ૧૦ કલાક સુધી ચાર ક્રિટિકલ દર્દીની સારવાર કરી હતી. 

કોરોના વધ્યા બાદ મોતનો આંક વધતાં મરણ ક્રિયાના સામાનના વેચાણમાં ચાર ગણો વધારો જોવા મળ્યો છે. મરણ ક્રિયાના સામાન વેચનારા વેપારીઓ જણાવી રહ્યા છે કે પહેલા અમે દિવસમાં ત્રણથી પાંચ મરણ ક્રિયાનો સામાન વેચતા હતા.

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં વધતા જતા કોરોના ને પગલે કોર્ટ અને સરકારે જાહેર ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ કોર્ટના આદેશને ભૂલીને સુરતના રાજકારીઓ ડો. બાબાસેહબ આંબેડકર જયંતી નિમિત્તે એકત્ર થયા હતા. સોશિયલ ડિસ્ટન્સ વિના ભેગા થયેલા નેતાઓ ફોટોસેશન...

ગુજરાતમાં હાલ ચોમેર રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. આ દરમિયાન ભાજપના પ્રદેશ-પ્રમુખ સી.આર. પાટીલે સુરતમાં ૫૦૦૦ ઇન્જેક્શનનું વિતરણ કર્યું હતું. ત્યારબાદ...

વાપીની ખાનગી હોસ્પિટલમાં સરીગાની કોરોનાગ્રસ્ત મહિલાનું મોત થતાં બીલની ચૂકવણી કરાયા બાદ જ લાશનો કબજોઆપવા જણાવાયું હતું. પણ મહિલાના પરિવારે નાણાં નહી હોવાથી સંચાલકે કાર ગીરવે મુકી લાશનો કબજો આપ્યો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.



to the free, weekly Gujarat Samachar email newsletter